Just In
- 1 day ago
ગુગલ મેપ્સ સર્ચ ની અંદર હવે કોવીડ19 વેક્સીન સેન્ટર ના લોકેશન બતાવવા માં આવી રહ્યં છે
- 2 days ago
2021 માં ભારત માં ઉપલબ્ધ બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન
- 3 days ago
જો તમારો ફોન ખોવાય જાય અથવા ચોરી થઇ જાય તો તમારા વોટ્સએપ ને કઈ રીતે પાછું મેળવવું
- 4 days ago
ફેસબુક પર થી તમારા ડેટા ને ડાઉનલોડ કરી અને કઈ રીતે એકાઉન્ટ ડીલીટ કેવું
Don't Miss
એપલ, સેમસંગ અને નોકિયા જેવી બ્રાન્ડ ના 2019 માં આવનરા સ્માર્ટફોન
જો વર્ષ 2018 ની અંદર સ્માર્ટફોન મેન્યુફ્રેક્ચરરએ અમુક ખુબ જ સુંદર અને પાવરફુલ ડિવાઇસીસ બનાવ્યા હોઈ અને ઇનોવેશન ની નવી ઉંચાઈ પર લઇ ગયા હોઈ તો વર્ષ 2019 માં તેઓ વધુ આગળ જય શકે છે. વધુ સારા કેમેરા, પાવરફુલ પ્રોસેસર એક વધુ સારું AI ની સાથે આપણે સેમસંગ, એપલ, ગુગલ, નોકિયા વગેરે જેવી કંપની પાસે થી આવતા વર્ષે તેવા સ્માર્ટફોન ની અપેક્ષા રાખી શકીયે છીએ. તો વર્ષ 2019 ની અંદર ખુબ જ રાહ જોવાઈ રહેલા હોઈ તેવા 8 સ્માર્ટફોન ની યાદી અમે અહીં બનાવી છે.
નવા એપલ આઈફોન
અને દર વર્ષ ની જેમ વર્ષ 2019 ની અંદર પણ એપલ નવા આઈફોન ને લોન્ચ કરશે. અને જયારે તે લોન્ચ થવા ના હશે તેના પહેલા થી જ તેની અફવાઓ શરૂ થઇ જશે પરંતુ અત્યરે અમે એટલું તો ચોક્કસ થી કહી શકીયે છીએ કે નવા આઈફોન ની અંદર વધુ સારા કેમેરા આપવા માં આવશે અને નોચ વિના ના આઈફોન પણ લોન્ચ કરવા માં આવી શકે છે.
સેમસંગ ગેલેક્સી એસ10 અને એસ10 પ્લસ
વર્ષ 2019 ની અંદર સૌથી પહેલા સેમસંગ પોતાના એસ સિરીઝ ના ફ્લેગશિપ સ્માર્ટફોન ને લોન્ચ કરશે તેવું માનવા માં આવી રહ્યું છે. દર વર્ષે સેમસંગ ફેબ્રુઆરી ની અંદર યોજાતા વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસ ની અંદર પોતાના એસ સિરીઝ ના સ્માર્ટફોન ને લોન્ચ કરતું હોઈ છે. અને આ વર્ષે એસ10 અને એસ10 પ્લસ ની અંદર વધુ સારી ડિસ્પ્લે અને કૈક નવું ઇનોવેશન જોવા મળી શકે છે.
નવો વન પ્લસ સ્માર્ટફોન
નવા વન-પ્લસ સ્માર્ટફોનને શું કહેવામાં આવે છે તે હજુ પણ સ્પષ્ટ નથી, પરંતુ તેની પુષ્ટિ કરવામાં આવી છે કે ફોન 2019 ના પ્રથમ ભાગમાં લોન્ચ કરવામાં આવશે. એવી પણ અપેક્ષા છે કે વનપુલ 2019 માં 5 જી સ્માર્ટફોન લોન્ચ કરશે.
નોકિયા 9
એચએમડી ગ્લોબલમાં 2018 નો વધારો થયો હતો, જેમાં 12 નવા નોકિયાનાં સ્માર્ટફોન લોન્ચ થયા હતા. 2019 એ કોઈ અલગ હોવાની અપેક્ષા નથી અને ફ્લેગશિપ ડિવાઇસ નોકિયા 9 હશે, જે પાછળના ભાગમાં પેન્ટા કેમેરો હશે. તે પાછળના પાંચ કેમેરાને દર્શાવવાનું પ્રથમ ફોન હોઈ શકે છે.
ઝિયામી રેડમી પ્રો 2
જો અફવાઓ ની વાત માનવા માં આવે તો ઝિયામી રેડમી પ્રો 2 ની અંદર પાછળ ની તરફ 48એમપી નો કેમેરા આપવા માં આવી શકે છે. અને અમુક રિપોર્ટ માં તો એવું પણ જણાવવા માં અવાયું હતું કે આ સ્માર્ટફોન ની અંદર ડિસ્પ્લે માં સેલ્ફી કેમેરા આપવા માટે એક કાણું આપવા માં આવશે.
ગુગલ પિક્સલ સ્માર્ટફોન
અમે એવું ધારણા રાખી રહ્યા છીએ કે ગુગલ પોતાના પિક્સલ સ્માર્ટફોન ને વર્ષ 2019 ના બીજા ભાગ ની અંદર લોન્ચ કરી શકે છે. અને તે સ્માર્ટફોન વિષે અત્યારે ખુબ જ ઓછી માહિતી આપવા માં આવી છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190