Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
બેટલગ્રાઉન્ડ મોબાઈલ ની રિલીઝ ની તારીખ જાહેર પબજી મોબાઈલ ના ચાહકો માટે ખરાબ સમાચાર
પબજી મોબાઈલ ના ઇન્ડિયન વરઝ્ન ને બેટલગ્રાઉન્ડ મોબાઈલ નું નામ આપવા માં આવેલ છે. અને આ ગેમ એ ભારત ની અંદર છેલ્લા અમુક દિવસો માં ઘણી બધી હાઇપ બનાવી હતી. અને ભારત ની અંદર ઘણા બધા પબજી ના ચાહકો આ ગેમ ની રાહ પણ જોઈ રહ્યા છે.

પરંતુ પબજી મોબાઈલ ના ચાહકો ને એ વાત જાણી ને આષ્ચર્ય થશે કે બેટલગ્રાઉન્ડ મોબાઈલ ની નવી પ્રાઇવસી પોલિસી પબજી મોબાઈલ ની પ્રાઇવસી પોલિસી કરતા ખુબ જ અલગ છે. અને એવું માનવા માં આવી રહ્યું છે કે ગેમ ના ડેવલોપર્સ ક્રફ્ટટોન દ્વારા નવી ગેમ ને નવી પ્રાઇવસી પોલિસી ની સાથે લોન્ચ કરવા માં આવશે કે જેને જૂની ગેમ ની સાથે કોઈ સંબંધ નહિ રહે.
ભારત ની અંદર પબજી ને તેની સાથે જોડાયેલા સુરક્ષા અને પ્રાઇવસી ને લગતા પ્રશ્નો ને કારણે બંધ કરવા માં આવેલ હતી. અને તેના કારણે જ ક્રફ્ટટોન દ્વારા નક્કી કરવા માં આવેલ છે કે તેઓ દ્વારા આ નવી ગેમ ને નવી પ્રાઇવસી પોલિસી ની સાથે લોન્ચ કરવા માં આવશે કે જે ભારત સરકાર ના નિયમો ની અંદર આવી શકે.
બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા ગેમ ની અંદર કઈ પોલિસી ની અંદર બદલાવ જોવા મળશે તે નીચે જણાવેલ છે.
- બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા ના દરેક તે પ્લેયર્સ કે જેમની ઉંમર 18 વર્ષ કરતા ઓછી છે તેઓ એ ગેમ રમવા માટે પોતાના પેરેન્ટ્સ ની પરમિશન લેવા ની રહેશે.
- અને જેઓ ની ઉંમર 18 વર્ષ કરતા ઓછી છે તેઓ ત્રણ કલ્લાક થી વધુ આ ગેમ ને નહિ રમી શકે.
- અને જેઓ ની ઉંમર 18 વર્ષ કરતા ઓછી છે તેઓ એ બેટલગ્રાઉન્ડ મોબાઈલ રમવા માટે કનફર્મેશન પર્પસ માટે પોતાના પેરેન્ટ્સ નો નંબર આપવા નો રહેશે. અને જો પેરેન્ટ્સ એવું લાગે કે તેઓ ના બાળક આ ગેમ ની સાથે વધુ એડિક્ટ થતા જાય છે તો તેઓ ડેવલોપર્સ નો કોન્ટેક્ટ કરી અને તેમના બાળક ના એકાઉન્ટ ને ડિસેબલ પણ કરાવી શકે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190