એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર નો રિલાયન્સ જીઓ ફાઇબર સામે નો પ્લાન 1gbps કિંમત અને ઓફર્સ

By Gizbot Bureau
|

એરટેલ દ્વારા થોડા સમય પહેલાં જ તેમની એક્સ્ટ્રીમ કન્ટેન્ટ સર્વિસ ને શરૂ કરવામાં આવી હતી કે જેની અંદર એક્સ્ટ્રીમ બોક્સને એક્સ્ટ્રીમ સ્ટીક આપવામાં આવતી હતી. અને હવે કંપની દ્વારા એક્સ્ટ્રીમ ફાઇબર અને 1gbps બ્રોડબેન્ડની સ્પીડ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે કે જેને રિલાયન્સ જીઓ ફાઇબર ના કોમર્શિયલ લોન્ચ ના થોડા સમય પછી લોન્ચ કરવામાં આવ્યું હતું.

એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર નો રિલાયન્સ જીઓ ફાઇબર સામે નો પ્લાન 1gbps

એરટેલ એક્સપાયર પ્લાન રૂપિયા 3999 દર મહિનાની કિંમત પર 1gbps ની સ્પીડ આપે છે જેની અંદર ગ્રાહકોને એરટેલ થેન્ક્સ ના લાભો પણ આપવામાં આવે છે જેની અંદર ત્રણ મહિનાનો નેટફ્લિક્સ સબ્સ્ક્રિપશન એક વર્ષનું એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રિપશન અને વી ફાઈવ નું પ્રીમિયમ કન્ટેન્ટ આ એપ ની અંદર આપવામાં આવે છે. અને સાથે સાથે તેઓને આખા દેશની અંદર અનલિમિટેડ લેન્ડલાઈન કોલ ની સુવિધા પણ આપવામાં આવે છે.

જોકે એરટેલ દ્વારા તે કોઈ માહિતી આપવામાં નથી આવી કે આ એક્સપાયર પ્લાન ની અંદર કેટલા gb ડેટા આપવામાં આવશે. ઇન્ડિયા ટુડે ના રિપોર્ટ અનુસાર એક્સ્ટ્રીમ ફાઇબરના યૂઝર્સને 1000 gb ડેટા પ્રથમ છ મહિના માટે આપવામાં આવશે જ્યારે જીઓ ફાઇબર ની અંદર 1gbps ની સ્પીડ પર રૂપિયા 3999 ની કિંમત પર 2500 gb ડેટા આપવામાં આવે છે.

એરટેલ એક્સપ્રેસ ફાઇબરને સૌથી પહેલા ઘર અને નાના કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ની અંદર અંદર શહેરોમાં લોન્ચ કરવામાં આવશે જેની અંદર દિલ્હી ગામ ફરીદાબાદ નોઈડા ગાઝિયાબાદ મુંબઈ-પુણે અને બેંગ્લોર નો સમાવેશ થાય છે. અને એરટેલે જણાવ્યું હતું કે તેઓ પોતાની એક્સ્ટ્રીમ ફાઇબર સર્વિસને આવનારા મહિનાની અંદર વધુ શહેરો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે.

અને જેવું કે ઉપર જણાવ્યું એરટેલ એક્સપ્રેસ ફાઇબર એરટેલ એક્સ્ટ્રીમ ડિજિટલ પ્લેટફોર્મ નો એક ભાગ છે અને કંપની દ્વારા પહેલાથી જ એક્સ્ટ્રીમ બોક્સ કે જે ફોર કે ડિજિટલ સેટટોપ બોક્સ તરીકે કામ કરે છે અને તેની સાથે સાથે કંપની દ્વારા એક્સ્ટ્રીમ સ્ટીક નો પણ લોન્ચ કરવામાં આવી છે કે ઓતીટી આધારિત કન્ટેન્ટ આપે છે. અને એરટેલ એક્સ્ટ્રીમ ની અંદર એન્ડ્રોઈડ એપ્સ કે જે ગુગલ પ્લે સ્ટોર માંથી આવે છે તેનું અનલિમિટેડ એક્સેસ આપવામાં આવે છે અને તેની અંદર લોકલ ટીવી ચેનલ પણ ઓટીટી કન્ટેન્ટ ની સાથે આપવામાં આવે છે.

એરટેલ એક્સ્ટ્રીમ બોક્સ ની કિંમત રૂપિયા 3999 રાખવામાં આવી છે અને તેની સાથે એક વર્ષનું ફ્રી એક્સ્ટ્રીમ એપ કન્ટેન્ટ આપવામાં આવે છે. અને તેની સાથે સાથે ગ્રાહકોને એક મહિનાનું એચડી ડીટીએચ પેક પણ ફ્રીમાં આપવામાં આવે છે. અને અત્યારના એરટેલ ટીવી ના યુઝર એક્સ્ટ્રીમ બોક્સ ની અંદર રૂપિયા 2249 ની કિંમતમાં અપગ્રેડ કરી શકે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Airtel Xstream Fiber Launches 1Gbps Plans To Go Head-To-Head With Jio Fiber

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more