ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલ 2020 ની શરૂઆત કરવામાં આવીઆઈફોન એક્સએસ ગેલેક્સી એ50 વગેરે સ્માર્ટફોન

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ દ્વારા પોતાના મોબાઈલ ની શરૂઆત કરવામાં આવી છે.આ સેલ દરમ્યાન ઘણા બધા પ્રખ્યાત સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવામાં આવી રહી છે. આ સીલ પાંચ દિવસ ચાલશે અને તેની અંદર ગ્રાહકોને સ્માર્ટફોન પર રેગ્યુલર ડિસ્કાઉન્ટ એક્સચેન્જ ઓફર લોકોથી એમાઈ ના વિકલ્પો વગેરે જેવી ઓફર્સ આપવામાં આવશે. અને સાથે સાથે એક્સિસ બેંકના ગ્રાહકોને 10% વધારાનું ડીસ્કાઉન્ટ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર આપવામાં આવશે. આ સેલ ૨૧મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

સ્માર્ટફોન

અને જો તમે તમારા જૂના સ્માર્ટફોન અને વહેંચી અને નવા સ્માર્ટફોન પર અપગ્રેડ કરવા માંગતા હો તો તમારા માટે આ અઠવાડિયું એ સારો સમય સાબિત થઈ શકે છે. આર્ટીકલ ની અંદર અમે તમને આ સીન દરમિયાન ઉપલબ્ધ અમુક ખૂબ જ સારી ઓફર્સ વિશે જણાવીશું.

સેમસંગ ગેલેક્સી એ 50

સેમસંગ ગેલેક્સી એ 50

આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 21,000 છે પરંતુ આ સમય દરમિયાન ગ્રાહકો તેને રૂપિયા 12999 ની કિંમત પર ખરીદી શકે છે. આ સ્માર્ટફોનની અંદર ગ્રાહકોને ત્રિપલ કેમેરા સેટઅપ સુપર એમ લેટ ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર ગ્રાહકોને એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવે છે જેની અંદર રૂપિયા 12950 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવશે.

આઈફોન એક્સ એસ

આઈફોન એક્સ એસ

આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 89990 છે પરંતુ આ સેલ દરમ્યાન ગ્રાહકો આ સ્માર્ટફોનને માત્ર 54999 ની કિંમત પર ખરીદી શકે છે. આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પર આની પહેલા પણ એક્સેલ દરમિયાન ખૂબ જ ઓછી કિંમત પર વહેંચવામાં આવ્યો હતો જો તમે તે દરમિયાન આ સ્માર્ટફોન ખરીદવાનું ચૂકી ગયા હો તો તમારા માટે ફરી એક વખત ચાન્સ આવ્યો છે સાથે સાથે સરકાર દ્વારા આ સ્માર્ટફોનની ખરીદી પર રૂપિયા 2050 નું એક્સચેન્જ ઓફર ની અંદર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન પાછળની તરફ ડ્યુઅલ કેમેરા આપવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર બહાર આવ્યું છે સાથેસાથ મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર એપલની એ12 બાયોનિક ચિપ પણ આપવામાં આવે છે.

ઓપ્પો રેનો 10એક્સ ઝૂમ

ઓપ્પો રેનો 10એક્સ ઝૂમ

આ સ્માર્ટફોન ગ્રાહકો ફ્લિપકાર્ટની અંદર આ સેલ દરમ્યાન રૂપિયા 26990 ની કિંમત પર ખરીદી શકે છે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 39990 છે સાથે સાથે ગ્રાહકોને આ સ્માર્ટફોન પર રૂપિયા 10,000 નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે જો કે જો ગ્રાહકો દ્વારા કોઈ પણ ઓનલાઇન પેમેન્ટ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન પર પણ ગ્રાહકોને એક્સચેન્જ ઓફર આપવામાં આવે છે જેની અંદર રૂપિયા 14050 સુધીનું ફ્લિપકાર્ટ દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે નો કોસ્ટ એમાઈ જેવા વિકલ્પો પણ આપવામાં આવી રહ્યા છે.

ગુગલ પિક્લ 3 એ

ગુગલ પિક્લ 3 એ

ગ્રાહકો આ સ્માર્ટફોનને રૂપિયા 7999 ની કિંમત પર ખરીદી શકે છે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા ૩૯ હજાર નવસો નવ્વાણું રાખવામાં આવી છે જેની અંદર ગ્રાહકોને 4gb રેમ અને 64gb સ્ટોરેજ નો વેરિયન્ટ આપવામાં આવે છે આ સ્માર્ટફોનની કિંમતમાં લગભગ રૂપિયા બે હજાર જેટલો ઓફિસીયલી ઘટાડો કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર ગ્રાહકોને 5.5 ઇંચની ફૂલ એચડી plus ડિસ્પ્લે આપવામાં આવે છે અને પાછળની તરફ 12.2 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને આગળની તરફ 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે આ સ્માર્ટફોન 670 પ્રોસેસર સાથે 4gb રેમ આપવામાં આવે છે.

સેમસંગ એસ9

સેમસંગ એસ9

આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 62500 છે પરંતુ આ સર્વે દરમિયાન ગ્રાહકો તેને રૂપિયા 22999 ની કિંમત પર ખરીદી શકે છે સાથે-સાથે ગ્રાહકોને ફ્લિપકાર્ટ દ્વારા એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા ૨૦૫૦ સુધી નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે આ સ્માર્ટફોન ની અંદર 5.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે અને પાછળની તરફ 12 મેગાપિક્સલનો કેમેરા અને આગળની તરફ 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવે છે.

રિઅલમી એક્સટી

રિઅલમી એક્સટી

આ સ્માર્ટફોન પણ ફ્લિપકાર્ટ પર અત્યારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 16999 છે પરંતુ સરકાર દ્વારા આ શહેરની અંદર તેને રૂપિયા 14999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની પાછળ ની તરફ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 64 મેગાપિક્સલનો છે આ સ્માર્ટફોન ની અંદર 56 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે અને સાથે સાથે સંલગ્ન 712 ચિપસેટ પણ આપવામાં આવે છે ફ્લિપકાર્ટ દ્વારા આ સ્માર્ટફોન પર પણ બીજા બધા સ્માર્ટફોન ની જેમ એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 14050 સુધી નું વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

ઈસુસ 6ઝેડ

ઈસુસ 6ઝેડ

આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા ૩૮ હજાર નવસો નવ્વાણું છે પરંતુ ફ્લિપકાર્ટ દ્વારા આ શહેરની અંદર તેને રૂપિયા 26999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની અંદર ગ્રાહકોને સ્નેપગરેગન 855 પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે 6gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે સાથે સાથે છ પોઇન્ટ 39 inch ની ફુલ એચડી plus ડિસ્પ્લે પણ આપવામાં આવે છે અને પાછળની તરફ ડ્યુઅલ કેમેરા આપવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો છે અને આગળની તરફ પણ ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે જેની અંદર પણ મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો છે અને સેકન્ડરી સેન્સર 13 મેગાપિક્સલનો છે.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Mobile Bonanza Sale 2020: Best Offers and Discount on these Smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X