રૂ. ૧૦૦૦ કરતા ઓછી કિંમતમાં ખરીદવા માટે ઉપલબ્ધ બેસ્ટ પાવર બેંક કઈ છે

By Gizbot Bureau
|

ઘણા બધા સ્માર્ટફોન મેકર્સ દ્વારા છેલ્લા ઘણા સમયથી નવી નવી પાવર બેંક ની ડિઝાઇન કરવામાં આવી રહી છે જેની અંદર સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા હોય અને ભારતની અંદર ટૂંક સમયમાં ઘણી બધી પાવરબેન્ક લોન્ચ થવા જઈ રહી છે જેની અંદર 20000 એમએએચ સુધીની બેટરી કેપેસિટી આપવામાં આવશે. અને આ પાવર બેન્કને એક વખત ચાર્જ કર્યા પછી તે તમારા સ્માર્ટફોન અથવા લેપટોપ ને ઘણી બધી વખત ચાર્જ કરી શકશે.

પોર્ટેબલ સ્માર્ટ પાવર

અને આ પોર્ટેબલ સ્માર્ટ પાવર બેંક દ્વારા તમે માત્ર સ્માર્ટફોન જ નહિ પરંતુ તમારા લેપટોપ ને પણ ચાર્જ કરી શકશો. અને આ બધી જ પાવર બેન્કને ખૂબ જ આકર્ષિત કિંમત પર પણ લોન્ચ કરવામાં આવશે જેમાં થી અમુક વાર મેકને આ સૂચી ની અંદર જોડવામાં આવે છે તેની કિંમત રૂપિયા એક હજાર કરતાં પણ ઓછી છે.

હા પાવર બેન્ક ની અંદર અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ પ્રકારની પાવર બેંક દ્વારા યૂઝર્સ માત્ર સ્માર્ટ ફોન અને લેપટોપ જ નહિ પરંતુ mp3 mp4 પ્લેયર બીજી કેમ વગેરે જેવી વસ્તુઓને પણ ચારથી પાંચ વખત ચાર્જ કરી શકશે.

આ પ્રકારની પાવર બેંક ની સાથે ઓલ વોલ્ટેજ પ્રોટેકશન ઓવર ડિસ્ચાર્જ અને ટેમ્પરેચર સેન્સિટિવિટી જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જેને કારણે તે પાવરબેન્ક ને નુકસાન નથી પહોંચતા. અને માત્ર એટલું જ નહીં પરંતુ આ પાવર બેન્ક ની અંદર ઈન્ટેલિજન્ટ એલસીડી ડિસ્પ્લે પણ આપવામાં આવે છે કે જે ચાર્જિંગ સ્ટેટસ બતાવે છે.

એમાઈ 10000 એમએએચ પાવર બેંક

એમાઈ 10000 એમએએચ પાવર બેંક

કિંમત રૂપિયા 899

ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને પર ઉપલબ્ધ

સ્પેસિફિકેશન

  • વજન: 276 ગ્રામ | ક્ષમતા: 10000 એમએએચ
  • લિથિયમ પોલિમર બેટરી | માઇક્રો કનેક્ટર
  • પાવર સ્રોત: એસી એડેપ્ટર, બેટરી
  • ચાર્જિંગ કેબલ શામેલ છે
સિસકા 10000 એમએએચ પાવર બેંક

સિસકા 10000 એમએએચ પાવર બેંક

કિંમત રૂપિયા 599

ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને પર ઉપલબ્ધ

સ્પેસિફિકેશન્સ

  • વજન: 285 ગ્રામ | ક્ષમતા: 10000 એમએએચ
  • લિથિયમ આયન બેટરી | માઇક્રો કનેક્ટર
  • પાવર સ્રોત: યુએસબી કનેક્ટર
  • ચાર્જિંગ કેબલ શામેલ છે
એમ્બરને 10,000 એમએએચ પાવર બેંક

એમ્બરને 10,000 એમએએચ પાવર બેંક

કિંમત રૂપિયા 599

એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પર ઉપલબ્ધ

સ્પેસિફિકેશન

  • વજન: 225 ગ્રામ | ક્ષમતા: 10000 એમએએચ
  • લિથિયમ પોલિમર બેટરી | ટાઇપ-સી, માઇક્રો કનેક્ટર
  • પાવર સ્રોત: એસી એડેપ્ટર
  • ચાર્જિંગ કેબલ શામેલ છે
ફિલિપ્સ 11000 એમએએચ પાવર બેંક

ફિલિપ્સ 11000 એમએએચ પાવર બેંક

કિંમત રૂપિયા ૯૪૯

એમેઝોન ફ્લિપકાર્ટ બંને પર ઉપલબ્ધ

સ્પેસિફિકેશન

  • વજન: 323 ગ્રામ | ક્ષમતા: 11000 એમએએચ
  • લિથિયમ આયન બેટરી | માઇક્રો કનેક્ટર
  • પાવર સ્રોત: એસી એડેપ્ટર
  • ચાર્જિંગ કેબલ શામેલ છે
ઇન્ટેક્સ 13000 એમ.એચ પાવર બેંક

ઇન્ટેક્સ 13000 એમ.એચ પાવર બેંક

કિંમત રૂપિયા 899

એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પર ઉપલબ્ધ

સ્પેસિફિકેશન્સ

  • વજન: 280 ગ્રામ | ક્ષમતા: 13000 એમએએચ
  • લિથિયમ આયન બેટરી | માઇક્રો કનેક્ટર
  • પાવર સ્રોત: એસી એડેપ્ટર
  • ચાર્જિંગ કેબલ શામેલ છે
જીઓની 10000 એમએએચ પાવર બેંક

જીઓની 10000 એમએએચ પાવર બેંક

કિંમત રૂપિયા 749

એમેઝોન ફ્લિપકાર્ટ બંને પર ઉપલબ્ધ

સ્પેસિફિકેશન

  • વજન: 242 ગ્રામ | ક્ષમતા: 10000 એમએએચ
  • લિથિયમ પોલિમર બેટરી | માઇક્રો, ટાઇપ-સી કનેક્ટર
  • પાવર સ્રોત: એસી એડેપ્ટર
  • ચાર્જિંગ કેબલ શામેલ છે
આઈ બોલ 5000 એમએએચ પાવર બેંક

આઈ બોલ 5000 એમએએચ પાવર બેંક

કિંમત રૂપિયા 499

એમેઝોન ફ્લિપકાર્ટ બંને પર ઉપલબ્ધ

સ્પેસિફિકેશન્સ

  • વજન: 99 ગ્રામ | ક્ષમતા: 5000 એમએએચ
  • લિથિયમ પોલિમર બેટરી | માઇક્રો કનેક્ટર
  • પાવર સ્રોત: એસી એડેપ્ટર, યુએસબી
  • ચાર્જિંગ કેબલ શામેલ છે
ઇન્ટેક્સ 12500 એમએએચ પાવર બેંક

ઇન્ટેક્સ 12500 એમએએચ પાવર બેંક

કિંમત રૂપિયા 899

એમેઝોન અને ફ્લિપકાર્ડ બંને પર ઉપલબ્ધ

સ્પેસિફિકેશન્સ

  • વજન: 290 ગ્રામ | ક્ષમતા: 12500 એમએએચ
  • લિથિયમ આયન બેટરી | માઇક્રો કનેક્ટર
  • પાવર સ્રોત: એસી એડેપ્ટર
  • ચાર્જિંગ કેબલ શામેલ છે

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
The mentioned list comes with some best power banks to buy in India which are under Rs. 1,000. These portable devices come with 20,000 mAh battery capacity.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more