બેસ્ટ સ્માર્ટફોન, 20 મેગાપિક્સલ કેમેરા, કિંમત 20,000 કરતા પણ ઓછી

આજે અમે એવા સ્માર્ટફોન લિસ્ટ લઈને આવી રહ્યા છે, જેમાં 20 મેગાપિક્સલ કેમેરા ફીચર આપવામાં આવ્યું છે

By Anuj Prajapati
|

આજે આપણે સ્માર્ટફોન ઘ્વારા ઘણી સેલ્ફી લેતા હોઈએ છે. જો તમે સારા બજેટમાં બેસ્ટ કેમેરા ધરાવતા સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો આ આર્ટિકલ તમને ઘણો ઉપયોગી સાબિત થશે.

ઘણા સ્માર્ટફોન મેન્યુફેક્ચર આજે યુઝરને બેસ્ટ કેમેરા પરફોર્મન્સ આપવા માંગે છે. આજે સ્માર્ટફોનમાં કેમેરા ફીચર આકર્ષક ફીચર બની ચૂક્યું છે. આજે સ્માર્ટફોન ખરીદવામાં સેલ્ફી અને ફોટોગ્રાફી લવર્સ વધારે હોય છે.

આજે અમે એવા સ્માર્ટફોન લિસ્ટ લઈને આવી રહ્યા છે, જેમાં 20 મેગાપિક્સલ કેમેરા ફીચર આપવામાં આવ્યું છે અને તેની કિંમત 20,000 રૂપિયા કરતા પણ ઓછી છે.

સોની એક્સપિરીયા એક્સએ1

સોની એક્સપિરીયા એક્સએ1

કિંમત 19,990 રૂપિયા

ફીચર

  • 5 ઇંચ એચડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
  • 2.3GHz ઓક્ટાકોર હેલીઓ પી20 પ્રોસેસર
  • 3 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • 23 મેગાપિક્સલ રિયર કેમેરા ઓટો ફોકસ સાથે
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • એનએફસી
  • બ્લ્યુટૂથ
  • 2300mAh બેટરી
  • ઝોપો સ્પીડ 8

    ઝોપો સ્પીડ 8

    કિંમત 19,999 રૂપિયા

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
    • મીડિયા ટેક હેલીઓ એક્સ20 પ્રોસેસર
    • 4 જીબી રેમ
    • 32 જીબી ઇન્ટરનલ મેમરી
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • ડ્યુઅલ સિમ
    • 21 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
    • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
    • 4G VoLTE
    • 3600mAh બેટરી
    • નુબિયા ઝેડ11 મીની

      નુબિયા ઝેડ11 મીની

      કિંમત 16,999 રૂપિયા

      ફીચર

      • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
      • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
      • 4 જીબી રેમ
      • 64 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એડસી કાર્ડ ઘ્વારા 200 જીબી સુધી મેમરી વધારી શકો છો
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 23 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
      • 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G VoLTE
      • 3000mAh બેટરી
      • લેઈકો લે મેક્સ 2

        લેઈકો લે મેક્સ 2

        કિંમત 14,999 રૂપિયા

        ફીચર

        • 5.7 ઇંચ 2560*1440 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
        • 2.15GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
        • 4 જીબી/ 6 જીબી રેમ
        • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 21 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
        • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
        • 4G VoLTE
        • 3100mAh બેટરી
        • સોની એક્સપિરીયા એક્સ

          સોની એક્સપિરીયા એક્સ

          કિંમત 24,990 રૂપિયા

          ફીચર

          • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
          • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 650 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
          • 3 જીબી રેમ
          • 64 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એડસી કાર્ડ ઘ્વારા 200 જીબી સુધી મેમરી વધારી શકો છો
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 23 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
          • 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G LTE
          • 2630mAh બેટરી
          • જીઓની એલીફે ઈ8

            જીઓની એલીફે ઈ8

            કિંમત 22,000 રૂપિયા

            ફીચર

            • 5 ઇંચ 2560*1440 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
            • 2GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ એક્સ10 પ્રોસેસર
            • 3 જીબી રેમ
            • 64 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એડસી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
            • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
            • ડ્યુઅલ સિમ
            • 24 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
            • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
            • ફિંગરપ્રિન્ટ સેન્સર
            • 4G LTE
            • 3520mAh બેટરી
            • એચટીસી વન એમઈ ડ્યુઅલ સિમ

              એચટીસી વન એમઈ ડ્યુઅલ સિમ

              કિંમત 19,975 રૂપિયા

              ફીચર

              • 5.2 ઇંચ કવાડ એચડી ડિસ્પ્લે
              • 2.2GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ એક્સ10 પ્રોસેસર
              • 3 જીબી રેમ
              • 32 જીબી ઇન્ટરનલ મેમરી
              • માઇક્રો એડસી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
              • એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ
              • ડ્યુઅલ સિમ
              • 20.7 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
              • અલ્ટ્રા પિક્સલ ફ્રન્ટ કેમેરા
              • 4G LTE
              • 2840mAh બેટરી

Best Mobiles in India

English summary
Today, we have jotted down all the best smartphones that comes with best camera for low-lighting photography under Rs. 20,000, have a look at the slider below to know more.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X