નેટફ્લિક્સ વિડિઓઝ ને ઑફલાઇન કઈ રીતે જોવા

|

ગયા વર્ષે, ઓનલાઇન સ્ટ્રીમિંગ કંપની નેટફ્લિક્સએ ઑફલાઇન પ્લેબેક ની જાહેરાત ઘણા બધા શોઝ અને મુવીઝ માટે કરી હતી, અને આ વસ્તુ બની છે બંને એન્ડ્રોઇડ અને ios ની એપ માં અપડેટ થવા થી.

નેટફ્લિક્સ વિડિઓઝ ને ઑફલાઇન કઈ રીતે જોવા

નેટફ્લિક્સએ આ પગલું એટલા માટે લીધું કેમ કે તેમના મુજબ આ સ્ટેપ ના એરિયા કે જ્યાં ઈન્ટરનેટ ની સ્પીડ ધીમી છે ત્યાં પણ લોકો નેટફ્લિક્સ ની માજા લઇ શકે. અને આ ઑફલાઇન સ્ટ્રીમિંગ અત્યારે બધા જ બેઝ પ્લાન થી લઇ અને સૌથી મોટા બધા જ પ્લાન ની અંદર આપવા માં આવે છે. તો આજે આ આર્ટિકલ ની અંદર અમે તમને જણાવીશું કે નેટફ્લિક્સ ની અંદર ઑફલાઇન વિડિઓઝ ને કઈ રીતે જોવા.

નેટફ્લિક્સ વિડિઓઝ ને ઑફલાઇન કઈ રીતે જોવા

સ્ટેપ-1: નેટફ્લિક્સ ની એપને ઓપન કરી અને તમારે જે કન્ટેન્ટ ને જોવો છે તેને શોધી અને ઓપન કરો.

સ્ટેપ-2: હવે તેનો જે એપિસોડ ને તમારે ઑફલાઇન જોવો છે તેના પર ટેપ કરો.

સ્ટેપ-3: ત્યાર બાદ વિડિઓ ડિસ્ક્રિપ્શન ની અંદર આપવા માં આવેલા ડાઉનલોડ આઇકોન પર ટેપ કરો એટલે ત્યાર બાદ વિડિઓ ડાઉનલોડ થવા નો શરુ થઇ જશે. પરંતુ જો તમારો વિડિઓ ઑફલાઇન જોવા માટે ઉપલબ્ધ નહિ હોઈ તો ડાઉનલોડ નું આઇકોન તમને ત્યાં નહિ બતવવા માં આવે.

સ્ટેપ-4: એક વખત જયારે ડાઉનલોડ થવા નું શરૂ થઇ જશે ત્યાર બાદ, તમને કેટલું ડાઉનલોડ થયું તે એક બ્લુ કલર ના ચકેડૂ ફરતું હશે તેના પર થી ખબર પડી જશે.

સ્ટેપ-5: ડાઉનલોડ કરતા પહેલા તમે ની ગુણવત્તા ને પણ સિલેક્ટ કરી શકો છો, નેટફ્લિક્સ તમને 2 ગુણવત્તા આપે છે સામાન્ય અને ઉચ્ચ.

સ્ટેપ-6: તમે તેને ટોચ પર જમણી બાજુ પર આપવા માં આવેલા 'મેનુ' ઓપ્શન પર ટેપ કરી અને પસન્દ કરી શકો છો, >એપ સેટિંગ્સ> વિડિઓ ક્વોલિટી> તમારી પસન્દ કરો.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Last year, online streaming company Netflix announced the launch of offline playback, for many series and movies. This happened through an update on both Android and iOS platform.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X