Just In
- 3 hrs ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 1 day ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 1 day ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
- 3 days ago
એલપીજી સબસિડી સ્ટેટસને ઓનલાઇન ચેક કરો
Don't Miss
ન્યુ યર ના વોટ્સએપ સ્ટીકર્સ ને કઈ રીતે ડાઉનલોડ કરી અને મોકલવા
વર્ષ 2020 લગભગ પૂરું થવા આવ્યું છે ત્યારે અને આ સમય પર લોકો પોતાના મિત્રો અને પરિવાર ના લોકો ને નવા વર્ષ ની શુભેચ્છા આપતા હોઈ છે. અને જો તમે પણ તમારા મિત્રો અને પરિવારજનો ને વિષ કરવા માંગતા હોવ તો તમારા માટે એક સારો વિકલ્પ વોટ્સએપ સ્ટીકર્સ છે.
તો તમે કઈ રીતે નવા ન્યુ યર ના વોટ્સએપ સ્ટીક્સ ને ડાઉનલોડ કરી અને મોકલી શકો છો તેના વિષે જાણવા માટે નીચે જણાવેલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ ને અનુસરો.
આ પ્રકાર ના સ્ટીકર્સ ડાઉનલોડ કરી અને મોકલવા માટે તમારી પાસે વોટ્સએપ નું લેટેસ્ટ વરઝ્ન અને વર્કિંગ ઇન્ટરનેટ કનેકિટવિટી હોવી જરૂરી છે.
ન્યુ યર સ્ટીકર્સ ને ડાઉનલોડ કરી અને મોકલવા માટે ની પદ્ધતિ
- ગુગલ પ્લે સ્ટોર ઓપન કરી અને ન્યુ યર વોટ્સએપ સ્ટીકર્સ સર્ચ કરો.
- ત્યાર પછી તમારી પસન્દગી નું કોઈ ભી સ્ટીકર્સ ને ડાઉનલોડ કરો અને તે ઇન્સ્ટોલ થાય તેની રાહ જોવો.
- ત્યાર પછી ડાઉનલોડ થયેલ સ્ટીકર્સ એપ ને ઓપન કરી અને તેની અંદર આપેલ એડ/+ બટન પર ક્લિક કરો.
- એડ થઇ જાય ત્યાર પછી વોટ્સએપ ઓપન કરી અને તેની અંદર કોઈ પણ ચેટ વિન્ડો ને ઓપન કરો.
- ત્યાર પછી ટેક્સટબોક્સ એરિયા ની અંદર ઈમોજી આઇકોન પર ક્લિક કરો.
- ત્યાર પછી નીચે ની તરફ આપેલ સ્ટીકર્સ ના આઇકોન પર ક્લિક કરો.
- ત્યાર પછી તમે જે સ્ટીકર્સ આઇકોન ને તાજેતર ની અંદર એડ કરેલ છે તેને શોધો.
- ત્યાર પછી કોઈ પણ સ્ટીકર્સ પર ક્લિક કરો અને સેન્ડ કરો.
અહીં એક વસ્તુ ની ખાસ નોંધ લેવી કે આ ફિકર અત્યારે માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આઇઓએસ ની અંદર તમારે તમારા કોઈ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની મદદ થી અથવા તમારા કોઈ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ ની મદદ થી ઉપર જણાવેલ પદ્ધતિ નો ઉપીયોગ કરી અને તમારા આઈફોન ની અંદર સ્ટીકર્સ મેળવી અને આગળ ફોરવર્ડ કીર શકો છો. એ આ સ્ટીક્સ ને તમે તમારા આઈફોન ની અંદર ભવિષ્ય ની અંદર વાપરવા માટે ફૅવરિટ્સ ની અંદર સેવ પણ કરી શકો છો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190