જાણો લેટેસ્ટ વિન્ડોઝ 10 મોબાઈલ ક્રીયેટર અપડેટમાં નવું શુ છે

થોડા દિવસ પહેલા માઇક્રોસોફ્ટ ઘ્વારા વિન્ડોઝ 10 ક્રીયેટર અપડેટ લોન્ચ ઘણા સારા એવા સુધારા સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

By Anuj Prajapati
|

થોડા દિવસ પહેલા માઇક્રોસોફ્ટ ઘ્વારા વિન્ડોઝ 10 ક્રીયેટર અપડેટ લોન્ચ ઘણા સારા એવા સુધારા સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

જાણો લેટેસ્ટ વિન્ડોઝ 10 મોબાઈલ ક્રીયેટર અપડેટમાં નવું શુ છે

આ અપડેટમાં ઇનોવેશન અને પ્રોડકટીવીટી પર ધ્યાન આપવામાં આવ્યું છે. નવી મેનેજમેન્ટ ફીચર ટેબ અને માઇક્રોસોફ્ટ ડેશબોર્ડમાં સિક્યોરિટી ફીચર ઉમેરવામાં આવ્યા છે. જેના કારણે તમારી ડેસ્કટોપ એપ બિલકુલ સરખી જ દેખાઈ છે. ઓવરવ્યૂમાં પણ ઘણા નાના એવા સુધારા કરવામાં આવ્યા છે.

જાણો લેટેસ્ટ વિન્ડોઝ 10 મોબાઈલ ક્રીયેટર અપડેટમાં નવું શુ છે

કઈ રીતે ઇન્સ્ટોલ કરવું?

જો તમારી ડિવાઈઝ વિન્ડોઝ 10 ક્રીયેટર અપડેટ માટે યોગ્ય હોય તો, અપડેટ ઇન્સ્ટોલ થઈ શકે તે પહેલાં તમારી ગોપનીયતા સેટિંગ્સમાં તમને કેટલાક ફેરફારો કરવા માટે સંકેત આપવામાં આવશે. જો તમારી પાસે વિન્ડોઝ 10 પીસી છે અને ઑટોમેટિક અપડેટ્સ વિકલ્પને સક્ષમ કરેલ છે, તો અપડેટ તમને ઓવર ધ એર (OTA) આપશે.

યુઝર મીડિયા ક્રિયેશન ટૂલ ડાઉનલોડ કરી અને ચલાવી શકે છે જે તમને વિન્ડોઝ 10 ઇન્સ્ટોલેશનમાં સહાય કરશે.

ફીચર

3ડી

વિન્ડોઝ 10 લેટેસ્ટ અપડેટમાં તમને 3ડી સાથે આપવામાં આવી રહ્યું છે. જેની મદદથી તમે નવા ડાયમેંશન નો અનુભવ લઇ શકો છો, જે તમને 3ડી ઓબ્જેક્ટ બનાવવા અને તેને સુધારવાની પૂરતી આઝાદી આપે છે. તમે તેમાં કલર પણ બદલી શકો છો. તમે 2ડી ઇમેજને 3ડી પણ પણ બદલી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
A few days back, Microsoft has started rolling out Windows 10 Creators update with lots of improvements.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X