ફ્લિપકાર્ટ પર લેપટોપ પર ૪૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

By Gizbot Bureau
|

જોકે ભારતની અંદર લોકડાઉન ને થોડા સમય માટે વધારવામાં આવ્યું છે તેમ છતાં ઘણા બધા બિઝનેસને ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ ઘણી બધી ઈન્ડસ્ટ્રીની અંદર પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ખેતી સોશિયલ દિસતાનસીંગ જળવાઈ રહે. ઘરેથી કામ કરવા માટે સૌથી વધુ જરૂર લેપટોપની પડતી હોય છે જેને તમે અત્યારે જ કોઈ પણ એ કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો.

લેપટોપ

અને જો તમે નવું લેપટોપ ખરીદવા માટે વિચારી રહ્યા હો તો તમે ફ્લિપકાર્ટ પર તપાસ કરી શકો છો કેમ કે અત્યારે ફ્લિપકાર્ટ પર લેપટોપ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે આર્ટીકલ ની અંદર ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ બેસ્ટ લેપટોપ કે જેના પર ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે તેની એક સૂચિ તૈયાર કરી છે.

તો તેની અંદર કયા કયા લેપટોપ નો સમાવેશ થાય છે તેના વિશે આગળ વાંચો.

લીનોવા આડિયા પેડ 130 કોર i3 7th જનરેશન

લીનોવા આડિયા પેડ 130 કોર i3 7th જનરેશન

આ લેપટોપ પર ફ્લિપકાર્ટ ની અંદર અત્યારે ૨૦ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે આ લેપટોપની અંદર 15.6 ઇંચ ની એચડી સ્ક્રીન આપવામાં આવે છે જેની સાથે 4gb રેમ અને એક ટીવી સ્ટોરેજ આપવામાં આવે છે જેની સાથે વિન્ડોઝ 10 પણ આપવામાં આવે છે.

એચપી 14 ક્યુ કોર આઈ5 8th જેન

એચપી 14 ક્યુ કોર આઈ5 8th જેન

આ એક ખૂબ જ પતલુ અને લાઈટવેટ લેપટોપ છે જેની અંદર 14 ઇંચની ડિસ્પ્લે વિન્ડોઝ 10 હોમ ની સાથે આપવામાં આવે છે જેની અંદર 1tb હાર્ડ ડ્રાઈવ અને 8gb રેમ આપવામાં આવે છે આ લેપટોપ પર અત્યારે ૧૧ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

એસર નાઇટ્રો 5 રેઝર 5

એસર નાઇટ્રો 5 રેઝર 5

આ લેપટોપની અંદર 15 6 ઇંચની ડિસ્પ્લે એએમડી રેઝર 5 2500યુ પ્રોસેસરની સાથે આપવામાં આવે છે પણ આપવામાં આવે છે અને તેની સાથે 8gb રેમ અને એક ટીવી સ્ટોરેજ આપવામાં આવે છે આ લેપટોપ પર અત્યારે 32 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

એચપી પેવિલીઓન x360 કોર આઈ3 8th જેન

એચપી પેવિલીઓન x360 કોર આઈ3 8th જેન

આ લેપટોપની અંદર 14 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવે છે જેની સાથે 4gb રેમ અને 256gb એસએસડી સ્ટોરેજ આપવામાં આવે છે જેની સાથે વિન્ડોઝ સ્ટેન્ડ પણ આપવામાં આવે છે આ એક ટુ ઇન વન ડિઝાઇન વાળુ લેપટોપ છે જેના પર ફ્લિપકાર્ટ ની અંદર અત્યારે 5% ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

એપલ મેકબુક એર i5 8th જેન

એપલ મેકબુક એર i5 8th જેન

એપલ મેકબુક એર પર ફ્લિપકાર્ટ દ્વારા અત્યારે ૨૨ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે આ લેપટોપની અંદર 13.3 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે જેની સાથે ઇન્ટેલ કોર આઈ ફાઈવ પ્રો સર ની સાથે 8gb રેમ અને 128gb એસએસડી સ્ટોરેજ આપવામાં આવે છે.

ડેલ 14 3000 કોર આઈ3 7th જેન

ડેલ 14 3000 કોર આઈ3 7th જેન

આ લેપટોપ પર ફ્લિપકાર્ટ ની અંદર અત્યારે ૧૩ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે જેની અંદર 4gb રેમ અને 1tb સ્ટોરેજ વિન્ડોઝ 10 હોમ ની સાથે આપવામાં આવે છે.

લેનોવા આઈડિયા પેડ એસ145 એપીયુ ડ્યુઅલ કોર એ6

લેનોવા આઈડિયા પેડ એસ145 એપીયુ ડ્યુઅલ કોર એ6

આ લેપટોપની અંદર 4gb રેમ અને એક ટીવી સ્ટોરેજ આપવામાં આવે છે જેની સાથે એમ.ડી એ6 9225 7th જેન પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે વિન્ડોઝ સેવન ઓએસ આપવામાં આવે છે.આ લેપટોપ પર અત્યારે ફ્લિપકાર્ટ પર ૧૪ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

ઇસુસ વિવોબુક ગેમિંગ કોર i5 9th જેન

ઇસુસ વિવોબુક ગેમિંગ કોર i5 9th જેન

ફ્લિપકાર્ટ પર આ લેપટોપ પર અત્યારે ૩૧ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે આ લેપટોપની અંદર 15.6 ઇંચ ની એપ એચડી ડિસ્પ્લે આપવામાં આવે છે જેની સાથે 4gb રેમ અને 512gb એસએસડી સ્ટોરેજ આપવામાં આવે છે જેની સાથે વિન્ડોઝ 10 હોમ પણ આપવામાં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

English summary
If you are looking forward to upgrade to a new laptop, then you can head on to Flipkart as the e-commerce portal is offering attractive discounts. Here, we have listed the offers on bestselling laptops on Flipkart that you can avail. Take a look at the same and get up to 40% discount on your favorite laptop.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X