ભારત માં ખરીદવા માટે ના બેસ્ટ 17 ઇંચ લેપટોપ

By Gizbot Bureau
|

લેપટોપ એક ક્રિએટર અને એક ગેમર માટે ખુબ જ અગત્ય નું બની જતું હોઈ છે જયારે તેમને એક હાઈ પરફોર્મન્સ તુરંત જ અને કોઈ પણ જગ્યા એ જોતું હોઈ છે. અને મોટા ભાગ ના લેપટોપ યુઝર્સ દ્વારા 14 ઇંચ અથવા 15ઇંચ ના લેપટોપ ને પસન્દ કરવા માં આવતા હોઈ છે. તેમ છત્તા આજે પણ એવા ઘણા બધા યુઝર્સ છે કે જેઓ મોટી 17ઇંચ ની સ્ક્રીન વાળા લેપટોપ શોધી રહ્યા છે.

લેપટોપ

અને આ આર્ટિકલ ની અંદર અમે એવા લેપટોપ ની સૂચિ તૈયાર કરી છે કે જેની અંદર 17ઇંચ ની સ્ક્રીન આપવા માં આવતી હોઈ અને સાથે સાથે તેની અંદર હાઈ પરફોર્મન્સ સીપીયુ અને જિપુયું આપવા માં આવ્યું હોઈ. આ સ્માર્ટફોન મલ્ટીમીડિયા જોવા માટે અને ગેમિંગ માટે ખુબ જ ઉપીયોગી સાબિત થઇ શકે છે. તો ભારત ની અંદર ખરીદવા માટે ના બેસ્ટ 17 ઇંચ લેપટોપ નિઃસૂચિ નીચે જણાવવા માં આવી છે.

ઇસુસ તીયુએફ એફએક્સ705ડીડી-એયુ055ટી લેપટોપ

ઇસુસ તીયુએફ એફએક્સ705ડીડી-એયુ055ટી લેપટોપ

આ લેપટોપ ની અંદર 17.3 ઇંચ ની ખુબ જ મોટી સ્ક્રીન આપવા માં આવે છે કે જે એફએચડી પ્લસ રિઝોલ્યુશન ની સાથે આપવા માં આવે છે. અને આ લેપટોપ ની અંદર રેઝન 5 3550એચ સીપીયુ આપવા માં આવે છે અને તેની સાથે એનવીદિયા જિફૉર્સ જીટીએક્સ 1050 જીપીયુ આપવા માં આવે છે. અને તેની અંદર 3જીબી વિડિઓ મેમરી અને 8જીબી રેમ 1ટીબી એચડીડી હાર્ડ ડ્રાઈવ ની સાથે આપવા માં આવે છે. અને તેની કિંમત રૂ. 50,000 ની એ પાસ રાખવા માં આવે છે કે જે તેને સૌથી અફૉર્બડેલ ગેમિંગ લેપટોપ બનાવે છે.

એસર નાઇટ્રો 5

એસર નાઇટ્રો 5

આ એક મીડ રેન્જ ગેમિંગ લેપટોપ છે જેની અંદર 17.3 ઇંચ ની ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તે એક આઇપીએસ એલસીડી સ્ક્રીન છે. અને તેની અંદર 300બિટ્સ ની પીક બ્રાઇટનેસ આપવા માં આવે છે. અને તેની અંદર ઇન્ટેલ કોર આઈ 9th જેન આપવા માં આવે છે. અને તેની સાથે જીબી રેમ અને એનવીદિયા જિફૉર્સ જીપીયુજીબી વિડિઓ મેમેરી ની સાથે આપવા માં આવે છે. અને જો રેમ અને મેમરી ની વાત કરવા માં આવૅ તો આ લેપટોપ ની અંદર 8 જીબી રેમ અને 256જીબી એસડીડી સ્ટોરેજ આપવા માં આવે છે. અને આ લેપટોપ ની કિંમત રૂ. 82,000 રાખવા માં આવેલ છે.

એમએસઆઈ જીએફ75

એમએસઆઈ જીએફ75

આ લેપટોપ ની અંદર 17.3 ઇંચ ની ડિસ્પ્લે ખુબ જ પાતળા બેઝલ્સ ની સાથે આપવા માં આવે છે. અને આ લેપટોપ ની અંદર ઇન્ટેલ કોર આઈ7 8th જેન આપવા માં આવે છે. અને તેની સાથે એનવીદિયા જિફૉર્સ જીટીએક્સ 1050ટીઆએ જીપીયુ આપવા માં આવે છે. આ લેપટોપ ની અંદર 8જીબી રેમ અને 128જીબી એસએસડી સ્ટોરેજ આપવા માં આવે છે.

ડેલ એલિઅનવેર 17 એમએલકે

ડેલ એલિઅનવેર 17 એમએલકે

આ એક અવથી પાવરફુલ 17.3 ઇંચ સ્ક્રીન વાળું ગેમિંગ લેપટોપ છે. જેની અંદર 16જીબી રેમ અને 1ટીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને સતત ગેમિંગ ની અંદર પણ આ લેપટોપ ખુબ જ ગરમ થતું નથી. જેના કારણે તે લોન્ગ ટર્મ ગેમિંગ માટે એક પરફેક્ટ લેપટોપ છે.

ઇસુસ રોગ સ્ટ્રીક્સ

ઇસુસ રોગ સ્ટ્રીક્સ

આ લેપટોપ ની અંદર 17.3 ઇંચ ની સ્ક્રીન બેઝલેસ ડિઝાઇન ની સાથે આપવા માં આવે છે. અને આ લેપટોપ ની અંદર 9th જેન ઇન્ટેલ કોર આઈ7 આપવા માં આવે છે. અને તેની સાથે 4જીબી એનવીદિયા જિફૉર્સ 1650જીપીયુ આપવા માં આવે છે. અને સાથે સાથે આ લેપટોપ ની અંદર 8જીબી રેમ અને 512જીબી એસએસડી સ્ટોરેજ પણ આપવા માં આવે છે. જેના કારણે લેપટોપ ની બુટ સ્પીડ ની અંદર વધારો જોવા મળે છે.

એસર પ્રેડિટર હેલીઓસ 300

એસર પ્રેડિટર હેલીઓસ 300

આ લેપટોપ ની અંદર 17.3 ઇંચ ની સ્ક્રીન એફએચડી પ્લસ રિઝોલ્યુશન ની સાથે આપવા માં આવે છે. અને આ લેપટોપ ની અંદર ઇન્ટેલ કોર આઈ5 9th જેન પ્રોસેસર આપવા માં આવે છે. અને તેની સાથે 16જીબી રેમ અને 1ટીબી એચડીડી સ્ટોરેજ અને 256જીબી એસએસડી સ્ટોરેજ આપવા માં આવે છે.

એમએસઆઈ જીએલ53

એમએસઆઈ જીએલ53

આ લેપટોપ પણ એક ગેમિંગ લેપટોપ છે જેની અંદર 17.3 ઇંચ ની સ્ક્રીન આપવા માં આવે છે અને તેની સાથે સાથે ઇન્ટેલ કોર આઈ7 8th જેન પ્રોસેસર આપવા માં આવે છે, અને તેની સાથે 6જીબી ઍન્વીડીયા આરટીએક્સ જીપીયુ આપવા માં આવૅ છે. અને સાથે 16જીબી રેમ ઓફર કરવા માં આવે છે. અને તેની અંદર ડ્યુઅલ સ્ટોરેજ સોલ્યુશન આપવા માં આવે છે જેની અંદર 256જીબી એસએસડી અને 1ટીબી એચડીડી સ્ટોરેજ આપવા માં આવે છે.

એચપી ઓમેન 17

એચપી ઓમેન 17

આ લેપટોપ ની અંદર પણ 17.3 ઇંચ ની ડિસ્પ્લે આપવા માં આવે છે, અને તેની અંદર 12જીબી રેમ અને 1ટીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને તેના

કારણે આ લેપટોપ મલ્ટીમીડિયા કન્ઝમ્પશન અને ગેમિંગ માટે એક ખુબ જ સારો વિકલ્પ બની જાય છે. અને આ લેપટોપ ઇન્ટેલ કોર આઈ7 ની સાથે આપવા માં આવે છે. અને તેની સાથે 4જીબી ઍન્વીડીયા જી ફોર્સ ગ્રાફિક્સ કાર્ડ પણ આપવા માં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
We have listed some of the best laptops available in the market with a 17-inch screen, that offers high-end CPU and GPU performance. These laptops will be great for consuming multimedia and playing games. Here are some of the best 17-inch laptops that one can buy in India.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X