લાઈટની સ્પીડ વિશે આ 5 રસપ્રદ તથ્યો ચોક્કસ જાણો...

વર્ષ 1676 માં ડેનિસ એસ્ટ્રોનોમેર ઓલે રોમર ઘ્વારા દુનિયાને સૌથી અગત્યની હિસ્ટ્રોરિકલ માહિતી લાઈટની સ્પીડ 299,792,458 મીટર પર સેકન્ડ જણાવ્યું હતું.

Written by: anuj prajapati

વર્ષ 1676 માં ડેનિસ એસ્ટ્રોનોમેર ઓલે રોમર ઘ્વારા દુનિયાને સૌથી અગત્યની હિસ્ટ્રોરિકલ માહિતી લાઈટની સ્પીડ 299,792,458 મીટર પર સેકન્ડ જણાવ્યું હતું. આ પહેલા માનવામાં આવતું હતું કે લાઈટ ઇન્સ્ટન્ટલી ટ્રાવેલ કરે છે. પરંતુ ઓલે રોમર જેને જણાવ્યું કે લાઈટની પણ પોતાની મર્યાદા હોય છે. તેની ટોપ સ્પીડ 3.00×108 m/s. છે.

લાઈટની સ્પીડ વિશે આ 5 રસપ્રદ તથ્યો ચોક્કસ જાણો...

દસ હજાર કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, આ લેટેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન

આ હિસ્ટોરિકલ ડિસ્કવરી માટે ગૂગલ ઘ્વારા તેનું ડૂડલ પણ બનાવવામાં આવ્યું હતું અને આ ડિસ્કવરીને વધારે ધ્યાનથી જાણવા માટે આ 5 રસપ્રદ ફેક્ટસ તે દિવસ અને આજના દિવસ જેને સાયન્સની દુનિયા બદલી નાખી તે માટે એક નજર ચોક્કસ કરો.

ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છેલ્લું રિઝલ્ટ મેળવવા માટે

ડચ સાયન્ટિસ્ટ આઇઝેક બિકમેન જેમને 1629 માં પહેલીવાર તેના માટે પ્રયોગ કર્યો હતો. જેમાં લાઈટની સ્પીડ શોધવા માટે ગન પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ એટલો સફળ રહ્યો ના હતો. ત્યારપછી 1638 માં ગેલિલિયો ગાલીલે લૅન્ટર્ન ઘ્વારા લાઈટની સ્પીડ શોધવા માટે પ્રયોગ કર્યો પરંતુ તેના ઘ્વારા પણ સાચું રિઝલ્ટ મળ્યું નહીં.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ઓલે રોમર ઘ્વારા આખરે 1676 માં સફળ પ્રયોગ કરવામાં આવ્યો.

ઓલે રોમરે 1676 માં આ પ્રયોગ કરવા માટેનું બીડું પોતાના હાથમાં લીધું. તેને લાઈટની સ્પીડ આઉટર સ્પેસ ઘ્વારા જાણવા મળી. તેમને અલગ અલગ પોઇન્ટથી જ્યુપિટરના ચંદ્રના એક્લિપ્સનું નિરીક્ષણ કર્યું.

તેમને જે પરિણામ મળ્યા તેનાથી તેમને લાઈટની સ્પીડના ચોક્કસ પરિણામ મળ્યા. તેમને પૃથ્વી અને જ્યુપિટરને લઈને ઘણા કેલ્ક્યુલેશન કર્યા.

Image: Findgrave.com

તમને ખબર છે?

લાઈટને પૃથ્વી થી ચંદ્ર સુધી પહોંચવા માટે ખાલી 1.3 સેકન્ડનો સમય લાગે છે અને આપણા સ્પેસક્રાફ્ટને ત્યાં સુધી પહોંચવા માટે 14 કલાકનો સમય લાગે છે.

લાઈટની સ્પીડ ફાસ્ટ છે, પરંતુ યુનિવર્સમાં સૌથી ફાસ્ટ નથી

આલ્બર્ટ આઈન્સ્ટાઈનની થિયરી મુજબ લાઈટની સ્પીડ કરતા વધારે ફાસ્ટ કઈ જ નથી. પરંતુ એવા ઘણા લોકો છે જેઓ માને છે કે યુનિવર્સમાં લાઈટની સ્પીડ જ સૌથી ફાસ્ટ નથી. લાઈટની સ્પીડ 671 મિલિયન માઇલ્સ પર અવર અને 299,792,458 મીટર પર સેકન્ડ છે. જે તમને સૌથી વધુ ફાસ્ટ ચોક્કસ લાગશે પરંતુ તે યુનિવર્સમાં સૌથી ફાસ્ટ નથી.

કૂલ સાયન્સ ફેક્ટસ અનુસાર લાઈટને નજીકના સ્ટાર સુધી પહોંચવા માટે લગભગ સાડા ચાર વર્ષ લાગી જાય છે અને 1,00,000 વર્ષ ગેલેક્ષી ટ્રાવેલ કરવામાં લાગી જાય છે અને 100 બિલિયન વર્ષ યુનિવર્સને ઓબઝર્વ કરવામાં લાગી જાય છે.

 

તો પછી લાઈટ ની સ્પીડને કોણ ટક્કર આપી શકે?

ટેકટાઈમ ના જણાવ્યા અનુસાર નાસાની ટીમ ઘ્વારા કોઈ પણ જાતના ઈંટેંશન વિના તેમને પાર્ટિકલ જેઓ લાઈટની સ્પીડ કરતા પણ વધારે ઝડપથી ટ્રાવેલ કરે તેને એક્સલરેટ કરી દીધા. જેના અંતમાં ટીમે લાઈટ કરતા પણ વધારે ઝડપી પાર્ટિકલની શોધ કરી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
Here are some interesting facts about today"s date, which marks the 340th anniversary of the determination of speed of light
Please Wait while comments are loading...

Social Counting