ક્ષાઓમી અમુક પસંદગી ના શહેરો ની અંદર એક્સપિરિયન્સ બુથ ઓપન કરી રહ્યા છે

હવે તમે તમારી જાતે ક્ષાઓમી રેડમી નોટ 4 ને જોઈ શકશો.

Written by: Keval Vachharajani

ક્ષાઓમી એ થોડા સમય પહેલા જ પોતાનો રેડમી નોટ 4 ને લોન્ચ કર્યો હતો અને તે ફોન જે રીતે વેચાઈ રહ્યો છે તેના પર થી તે ફોને અત્યાર થી ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. પરંતુ તે ફોન જયારે માત્ર ઓનલાઇન જ ખરીદી શકાય છે ત્યારે લોકો તેને જોઈ નથી શકતા અને તે કેવો ચાલે છે તેનો અનુભવ જાતે નથી કરી શકતા.

ક્ષાઓમી અમુક પસંદગી ના શહેરો ની અંદર એક્સપિરિયન્સ બુથ ઓપન કરી રહ્યા છે

પરંતુ ક્ષાઓમી હવે પોતાના યુઝર્સ ને તે ફોન ખરીદતા પહેલા તેને પોતાની મેળે તેનો અનુભવ કરવા ની તક આપી રહ્યું છે, કંપની એ પોતાના ટ્વિટર હેન્ડલ પર જાહેર કર્યું હતું કે તે લોકો જુદા જુદા શહેરો માં એક ઇવેન્ટ યોજશે જેનું નામ છે "MI હોમ પૉપ અપ" કે જેમાં તે જુદા જુદા શહેરો ની અંદર બુથ ખોલશે અને તે જગ્યા પર યુઝર્સ પોતાની જાતે ક્ષાઓમી રેડમી નોટ 4 ને જાતે જોઈ શકશે.

શ્યોમી મી 5સી સ્નેપડ્રેગન 625 સાથે આવી રહ્યો છે.

ટ્વિટર ફીડ ના આધાર પર કહીયે તો ક્ષાઓમી 3,4,5મી ફેબ્રુઆરી એ હૈદરાબાદ ની અંદર ઈનઓર્બીટ મોલ માં હશે, ચેન્નાઇ ની અંદર 10,11,12મી ફેબ્રુઆરી એ એક્સપ્રેસ એવેન્યૂ મોલ ની અંદર હશે, અને અંતે બેંગ્લોર ની અંદર 18, અને 19મી ફેબ્રુઆરીએ Garuda મોલ માં હશે, અને મુંબઈ માં યોજાવનારી આ ઇવેન્ટ પુરી થઇ ચુકી છે.

તો હવે જો તમે આમાંના કોઈ એક શહેરો માં હો અને રેડમી નોટ 4 ને તમારી જાતે જ હકીકત માં જોવા માંગતા હો તો ઉપર ની તારીખો ને સેવ કરી લ્યો અને જેતે દિવસે જેતે જગ્યા પર જય અને રેડમી નોટ 4 નો સાચો અનુભવ કરો.Read more about:
English summary
Xiaomi is setting up experience booth at select cities for Redmi Note 4.
Please Wait while comments are loading...

Social Counting