Just In
- 7 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
જાણો હેકર્સ કઈ રીતે તમારું ગૂગલ પ્લે , પેટીએમ અને અન્ય યુપીઆઈ મોબાઈલ વૉલેટ હેક કરે છે.
જેમ જેમ ડિજિટલ મની ટ્રાન્સેકશન વધવા લાગ્યા છે તેમ તેમ ઓનલાઇન બેન્કિંગ ફ્રોડસ પણ વધવા લાગ્યા છે. સ્કેમસ્ટર જુદા જુદા માધ્યમ દ્વારા લોકો પાસેથી નાણાં છીનવવાનો પ્રયાસ કરે છે. પેટીએમ અને ગૂગલ પે જેવી યુપીઆઈ આધારિત ચુકવણી દ્વારા નાણાં ની વિનંતી કરી અને છેતરપિંડી કરે છે જેમાં ગ્રાહકો તેમના નાણાં ગુમાવે છે.
યુપીઆઈ છેતરપિંડીના કિસ્સામા છેતરપિંડી કરનારો કોઈ એક ના મોબાઈલ ડીવાઈસમા રિમોટ ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કરે છે કે જેથી તે દૂરસ્થ બેન્ક વ્યવહાર કરી શકે. આ કૌભાંડો કેવી રીતે ચાલે છે તે જાણકારી મેળવીને લોકો ડૂબતા અને મોટી છેતરપિંડી થી બચી શકે છે. આ પ્રકારની છેતરપિંડી કઈ રીતે થાય છે તેનો ટૂંક મા સારાંશ નીચે આપવામા આવેલો છે. વાંચકોએ અહીં ખાસ નોંધ લેવી કે આ મોડસ ઓપરેન્ડી ની મદદથી ફ્રોડ કરનાર કોઈ પણ મોબાઈલ બેન્કિંગ અને યુપીઆઇ જેવી કે ગૂગલ પે અને પેટીએમ જેવા વોલેટ્સ દ્વારા ટ્રાન્સેકશન કરી શકે છે.
રીત
1. છેતરપિંડી કરનાર ગ્રાહકોને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ્પલ એપ સ્ટોર પરથી એનીડૅસ્ક અને ટિમવ્યુઅર જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લાલચ આપે છે. આ એપ્લિકેશન્સ બીજાને ગ્રાહકનું મોબાઈલ નુ રિમોટ ઍક્સેસ આપવામાં મદદ કરે છે.
2. એકવાર જયારે વપરાશકર્તા તેમના સ્માર્ટફોનમા આવી એપ્લિકેશન ડાઉનલોડ કરે છે, ત્યારબાદ ગ્રાહક ને તેના મોબાઈલ પર 9 અંક નો નંબર (એપ્લિકેશન કોડ) જનરેટ થાય છે. ત્યારબાદ છેતરપિંડી કરનાર ગ્રાહકને તે કોડ શેર કરવા કહે છે.
3. આ 9 અંક નો નંબર છેતરપિંડી કરનાર તેના મોબાઈલ પર એપ્લિકેશન કોડ તરીકે ઉપયોગમા લે છે. ત્યારબાદ તે ગ્રાહકને કેટલીક મંજૂરીઓ આપવા કહે છે કે જે અન્ય એપ્લિકેશનોનો ઉપયોગ કરતી વખતે જરૂરી સમાન છે.
4. જેવી વપરાશકર્તા પરવાનગી આપે છે કે તરત છેતરપિંડી કરનાર ગ્રાહકના મોબાઈલનું ઍક્સેસ મેળવી લે છે અને ગ્રાહકના મોબાઈલ ફોન વાંચવાનું શરુ કરે છે.
5. આ રીતે, સ્કેમસ્ટર ગ્રાહક પાસેથી મોબાઈલ બેન્કિંગના ઓળખપત્રો મેળવી અને ગ્રાહકના મોબાઈલ પર પહેલેથી ઇન્સટોલ કરેલી મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટ્રાન્સેકશન કરવાનું શરુ કરે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190