સ્માર્ટફોન કાર માં ફાટ્યો, બિઝનેસ મેન મુશ્કેલી થી બચ્યા


એક બિઝનેસ મેન જયારે સ્વરે ઓફિસ જય રહ્યા હતા ત્યારે કાર ચલાવતી વખતે પેસેન્જર સીટ પર રાખવા માં આવેલ સ્માર્ટફોન ફાટ્યો હતો અને તેઓ ખુબ જ મુશેક્લી થી ભાગી શક્ય હતા.

Advertisement

અનિલ નાયર, કે જે એક એગ્રિકલચર એક્વિપમેન્ટ બિઝનેસ મેન છે, તેઓ ઓર્બીટ મોલ ની અંદર આવેલ પોતાની ઓફિસે જય રહ્યા હતા. તેઓ પોતાની કાર ચલાવી રહ્યા હતા અને તેઓ એ ફોન ને પેસેન્જર સીટ પર રાખેલ હતો.

Advertisement

અને જયારે તેઓ રોબોટ સ્ક્વેર ની પાસે પહોંચ્યા ત્યારે ફોન ની અંદર એક સ્પાર્ક થયો અને તેની અંદર ધુમાડા નીકળવા લાગ્યા હતા. અને ત્યાર બાદ મેં તરત જ મારી કાર ને સાઈડ માં ઉભી રાખી અને ફોન ને બહાર ફેંકી દુહો હતો. અને જેવો હું તેના થી થોડો દૂર ગયો ત્યારે તે ફોન ની અંદર આગ લાગી ગઈ અને તે ફાટ્યો હતો. તેવું તેમણે જણાવ્યું હતું.

Advertisement

અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે સારું થયું કે તેઓ એ તે દિવસે ફોન ને તેમના ખીસા માં નહિ અને સીટ પર રાખ્યો હતો જેના કારણે એક ખુબ જ મોટો અકસ્માત થતા બચી ગયો હતો.

અને આ હાદસા બાદ તેઓ એ તે સ્માર્ટફોન કંપની ના ટોલ ફ્રી નંબર પર આ ફોન અને તેના આ હાદસા વિષે ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ કંપની નો એક વ્યક્તિ તેમના ઘરે આવી અને આ સ્માર્ટફોન ને લઇ ગયો હતો.

Advertisement

અને ત્યાર બાદ નાયરે જણાવ્યું હતું કે મેં ઘરે આવેલા સર્વિસ એન્જીનીઅર ને મારો ફોન આપ્યો ન હતો મેં કહ્યું હતું કે પહેલાં મને એરિયા મેનેજર સાથે વાત કરવો અને ત્યાર બાદ તેઓ એ પોતાનો સ્માર્ટફોન આપ્યો હતો.

Best Mobiles in India

Read In English

Smartphone explodes in car, narrow escape for business man