દિલ્હી, એનસીઆર ઉબેર રાઈડ ટાઈમ ચાર્જમાં 15% સુધીનો વધારો.

ઉબેર કેબમાં ટાઈમ ચાર્જમાં જે વધારો કરવામાં આવી રહ્યો છે, તેના જવાબમાં ઉબેર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કિંમતમાં બદલાવ ખાલી દિલ્હી એનસીઆરમાં કરવામાં આવી રહ્યો છે.

Written by: anuj prajapati

દિલ્હી એનસીઆર વિસ્તારમાં કેબ સર્વિસ આપતી ઉબેર રાઈડ તેમની એન્ટ્રી લેવલ ઓફર "ઉબેર ગો" કેબમાં 15% સુધીનો ટાઈમ ચાર્જમાં વધારો કર્યો છે. પહેલા જે ટાઈમ ચાર્જ 1 રૂપિયા પર મિનિટ હતો તે હવે 1.5 રૂપિયા પર મિનિટ થઇ ચુક્યો છે.

દિલ્હી, એનસીઆર ઉબેર રાઈડ ટાઈમ ચાર્જમાં 15% સુધીનો વધારો.

કંપની પ્રાઈઝ મોડેલ અનુસાર ઉબેર 20 કિલોમીટર સુધી 6 રૂપિયા પર કિલોમીટર ચાર્જ કરે છે અને 12 રૂપિયા પર કિલોમીટર ત્યારપછી 40 રૂપિયા તેમની બેઝ કિંમત પણ છે. પીટીઆઈ રિપોર્ટ અનુસાર રાઈડ ટાઈમની ગણતરી ટોટલ ટાઈમના હિસાબથી ઉબેર પૂલ અને ઉબેર એક્સ થાય છે. તે પણ પર મિનિટ 1.5 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

દિલ્હી, એનસીઆર ઉબેર રાઈડ ટાઈમ ચાર્જમાં 15% સુધીનો વધારો.

ઉબેર કેબમાં ટાઈમ ચાર્જમાં જે વધારો કરવામાં આવી રહ્યો છે, તેના જવાબમાં ઉબેર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કિંમતમાં બદલાવ ખાલી દિલ્હી એનસીઆરમાં કરવામાં આવી રહ્યો છે. જેના કારણે તેઓ કસ્ટમરને સારી સુવિધા આપી શકે.

સીઇએસ 2017: શ્યોમી ઘ્વારા મી ટીવી 4, મી રાઉટર અને મી મિક્સ લોન્ચ

હાલમાં રિપોર્ટ આવ્યો હતો કે વર્ષ 2017 માં ટ્રાન્સપોર્ટેશન પ્લેટફોર્મ ઉબેરપૂલ ટૂલ પર વધારે ધ્યાન આપશે. કંપની ઘ્વારા નવી અપડેટ પણ આપવામાં આવી રહી છે કે જેનાથી તેઓ ઉબેરપુલ ને પ્રોમોટ કરી શકે. કાર પૂલ કરવાથી ઓછી કારમાં વધારે લોકો મુસાફરી કરી શકશે અને જેનાથી પોલ્યુશન પણ ઓછી થઇ શકે છે.

દિલ્હી, એનસીઆર ઉબેર રાઈડ ટાઈમ ચાર્જમાં 15% સુધીનો વધારો.

કંપની ઘ્વારા જે ડેટા આપવામાં આવી રહ્યા છે જે મુજબ દિલ્હીમાં લગભગ 31 ટકા લોકો ઉબેરપુલ નો ઉપયોગ કરી રહ્યા છે. નવો ભાવ વધારો હવે તેને આગળ લઇ જાય છે એક પાછળ તે હવે જોવાનું રહેશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
The popular ride sharing platform Uber has increased ride time charge to Rs. 1.5 per minute from Re. 1 earlier. The price hike is only observed on UberGO
Please Wait while comments are loading...

Social Counting