રૂ. 40000 કરતા ઓછી કિંમત સાથે 9 કલ્લાક ની બેટરી બેકઅપ વાળા લેપટોપ

By Gizbot Bureau
|

આજ ના સમય ની અંદર સ્માર્ટફોન જેટલા જ જો કોઈ ગેજેટ ઉપીયોગી હોઈ તો તેની અંદર લેપટોપ નો સમાવેશ થઇ છે. આ ખુબ જ નાની સાઈઝ ના પીસી ને કારણે આપણું જીવન ખુબ જ સરળ બની ચૂક્યું છે કેમ કે લેપટોપ ની સાથે તમે તમારું કામ તુરંત જ, કોઈ પણ જગ્યા પર. અને નવી નવી ટેક્નોલોજી ને કારણે હવે લેપટોપ દ્વારા ઘણા બધા પર્પસ ને પુરા કરવા માં આવે છે અને માત્ર તે હવે વર્ક મશીન જ નથી રહ્યા. અને હવે તમારે દરેક જગ્યા પર ચાર્જર ની સાથે ફરવા ની જરૂર નથી અને તમારે ચાર્જિંગ સોકેટ ની નજીક રહેવા ની પણ જરૂર નથી કેમ કે હવે લેપટોપ ની અંદર કંપનીઓ દ્વારા મોટી બેટરી ની સાથે સાથે કવિક ચાર્જિંગ સપોર્ટ પણ આપવા માં આવે છે જેથી તમે તેને ઝડપ થી ચાર્જ કરી શકો.

લેપટોપ

અને આજ ના સમય ની અંદર માર્કેટ માં ઘણા બધા એવા લેપટોપ પણ ઉપલબ્ધ થઇ ચુક્યા છે જેની અંદર મોટી બેટરી આપવા માં આવી હોઈ. અને તેની અંદર પણ ઘણા બધા લેપટોપ ની અંદર સિંગલ ચાર્જ ની અંદર જ 9 કાલકા નું બેટરી બેકઅપ આપવા માં આવે છે. અને ભારત માં જે લેપટોપ ની અંદર 9 કલ્લાક નો બેટરી બેકઅપ આપવા માં આવે છે જેમાં થી ઘણા બધા અત્યારે સેલ પર ઉપલબ્ધ છે. જેની અંદર માઈક્રોસોફ્ટ સરફેસ ગો, એસર એસ્પાયર 5, લીનોવા થિન્કબુક 14 જેવા લેપટોપ નો સમાવેશ કરવા માં આવે છે.

બીજા પણ એવા ઘણા બધા લેપટોપ છે કે જેની અંદર 9 કલ્લાક નું બેટરી બેકઅપ આપવા માં આવતું હોઈ. અને આ આર્ટિકલ ની અંદર અમે એવા લેપટોપ ની સૂચિ તૈયાર કરી છે કે જે ભારત ની અંદર ઉપલબ્ધ હોઈ અને જે 9 કલ્લાક નું બેટરી બેકઅપ આપતા હોઈ.

માઈક્રોસોફ્ટ સરફેસ ગો

માઈક્રોસોફ્ટ સરફેસ ગો

કિંમત રૂ. 38599

સ્પેક્સ

 • હાઇ-રેઝ 10 પિક્સેલસેન્સ ડિસ્પ્લે જોવા માટે, ટચ કરવા અને લખવા માટે બનાવવા માં આવેલ છે
 • હમણાંની સપાટી, 1.15એલબીએસ થી શરૂ
 • 9 કલાક સુધી અનપ્લગ કરેલ શક્તિ સાથે, આખા દિવસની બેટરી જીવન
 • સુરક્ષા અને શ્રેષ્ઠ કામગીરી માટે સુવ્યવસ્થિત, એસ મોડમાં વિંડોઝ 10 હોમ ચલાવે છે
 • મલ્ટિ-ટાસ્કિંગ યુએસબી-સી, ફાસ્ટ-ચાર્જિંગ સરફેસ કનેક્ટ અને હેડફોન જેક શામેલ છે. તેનો ઉપયોગ લેપટોપ, ટેબ્લેટ અથવા સ્ટુડિયો મોડમાં કરો.
એસર એસ્પાયર 5

એસર એસ્પાયર 5

કિંમત રૂ. 43499

સ્પેક્સ

 • 35.56 સે.મી. 14 ઇંચ એફએચડી ડિસ્પ્લે
 • વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ
 • 4 જીબી રેમ, 512 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
 • બ્લૂટૂથ, વાઇફાઇ, એચડીએમએ ના સપોર્ટ
 • લિથિયમ આયન લિ-આયન, 3 સેલ, 10 કલાક
લીનોવા થિન્કબુક 14

લીનોવા થિન્કબુક 14

કિંમત રૂ. 38990

સ્પેક્સ

 • પ્રોસેસર: ઇન્ટેલ કોર આઈ 5 10થ જનરેશન પ્રોસેસર
 • Ratingપરેટિંગ સિસ્ટમ: આ એક ડોસ આધારિત લેપટોપ છે
 • ડિસ્પ્લે: એન્ટીગ્લેર 1920 x 1080 પિક્સેલ્સ ફુલ એચડી ડિસ્પ્લે સાથે 14 ઇંચની સ્ક્રીન
 • મેમરી અને સ્ટોરેજ: 8 જીબી ડીડીઆર 4 રેમ 1 ટીબી એચડીડી 7200 આરપીએમ
 • 180 ડિગ્રી લે-ફ્લેટ હિંજ
 • લેપટોપ વજન 1.49 કિલો
 • બેટરી લાઈફ: કવિક ચાર્જ સાથે 9 કલાક સુધી
એસર એસપી 315-51 15.6ઇંચ લેપટોપ

એસર એસપી 315-51 15.6ઇંચ લેપટોપ

કિંમત રૂ. 37990

સ્પેક્સ

 • 2 જીએચઝેડ ઇન્ટેલ કોર આઇ 3-6006U 6થ જનરેશન પ્રોસેસર
 • 4 જીબી ડીડીઆર 4 રેમ
 • 1TB 5400આરપીએમ હાર્ડ ડ્રાઇવ
 • 15.6 ઇંચની સ્ક્રીન, ઇન્ટેલ એચડી ગ્રાફિક્સ 520 ગ્રાફિક્સ
 • વિન્ડોઝ 10 હોમ 64-બીટ ઓપરેટિંગ સિસ્ટમ
 • 2.15 કિલો લેપટોપ
 • 9 કલાક સુધી બેટરી બેકઅપ
 • 45 ડબલ્યુ એસી એડેપ્ટર વીજ પુરવઠો
 • 4 સેલ બેટરી
લેવોવો આઈડિયા પેડ ડી330 લેપટોપ

લેવોવો આઈડિયા પેડ ડી330 લેપટોપ

કિંમત રૂ. 29990

સ્પેક્સ

 • 1.1GHz ઇન્ટેલ એન4000 પ્રોસેસર
 • 4 જીબી ડીડીઆર 4 રેમ, 128 જીબી એસએસડી ફ્લેશ મેમરી
 • 10.1 ઇંચની સ્ક્રીન, ઇન્ટીગ્રેટેડ ગ્રાફિક્સ
 • વિન્ડોઝ 10 પ્રો ઓપરેટિંગ સિસ્ટમ
 • ટચસ્ક્રીન: લેપટોપ-કમ-ટેબ્લેટ, 1 યુએસબી પ્રકાર સી - ચાર્જ કરવા માટે પણ વાપરી શકાય છે

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
There are some other laptops as well that offer the aforementioned battery backup. In this article, we have listed down the laptops available in India with up to 9 hours of battery backup.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X