ગુગલ પે દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ ની અનુમતિ આપવામાં આવશે


ગુગલ પે કે જે એક ડિજિટલ વોલેટ છે તેની અંદર અત્યાર સુધી માત્ર યુપીએ આધારિત પેમેન્ટ માત્ર બેન્ક એકાઉન્ટ દ્વારા કરવામાં આવતું હતું પરંતુ હવે તેઓ પોતાના યુઝર્સને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની મદદથી પણ પેમેન્ટ કરવાની અનુમતિ આપશે.

Advertisement

દિલ્હીની અંદર એક ઇવેન્ટમાં ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ એક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે કે જે એપ ની અંદર ડિજિટલ ટોકન આપી અને કાર્ડને ઓથેન્ટિક એટ કરે છે અને વેન્ડર અથવા મર્ચન્ટ ને સાચો નંબર આપતો નથી જેથી સુરક્ષા જળવાઈ રહે છે.

Advertisement

અને આવનારા અઠવાડિયાઓ ની અંદર આ નવા ફીચરને ગુગલ પે ની અંદર લોન્ચ કરી દેવામાં આવશે. જો કે અત્યારે આ ફીચરની અંદર માત્ર એક્સિસ બેન્ક એચડીએફસી બેન્ક બેન્ક અને એસબીઆઇના વિઝા કાર્ડ અને જ સપોર્ટ કરવામાં આવે છે પરંતુ તેઓ આવનારા સમયની અંદર માસ્ટર કાર્ડ અને રૂપે કાર્ડને પણ એડ કરશે.

ઓફલાઈન સ્પોર્ટ્સ પ્લેટફોર્મ

કંપનીએ ગૂગલ પે માટે એક નવું સ્પોટ પ્લેટફોર્મ પણ જાહેર કર્યું છે જે વેપારીઓ અને કંપનીઓને ઓફલાઈન ચુકવણી માટે ભૌતિક ક્યૂઆર-કોડ્સ અને એનએફસી-આધારિત ચુકવણી કાર્ડ બનાવવાની મંજૂરી આપે છે. પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, વેપારીઓ ગૂગલ પે પર કસ્ટમાઇઝ કરી શકાય તેવા અનુભવો બનાવી શકે છે જે રિટેલ સ્ટોરને તેની સંપૂર્ણ સૂચિ ઉમેરવાની મંજૂરી આપે છે.

Advertisement

અને તેની અંદર સ્પોર્ટ કાર્ડ આપવામાં આવશે જેની મદદથી ગ્રાહકો સીધુ મર્ચન્ટ ને પેમેન્ટ કરી શકે છે. અને આ પ્રકારના ફીચરનો ઉપયોગ મોટા એન્ટરપ્રાઇઝ જેવા કે મેક માય ટ્રીપ અને ગુગલપે દ્વારા કરવામાં આવે છે જેને કારણે થર્ડ પાર્ટી ની મદદથી આ પ્રકારના સ્પોટ બનાવવામાં આવે છે.

અને આ સ્પોર્ટ પ્લેટફોર્મ માટે ગુગલ દ્વારા ઇટ ફીટ મેક માય ટ્રીપ અરબન ક્લેપ વગેરે જેવી કંપનીઓ સાથે ભાગીદારી પણ કરવામાં આવી છે.

Advertisement

બિઝનેસ માટે ગુગલ પે

મર્ચન્ટ અને બિઝનેસ માટે કંપની દ્વારા ગુગલ પે ફોર બિઝનેસની પણ જાહેરાત કરવામાં આવી છે. આ અલગ એકને કારણે મર્ચન્ટ પોતાની જાતને વેરીફાઇ કરાવી શકે છે અને ગૂગલ પે નો ઉપયોગ પેમેન્ટ માટે પણ કરી શકે છે.

અને માત્ર એટલું જ નહીં પરંતુ ગૂગલ દ્વારા આ ઇવેન્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે ભારતની અંદર ગુગલ પે ના અત્યાર સુધીમાં 67 મિલિયન યુઝર્સ થઈ ચૂક્યા છે.

Best Mobiles in India

Read In English

Google Pay To Support Debit And Credit Card Payments