શ્યોમી કદાચ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં નહીં આવી શકે, કારણ?

શ્યોમી કદાચ બાર્સેલોના, સ્પેન માં થવાવાળી એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં નહીં આવી શકે.

By Anuj Prajapati
|

શ્યોમી કદાચ બાર્સેલોના, સ્પેન માં થવાવાળી એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં નહીં આવી શકે. આ સમાચાર ત્યારે આવ્યા જયારે શ્યોમી કંપનીના સિનિયર ગ્લોબલ વીપી, હુગો બારા ફેસબૂક માં જોડાવવા માટે કંપની અને ચાઈનાને ગુડ બાય કહી દીધું.

શ્યોમી કદાચ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં નહીં આવી શકે, કારણ?

માહિતી મળતી હતી કે શ્યોમી મી 6 અને શ્યોમી મી મિક્સ ઇવો સ્માર્ટફોન ચોક્કસ આ ઇવેન્ટમાં લોન્ચ થવા જઈ રહ્યા હતા. પરંતુ હવે આ પ્લાનમાં ઘણો બદલાવ આવી શકે છે. એવું લાગી રહ્યું છે કે હુગો બારા એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ પહેલા જ કંપનીને અલવિદા કહી દેશે. એવું પણ બની શકે કે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું અને તેઓ ટેક ઇવેન્ટ પહેલા જ તેઓ શ્યોમી છોડી શકે.

શ્યોમી કંપની એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં નહીં આવી શકે તેના માટેનું બીજું પણ એક કારણ હોઈ શકે છે કે તેઓ પાસે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટ નો પૂરતા પ્રમાણમાં જથ્થો નથી. ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો પહેલો પ્રોડક્શન બેચ સેમસંગ ઘ્વારા તેમના ગેલેક્ષી એ8 સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાઈ ચુક્યો છે.

સ્માર્ટફોનમાં સુપરકૅપેસિટર, લિથિયમ આયર્ન બેટરીને રિપ્લેસ કરી શકે છે?

શ્યોમી મી 6 સ્માર્ટફોનને લઈને ઘણી અફવાહો આવી રહી છે. એક માહિતી મુજબ આ સ્માર્ટફોન 6 ફેબરીઆરી એ લોન્ચ થઇ શકે છે. જયારે બીજી માહિતી મુજબ આ સ્માર્ટફોન એપ્રિલ મહિનામાં લોન્ચ થઇ શકે છે.

શ્યોમી મી 6 સ્માર્ટફોન વિશે કંપની તરફથી કોઈ જ માહિતી આપવામાં આવી નથી અને એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ વિશે પણ હજુ સુધી કોઈ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અમે તમને તેના વિશે મળતી માહિતી આપતા રહીશુ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
After Hugo Barra revealed his move from Xiaomi; it is now rumored that the Apple of China won"t be attending the MWC 2017 at all. Read on…

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X