ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ ભીડ થી અલગ પડે છે

|

ટ્રુકોલર એ એવી એક એપ છે જેનો ઉપીયોગ નંબર ની ઓળખ માટે આપણે આબધા જ કરતા હોઈ છીએ. તેના કારણે આપણે અજાણ નંબર કોનો છે તેના વિષે જાણ થઇ શકે છે જેથી આપણે સારી રીતે વાતચીત કરી શકીયે છીએ.

ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ ભીડ થી અલગ પડે છે

અને ટ્રુકોલર ની સામાન્ય એપ ની અંદર ઇડીએસ આપવા માં આવે છે, જયારે તેના પેડ વરઝ્ન ની અંદર જેમાં તમારે મેમ્બરશિપ ફી ભરવી પડતી હોઈ છે જે મનથી અથવા ક્વાર્ટલી અથવા યરલી હોઈ છે તેની અંદર તમને ઇડીએસ આપવા માં આવતી નથી અને સાથે સાથે અમયક વધારા ના ફીચર્સ પણ આપવા માં આવે છે, જેમ કે કોણે તમારી પ્રોફાઈલ જોઈ, ઈનએપ કોલ રેકોર્ડિંગ, અને તમે કોઈ એક વ્યક્તિ ની પ્રોફાઈલ પણ જોઈ શકો છો.

અને હવે ટ્રુકોલરે પોતાની એક નવી સબ્સ્ક્રિપશન સેવા લોન્ચ કરી છે જેનું નામ ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ રાખવા માં આવેલ છે. અને અમે આ ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ ના લેટેસ્ટ સબ્સ્ક્રિપશન સેવા વિષે ની બધી જ માહિતી આ આર્ટિકલ ની અંદર જણાવી છે.

ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ શું છે?

ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ શું છે?

અને જેવું કે નામજણાવે છે કે પ્રીમિયમ ગોલ્ડ એ એક સૌથી શ્રેષ્ઠ સબ્સ્ક્રિપશન પ્લાન છે જેની અંદર એક વર્ષ ની સબ્સ્ક્રિપશન ની ફી રૂ. 5000 રાખવા માં આવી છે. ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ ની અંદર પ્રીમિયમ ની વધી જ સુવિધા આપવા માં આવી છે પરંતુ તેના કરતા અમુક વધારા ની વિશિષ્ટતા ઓ પણ આપવા માં આવી છે. જે અમુક લોકો ને આકર્ષી શકે છે જે ભીડ થી અલગ ઉભા રહે છે.

ટ્રુકોલર પીમિયમ ગોલ્ડ ના સબ્સ્ક્રિપશન વાળા યુઝર્સ ને ગોલ્ડ કોલર આઈડી આપવા માં આવશે. કે જે નોર્મલ બ્લુ કલર ના કોલર આઈડી કરતા અલગ હોઈ છે. તો જયારે પણ કોઈ વ્યક્તિ જેના ફોન માં ટ્રુકોલર ઇન્સ્ટોલ કરવા માં આવેલ છે તે કોલ કરશે ત્યારે યુઝર્સ ને ગોલ્ડ કલર ની કોલર આઈડી બતાવવા માં આવશે. કે જે એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે કામ કરે છે.

અને આ ગોલ્ડ કલર ના કોલર આઈડી ની સાથે સાથે પ્રીમિયમ ગોલ્ડ ના ગ્રહકો ને કસ્ટમર સપોર્ટ ની અંદર પ્નબીજ બધા કરતા વધુ ઝડપ થી તેમના પ્રશ્નો વિષે જવાબ આપવા માં આવશે. અને આ ફીચર ની સાથે સાથે ગોલ્ડ કલર ની કોલર આઈડી આ બંને માત્ર પ્રીમિયમ ગોલ્ડ ના ગ્રાહકો માટે જ રાખવા માં આવેલ છે.

ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડની સબ્સ્ક્રાઇબ કેવી રીતે કરવી?

ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડની સબ્સ્ક્રાઇબ કેવી રીતે કરવી?

Play store અથવા Appstore માંથી તમારી ટ્રુકેલર એપ્લિકેશનને અપડેટ કરો

એપ્લિકેશન ખોલો અને મેનૂ બટન પર ક્લિક કરો

ટ્રુકેલર પ્રીમિયમ ગોલ્ડ પર સબ્સ્ક્રાઇબ કરો અને ચુકવણી પૂર્ણ કરો

વોઈલા, હવે તમે ટ્રુકલ્લર પ્રીમિયમ ગોલ્ડ ગ્રાહક છો

ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ સાથે નો અમારો અનુભવ

ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ સાથે નો અમારો અનુભવ

અમે ટ્રુકોલર ના પ્રીમિયમ ગોલ્ડ વરઝ્ન ને છેલ્લા 10 દિવસ થી વાપરી રહ્યા છીએ, અને જેવું કે ઉપર જણાવવા માં આવ્યું હતું કે આ વરઝ્ન ખુબ જ સરળતા થી કોઈ જ પ્રકાર ની સમસ્યા વગર ચાલી રહ્યું છે. અને તમને ગોલ્ડ કોલર આઈડી બેજ માટે સામે ની તરફ નો જે યુઝર્સ છે તેમણે પોતાની એપ ને અપડેટેડ રાખેલી હોવી જોઈએ.

અને જો એકંદરે UI ની વાત કરીયે તો ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ ની UI સામાન્ય ટ્રુકોલર ની UI કરતા અલગ છે તે દેખાઈ આવે છે, કે જે હકીકત માં એક સારી નિશાની છે. અને કોલ રેકોર્ડિંગ અને કોણે તમારી પ્રોફાઈલ જોઈ તેના જેવા ફીચર્સ ખુબ જ સરળતા થી અને સારી રીતે કામ કરે છે.

અને અમે જયારે ટ્રુકોલર ની મદદ થી અમુક લોકો ને કોલ કર્યા ત્યારે તેઓ એ કોલ્ડ કોલર આઈડી ની નોંધ લીધી અને તે શું છે તેના વિષે તાપસ પણ કરી.

આ ટ્રુકોલર પ્રીમિયમ ગોલ્ડ વરઝ્ન એ હકીકત માં એક યુઝફુલ એડઓન છે. જોકે રૂ. 5000 ના પ્રાઈઝ ટેગ સાથે આ વરઝ્ન ભાડા માટે અનુકૂળ નથી. આ ફીચર તેના માટે છે જે સામાન્ય ભીડ કરતા કૈક અલગ દેખાવા માંગે છે.

Most Read Articles
Best Mobiles in India

English summary
Truecaller Premium Gold is the most advanced subscription plan, with an annual subscription fee of Rs 5000. The Truecaller Premium Gold offers all the features of the Truecaller Premium, and also comes with an additional set of peculiarities, which might interest someone, who is planning to stand out from the crowd.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X