ટ્રાઈ ઘ્વારા ટેલિકોમ્યુનિકેશન સલાહ ડેડલાઈન વધારવામાં આવી.

સ્ટેકહોલ્ડર તેમની સલાહ અપ્રોચ ટોવર્ડ ટેલિકોમ્યુનિકેશન માટે આપી શકે તેના માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઘ્વારા તેની છેલ્લી તારીખ 14 માર્ચ સુધી વધારવામાં આવી છે.

By Anuj Prajapati
|

સ્ટેકહોલ્ડર તેમની સલાહ અપ્રોચ ટોવર્ડ ટેલિકોમ્યુનિકેશન માટે આપી શકે તેના માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઘ્વારા તેની છેલ્લી તારીખ 14 માર્ચ સુધી વધારવામાં આવી છે.

ટ્રાઈ ઘ્વારા ટેલિકોમ્યુનિકેશન સલાહ ડેડલાઈન વધારવામાં આવી.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક સ્ટેકહોલ્ડરની માંગ મુજબ તેના માટે છેલ્લી તારીખ 14 માર્ચ અને જો કોઈ કાઉન્ટર કમેન્ટ આવે તેના માટે છેલ્લી તારીખ 28 માર્ચ સુધી વધારવામાં આવી છે.

ટ્રાઈ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તારીખ પછી કોઈ પણ પ્રકારની કમેન્ટ કે પછી કાઉન્ટર કમેન્ટને માનવામાં નહીં આવે.

ગયા મહિને ટ્રાઈ ઘ્વારા કોન્સોલેશન પેપર બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં ટેલિકોમ કંપની ઘ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ ફીડબેક વિશે પૂછવામાં આવ્યું હતું.

બીએસએનએલ ઘ્વારા અનલિમિટેડ ઈન્ટરનેટ સુવિધા લોન્ચ કરવામાં આવી

આ પેપરમાં રેગ્યુલેટર ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત દુનિયાનું બીજા નંબરનું ખુબ જ ઝડપથી વિકસિત થતું મોબાઈલ ટેલિકોમ માર્કેટ છે. ટેલિકોમ નેટવર્ક ઓપેરેશન માટે પાવર અને એનર્જી કન્ઝમ્પશન ખુબ જ અગત્યનું છે. જેના માટે ટેલિકોમ ઓપરેટરો માટે ખુબ જ અગત્યનું છે કે તેઓ બીજા એનર્જી ઉપકરણો વિશે પણ વિચારે.

ભારતીય ટેલિકોમ સેક્ટરમાં નવેમ્બર 2016 દરમિયાન ખુબ જ વધારે સબ્સક્રાયબર વધ્યા છે. આ સબ્સક્રાયબર બેઝ 11099.51 મિલિયન વાયરલેસ સબ્સક્રાયબર વધારો થયો છે. જયારે રૂલર એરિયામાં જે 48.37 થી 51.37 હતો, જે વધીને 148.61 થી 154.0 સુધી પહોંચી ચુક્યો છે.

હાલમાં લગભગ 4,50,000 ટેલિકોમ ટાવર ઓપેરેશનલ છે. જેમાં 90,000 ડીઝલ ફ્રી સાઈટ છે.

રેગ્યુલેટર ઘ્વારા રિન્યૂએબલ એનર્જી ઓપશન વિશે પૂછવામાં આવ્યું છે. જેમાં કઈ રીતે ટેલિકોમ ઓપરેટર આ એનેર્જીનો ઉપયોગ કરી શકે છે. રેગ્યુલેટર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે 3જી નેટવર્ક પછી હવે 4જી નેટવર્ક આવતાની સાથે ટેલિકોમ સેક્ટરમાં એનેર્જી ડિમાન્ડ પણ વધી રહી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
"With 3G becoming pervasive and the increasing roll out of 4G networks, the energy demand will further substantially increase the energy consumption patterns of the telecom sector"

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X