રિલાયન્સ જીઓ એ એરટેલ અને વોડાફોન ને મિસિંગ યુ ના મેસેજ મોકલ્યા


આ વેલેન્ટાઈન ડે ના દિવસે રિલાયન્સ જીઓ એ ટ્વિટર પર એક કવિતા શેર કરી હતી જેની અંદર તેઓ એ પોતાના પડોસીઓ ક્યાં છે તેના વિષે પૂછ્યું હતું. અને મસ્તી માં કંપની એ કવિતા ની અંદર પૂછ્યું હતું કે 'રોઝીઝ આર રેડ, વાયોલેટસ આર બ્લુ વન્સ એ નેબર ની સિમ સ્લોટ ટુ વેર આર યુ'

Advertisement

રિલાયન્સ જીઓએ ઇન્ડિયા ની ટેલિકોમ માર્કેટ ની અંદર ડિસેમ્બર 2015 ની અંદર આવ્યું હતું અને, જીઓ સિમ કાર્ડ ને સપ્ટેમ્બર 2016 ની અંદર લોકો માટે ખીરીદી કરવા માટે ખુલ્લું મુકવા માં આવ્યું હતું. અને શરૂઆત ની અંદર આ સિમ કાર્ડ માત્ર 4જી સિમ સ્લોટ ની અંદર જ ચાલતું હતું કે જે પહેલા ના સમય માં સામાન્ય રીતે પ્રથમ સિમ સ્લોટ જ હતું. અને જયારે જીઓ સિમ કાર્ડ સિમ સ્લોટ 1 ની અંદર પોતાની જગ્યા બનાવી લીધી હતી તેથી બીજી કંપની ના સિમ કાર્ડ ને સિમ કાર્ડ સ્લોટ 2 ની અંદર રાખવું અડતું હતું. અને આજ એ જગ્યા છે કે જ્યાં કંપની એ કવિતા ની અંદર મસ્તી કરી છે.

Advertisement

તેની રજૂઆત પછી, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપનીએ ટેલિકોમ સેક્ટરને આક્રમક ભાવ અને લાભો જેવા કે મફત ડેટા, અમર્યાદિત કૉલિંગ અને વધુ સાથે અવરોધિત કર્યો છે. અહીં જણાવી શકાય તેવું નોંધનીય છે કે જીયોએ વેલેન્ટાઇન ડે પર તેના સ્પર્ધકોને ઠપકો આપ્યો છે તે આ પ્રથમ વખત નથી.

અને વર્ષ 2017 ની અંદર પણ ટ્વિટર પર રિલાયન્સ જો એ એરટેલ, વોડાફોન અને આઈડિયા પર કટાક્ષ કરતા ટ્વિટ કરી હતી. અને આ ટ્વિટ કંપનીએ ટેલિકોમ રેગ્યુલેટરી બોર્ડ ઇન્ડિયા ની અંદર પોતાની ફરિયાદ નોંધાવ્યા બાદ આવી હતી. અને આ ફરિયાદ પોતાના સ્પ્ર્ધાર્થીઓ તેમને પૂરતું ઈન્ટરેક્શન નો સમય નથી આપી રહ્યા તેના વિષે હતી.

Advertisement

અને જયારે એરટેલ અને વોડાફોન આઈડિયા એ આ વસ્તુ નો રીપ્લાય નહતો આપ્યો. ત્યારે સોશિયલ મીડિયા એ આ લેટેસ્ટ ટવીટ ને અલગ પ્રકાર નો પ્રતિસાદ આપ્યો હતો. અમુક જીઓ યુઝર્સે તેમની સર્વિસ ના વખાણ કર્યા હતા ત્યારે અમુક લોકો એ આ સમયે પોતાનું કંપની પ્ર્યે નું ફ્રસ્ટ્રેશન બહાર લાવવા નું નક્કી કર્યું હતું.

અન્ય સમાચારમાં, 200 મિલિયન ગ્રાહક આધાર મેળવ્યા પછી, રિલાયન્સ જિઓ હવે પોઇન્ટ ઑફ સેલ (પો.ઓ.એસ.) સેગમેન્ટમાં પ્રવેશ કરીને વેપારી સમુદાય પર ધ્યાન આપી રહ્યો છે. રિલાયન્સના પો.ઓ.એસ. ડિવાઇસ મેળવવા માટે વેપારી અને છૂટક જોગવાઈ સ્ટોર્સને રૂ. 3,000 થાપણ કરવું પડશે. રસપ્રદ વાત એ છે કે, તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાંઝેક્શન માટે મૂલ્ય રૂ. 2,000 સુધી, વેપારી ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) શૂન્ય હશે.

Best Mobiles in India

Advertisement

Read In English

Reliance Jio sends ‘missing you’ message to Airtel, Vodafone