આ બધા ફોન ડિસેમ્બર 2016 પછી વોસ્ટએપ સપોર્ટ કરશે નહિ

Written by: Keval Vachharajani

આ વખતે આ અફવા નથી, ડિસેમ્બર 2016 બાદ અમુક ફોન પર તમારી મનપસંદ મેસેજિંગ એપ વોટ્સએપ નહિ ચાલે.

આ રહ્યા તેમના 5 ફોન્સ કે જેમા આ જાન્યુઆરી થી જ તમારી મનપસંદ મેસેજિંગ એપ નહિ ચાલે જેથી જો તમે પણ આમા થી કોઈ એક ફોન વાપરતા હો તો આંતયરે જ એ ફોન ને બદલી નાખો.

# નોકિયા ઈ6

જો તમને તમારા આ જૂંના ફોન પર વોટ્સએપ ની માજા લેવી હોઈ તો હવે સમય આવી ગયો છે કે આ હેન્ડસેટ ને હવે બદલી નાખવો કેમ કે આ ડિસેમ્બર 2016 બાદ આમા વોટ્સએપ નહિ ચાલે.

નોકિયા 5233

તમારો નોકિયા 5233 ડિસેમ્બર 2016 બાદ વોટ્સએપ ને સપોર્ટ નહિ કરો, તો હવે સમય આવી ગયો છે કે તમે આનો કોઈ બીજો વિકલ્પ શોધો

નોકિયા C5 03

તમારા નોકિયા C5 03 પર 2017 થી તમે વોટ્સએપ નો ઉપીયોગ નહિ કરી શકો.

નોકિયા આશા 306

શું તમે તમારા નોકિયા આશા 306 પર વોટ્સએપ વાપરવા માંગો છો? તો સોરી પણ તમારે કોઈ બીજો સ્માર્ટફોન ગોતવો પડશે કેમ કે તમે હવે આ ફોન પર વોટ્સએપ નો ઉપીયોગ કરી શકશો નહિ.

નોકિયા E52 સોની ઇરિકશન વિવાઝ પ્રો

આવતા વર્ષ ની શરૂઆત થી જ નોકિયા E52 સોની ઇરિકશન વિવાઝ પ્રો તમને વોટ્સએપ નો ઉપીયોગ કરવા ની અનુમતિ આપશે નહિ.

English summary
This time it is no rumor, as several handsets will no more support your most favorite and used messgaing app, WhatsApp.
Please Wait while comments are loading...

Social Counting