Just In
- 6 hrs ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
- 9 hrs ago
Apple આપી રહ્યું છે ફ્રી AirPods, MacBook, iPads પર ખાસ ડિસ્કાઉન્ટઃ આ રીતે મળશે લાભ
- 1 day ago
ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા, Netflix લૉન્ચ કરશે આ ખાસ સબસ્ક્રીપ્શન
- 1 day ago
તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં કરો ટ્રાન્સફર
તમારી પ્રોફાઈલ માટે વોટ્સએપ પર ક્યુઆર કોડ કઈ રીતે બનાવી શકાય છે?
વોટ્સએપ દ્વારા એક નવા ફીચર પર કામ કરવા માં આવી રહ્યું છે જેની મદદ થી યુઝર્સ તેમની પ્રોફાઈલ ની સોશિયલ મીડિયા પર યુઆરએલ ની મદદ થી શેર કરી શકશે. વાબીટાઇન્ફો ના જણાવ્યા અનુસાર આ ફીચર વિષે હિન્ટ એન્ડ્રોઇડ બીટા વરઝ્ન 2.22.9.8 ની અંદર મળી હતી. અમુક રિપોર્ટ્સ ના જણાવ્યા અનુસાર શેર પ્રોફાઈલ બટન ની મદદ થી યુઝર્સ તેમની પ્રોફાઈલ માટે એક લિંક બનાવી શકશે જેના પર ક્લિક કરી ને લોકો સીધા તેમની સાથે વાત કરી શકશે.

આ રિપોર્ટ ની અંદર જે સ્ક્રીનશોટ શેર કરવા માં આવ્યો હતો તેની અંદર જોવા મળ્યું હતું કે આ ફીચર ને સેટિંગ્સ ટેબ ની અંદર તમારા પ્રોફાઈલ ફોટા ની બાજુ માં આપવા માં આવશે. જેમને જાણ નથી તેમને જણાવી દઈએ કે વોટ્સએપ દ્વારા અત્યારે યુઝર્સ ને તેમના પ્રોફાઈલ માટે ક્યુઆર કોડ બનાવવા ની અનુમતિ આપવા માં આવે છે. જેને તેઓ સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે. આ પ્રકાર ના ફીચર ને કારણે તમારા ફોન નંબર વિના પણ લોકો તમારા સુધી પહોંચી શકે છે. જો તમે પણ તમારા વોટ્સએપ પ્રોફાઈલ માટે ક્યુઆર કોડ બનાવવા માંગતા હોવ તો નીચે જણાવેલ સ્ટેપ ને અનુસરો.
એન્ડ્રોઇડ પર કઈ રીતે વોટ્સએપ પ્રોફાઈલ માટે ક્યુઆર કોડ જનરેટ કરવો?
- તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ ને ઓપન કરો.
- હવે સ્ક્રીન ની જમણી બાજુ ટોચ પર આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરો.
- ત્યાર પછી સેટિંગ્સ ના વિકલ્પ ને પસન્દ કરો.
- તેના પછી તમારા વોટ્સએપ એકાઉન્ટ નામ ની બાજુ માં ક્યુઆર કોડ નો વિકલ્પ આપવા માં આવેલ હશે તેના પર ક્લિક કરો.
- હવે તમારા ક્યુઆર કોડ ને ગેલેરી ની અંદર સેવ કરવા માટે શેર ના આઇકોન પર ક્લિક કરો.
આઈફોન પર કઈ રીતે વોટ્સએપ પ્રોફાઈલ માટે ક્યુઆર કોડ જનરેટ કરવો?
- તમારા આઈફોન પર વોટ્સએપ ઓપન કરો.
- હવે જમણી બાજુ નીચે ની તરફ આપેલા સેટિંગ્સ ના વિકલ્પ ને પસન્દ કરો.
- તેના પછી તમારા વોટ્સએપ એકાઉન્ટ નામ ની બાજુ માં ક્યુઆર કોડ નો વિકલ્પ આપવા માં આવેલ હશે તેના પર ક્લિક કરો.
- હવે તમારા ક્યુઆર કોડ ને ગેલેરી ની અંદર સેવ કરવા માટે શેર ના આઇકોન પર ક્લિક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086