Just In
- 5 hrs ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 1 day ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 2 days ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
- 3 days ago
એલપીજી સબસિડી સ્ટેટસને ઓનલાઇન ચેક કરો
Don't Miss
બીએસએનએલ દ્વારા ભારત ફાઇબર રૂપિયા 499 બ્રોડબેન્ડ પ્લાન ની ઉપલબ્ધતા વધારવામાં આવી
રૂપિયા 499 ભારત ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન ની ઉપલબ્ધતાને જૂન 29 2020 સુધી વધારવામાં આવી છે હા પ્લાનને ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો જેની અંદર બીએસએનએલ દ્વારા 16 જીબી ડેટા રૂપિયા 499 ના બ્રોડબેન્ડ પ્લાન ની અંદર આપવામાં આવતા હતા જેની અંદર કંપની દ્વારા એમબીપીએસની સ્પીડ આપવામાં આવતી હતી.
જોકે આ પ્લાન ને જ્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે તેની ઉપલબ્ધતા અને માત્ર ૩૧ મી માર્ચ 2020 સુધી સીમિત રાખવામાં આવી હતી પરંતુ કંપની દ્વારા હવે તેની ઉપલબ્ધતા અને લંબાવવામાં આવી છે. અને આ પ્લાન ની સાથે સાથે બીએસએનએલ લેન્ડલાઇન યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલ ની સુવિધા પણ આપવામાં આવે છે અને 100 gb ની ઓફીસ લિમિટ પૂરી કર્યા પછી યુઝર્સને બે એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે.
રૂપે 499 ભારત ફાઈબર પ્લાન ના લાભો
બીએસએનએલ દ્વારા ઘણા બધા પ્રમોશનલ જ્ઞાનને લોન્ચ કરવામાં આવતા રહેતા હોય છે અને તેવી જ રીતે કંપની દ્વારા રૂપિયા 499 ના ભારત હાય પ્લાનને લોન્ચ કરવામાં આવ્યો હતો આ પ્લાન ની અંદર ગ્રાહકોને 20 એમબીપીએસની સ્પીડ આવે છે અને તે શું જીબી પુરા થયા બાદ ગ્રાહકોને એમબીપીએસની સ્પીડ પર અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે સાથે-સાથે ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ ના લાભ પણ આ પ્લાન ની અંદર આપવામાં આવે છે.
જો આ પ્લાનની ઉપલબ્ધતા વિશે વાત કરવામાં આવે તો આ પ્લાન ને બધા જ સરકાર ની અંદર આપવામાં આવે છે માત્ર આંદામાન અને નિકોબાર સર્કલ ની અંદર આપ લાભ આપવામાં આવતો નથી અને આ પ્લાન ગ્રાહકો માટે હવે જૂન 29 2020 સુધી ઉપલબ્ધ કરવામાં આવશે. જોકે આ પ્લાન ની સાથે એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રિપશન આપવામાં આવતું નથી જ્યારે બીજા બધા જ બ્રોડબેન્ડ પ્લાન કે જેની કિંમત રૂપિયા 399 કરતાં વધુ છે.
તેની અંદર એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રિપશન આપવામાં આવે છે. અને અહીં બીજી એક વસ્તુ ની ખાસ ધ્યાન રાખવું કે રૂપિયા 499 ભારત ફાઈબર પ્લાન એ માત્ર મન્થલી સબ્સ્ક્રિપશન માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
ભારત ફાઈબર બ્રોડબેન્ડ ના બીજા પ્લાન વિશે જાણો
બીએસએનએલ દ્વારા ભારત ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન ની અંદર અત્યારે રૂપિયા 499 નામ ભારત ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન ની સાથે કુલ આઠ પ્લાન ઓફર કરવામાં આવે છે જેની અંદર રૂપિયા 499 રૂપિયા 777 રૂપિયા 849 રૂપિયા 270 રૂપિયા 2499 રૂપિયા 4499 રૂપિયા 5,999 રૂપિયા 9999 રૂપિયા 16999ના પ્લાન નો સમાવેશ કરવામાં આવે છે.
સાથે-સાથે બીએસએનએલ દ્વારા લિમિટેડ પ્રમોશનલ ઓફર પણ લાગુ કરવામાં આવી છે જેની અંદર કંપની દ્વારા રૂપિયા 1999 બ્રોડબેન્ડ પ્લાન અને ચેન્નઈ અને તમિલનાડુ સર્કલ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવે છે જેની અંદર 50 એમબીપીએસની સ્પીડ અને અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190