આ 8 ફીચર વહાર્ટસપ માં આવી જાય તો મજા પડી જાય.

આખી દુનિયામાં 1 બિલિયન કરતા પણ વધારે લોકો વહાર્ટસપ નો ઉપયોગ કરે છે. જેના કારણે વહાર્ટસપ દરેક વખતે નવા ફીચર લોન્ચ કરતુ જ રહે છે.

By Anuj Prajapati
|

આખી દુનિયામાં 1 બિલિયન કરતા પણ વધારે લોકો વહાર્ટસપ નો ઉપયોગ કરે છે. જેના કારણે વહાર્ટસપ દરેક વખતે નવા ફીચર લોન્ચ કરતુ જ રહે છે. વીડિયો કોલ લોન્ચ કર્યા પછી વહાર્ટસપ ને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. એટલા માટે વીડિયો ચેટ કરવા માટે લોકો હવે બીજી એપ પર નથી જતા.

આ 8 ફીચર વહાર્ટસપ માં આવી જાય તો મજા પડી જાય.

વહાર્ટસપ ને ટક્કર આપવા માટે ઘણી એપ માકેટમાં છે. ગૂગલ અલો, હાઈક, મેસેન્જર, ટેલિગ્રામ જેવી ઘણી એપ છે જેમને યુઝર માટે ઘણા આકર્ષક ફીચર આપ્યા છે. તેવામાં વહાર્ટસપ ને પણ બદલાવ કરવો પડશે.

આઈફોન લવર્સ: આ ટિપ્સ DSLR જેવા ફોટો અને વીડિયો લેવામાં મદદ કરશે

પરંતુ હજુ પણ કેટલાક યુઝરનો ક્લાસ એવો છે જેમને વહાર્ટસપમાં ઘણી ખામીઓ દેખાઈ રહી છે અને તેઓ આશા રાખે છે કે વહાર્ટસપ તેમની ફરિયાદ દૂર કરે.

આ 6 ભૂલો આઈફોન યુઝર રોજ કરે છે, જાણો આગળ...

તો જાણો એવા કયા 8 ફીચર છે જે વહાર્ટસપ માં નથી અને તેની ડિમાન્ડ થઇ રહી છે...

વર્ચુઅલ આસિસ્ટન્ટ ની ખામી

વર્ચુઅલ આસિસ્ટન્ટ ની ખામી

ગૂગલ અલો ની ખાસ વાત છે કે તેમાં ગૂગલ સહાયક આપવામાં આવ્યું છે. જે યુઝરને વર્ચુઅલ મદદ કરે છે અને તેમની લાઈફને સરળ બનાવે છે. જયારે વહાર્ટસપમાં આ સુવિધા નથી આપવામાં આવી.

ઇન્ટરિગ્રેટેડ ગેમ ના હોવી

ઇન્ટરિગ્રેટેડ ગેમ ના હોવી

વહાર્ટસપમાં આવી કોઈ જ સુવિધા નથી કે જેની મદદથી યુઝર ગેમ રમી શકે. જયારે હાઈક મેસેન્જર અને મેસેન્જર માં એવી સુવિધા આપવામાં આવી છે. જેના કારણે તમે આ પ્લેટફોર્મ પર ગેમ રમી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

એક વારમાં 10 ફોટો મોકલવાની સુવિધા

એક વારમાં 10 ફોટો મોકલવાની સુવિધા

વહાર્ટસપમાં તમે જો કોઈને ફોટો મોકલવા માંગો તો એકવાર માં ખાલી 10 ફોટો જ મોકલી શકશો. જેના કારણે વધારે ફોટો હોય તો તમારે વારંવાર તેને અટેચ કરવી પડે છે. જયારે ટેલિગ્રામમાં તમે એક સાથે ઘણા ફોટો મોકલી શકો છો.

સિક્રેટ વહાર્ટસપ ચેટ નહીં કરી શકો

સિક્રેટ વહાર્ટસપ ચેટ નહીં કરી શકો

ગૂગલ અલો માં તમે સિક્રેટ ચેટ કરી શકો છો જયારે વહાર્ટસપમાં આવી કોઈ જ સુવિધા આપવામાં આવી નથી. જ્યાં ટેલિગ્રામમાં સેલ્ફ ડિસ્ટ્રકટીન્ગ ફીચર આપવામાં આવ્યું છે.

ઝીફ લાઇબ્રરી ભેગી ના થવી

ઝીફ લાઇબ્રરી ભેગી ના થવી

વહાર્ટસપમાં ઝીફ લાઇબ્રરી ભેગી કરવાની સુવિધા આપવામાં નથી આવી. તમે એવી ઝીફ શેર કરી શકો છો જે તમારી પાસે પહેલીથી ડાઉનલોડ કરી હશે.

મોટી ફાઈલ મોકલવામાં મુસીબત

મોટી ફાઈલ મોકલવામાં મુસીબત

વહાર્ટસપમાં મોટી ફાઈલ મોકલવામાં ઘણી મુસીબત પડે છે. તેને ડાઉનલોડ થવામાં સમય લાગે છે અને ફોરવર્ડ કરવામાં પણ મુસીબત પડે છે. આ એપ ઘ્વારા તમે 1જીબી કરતા મોટી ફાઈલ નહીં મોકલી શકો.

કોન્ટેકમાં ના હોય તેવા લોકોને મેસેજ નહીં કરી શકો

કોન્ટેકમાં ના હોય તેવા લોકોને મેસેજ નહીં કરી શકો

વહાર્ટસપમાં તમે એવા વ્યક્તિને મેસેજ નહીં કરી શકો, જે વહાર્ટસપનો ઉપયોગ નહીં કરતુ હોય. ફેસબૂક મેસેન્જરમાં તમે કોઈને પણ મેસેજ કરી શકો છો.

એનિમેટેડ સ્ટીકર સપોર્ટ

એનિમેટેડ સ્ટીકર સપોર્ટ

વહાર્ટસપમાં એનિમેટેડ સ્ટીકર આપવામાં નથી આવ્યા, જે વાતચીતને સરળ બનાવે છે. જયારે હાઈકમાં ખુબ જ વધારે પ્રમાણમાં સ્ટીકર આપવામાં આવ્યા છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
WhatsApp is getting many new features, but it still lacks some features that are seen in the other messaging apps such as Facebook Messenger, Hike Messenger, Google Allo, and Telegram. Take a look at the features that we like WhatsApp to have.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X