પુલવામાં એટેક બાદ પાકિસ્તાની વેબસાઈટ હેક કરવા માં આવૈ આ રહી લિસ્ટ


પુલવામાં ની અંદર થયેલા આતંકવાદી એટેક બાદ ઘણી બધી પાકિસ્તાની વેબસાઈટ ને ભારતીય હેકરો દ્વારા હેક કરવા માં આવી છે.

Advertisement

અને ટાઈમ્સ નાવ ના એક રિપોર્ટ અનુસાર એક ભારતીય હેકર ગ્રુપ ટીમ આઈ ક્રુ એ આ બધી જ વેબસાઈટ ને હેક કરી હતી અને તેઓએ કઈ કઈ વેબસાઈટ ને હેક કરી છે તેની વિગતો અને લિસ્ટ ને અલગ અલગ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યું હતું. અને તે હેકરોએ તે પણ જણાવ્યું હતું કે આ અત્યાર સુધી માં કરવા માં આવેલ સૌથી મોટો સાયબર એટેક ભારતીય હેકરો દ્વારા પાકિસ્તાની વેબસાઈટ પર કરવા માં આવેલ છે.

Advertisement

અને આ વેબસાઈટ ને હેક કર્યા બાદ હેકરોએ એક મેસેજ છોડ્યો હતો જેની અંદર લખ્યું હતું કે "અમે ક્યારેય #14/02/2019 ને નહિ ભુલીયે." અને આ સાયબર એટેક પુલવામાં એટેક ની અંદર શહીદ થેયલા જવાનો ને સમર્થિત કરવા માં આવ્યો હતો.

14 મી ફેબ્રુઆરી ના દિવસે એક બારૂદ થી ભરેલી એસયુવી કારે સીઆરપીએફ ના જવાનો ના ટ્રક ને ટક્કર મારી હતી જેની અંદર 40 સીઆરપીએફ ના જવાન શહીદ થયા હતા. અને પાકીસ્થાન માં સ્થિત એક જૈશ-એ-મોહમ્મદ નામ ના આતંકવાદી સંગઠને આ એટેક ની જવાબદારી લીધી હતી.

Advertisement

કઈ કઈ પાકિસ્તાની વેબસાઈટ ને હેક કરવા માં આવી હતી તેની સૂચિ:

https://sindhforests.gov.pk/op.html

https://mail.sindhforests.gov.pk/op.html

https://pkha.gov.pk/op.html

https://ebidding.pkha.gov.pk/op.html

https://mail.pkha.gov.pk/op.html

http://kda.gkp.pk/op.html

http://blog.kda.gkp.pk/op.html

http://mail.kda.gkp.pk/op.html

https://kpsports.gov.pk/op.html

https://mail.kpsports.gov.pk/op.html

http://seismic.pmd.gov.pk/op.html

http://namc.pmd.gov.pk/op.html

http://rmcpunjab.pmd.gov.pk/FlightsChartFolder/op.html

http://ffd.pmd.gov.pk/modis/op.html

http://radar.pmd.gov.pk/islamabad/op.html

https://badin.opf.edu.pk/14-02-2019.php

અને એક પાકિસ્તાની સમાચાર પત્રક ની અંદર જણાવવા માં આવ્યું હતું કે પાકિસ્તાન ની ફોરેન મિનિસ્ટ્રી અને આર્મી ની વેબસાઈટ ને પણ હેક કરવા માં આવી હતી. અને તે સમાચાર પત્રક ની અંદર જણાવવા માં આવ્યું હતું કે ફોરેન મિનિસ્ટ્રી ની વેબસાઈટ સરખી રીતે કામ નહતી કરી રહી. અને બીજા બધા દેશો માં રહેતા લોકો જેવા કે ઑસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, સાઉદી અરેબિયા અને બ્રિટન માં રહેતા લોકો આ વેબસાઈટ નો સરખી રીતે ઉપીયોગ નહતા કરી શકતા.

Best Mobiles in India

Advertisement

Read In English

Pulwama attack: Pakistani websites hacked, here's the list