સોની એક્સપિરીયા એક્સઝેડ પ્રિમિયનને મળ્યો બેસ્ટ ન્યુ સ્માર્ટફોન એવોર્ડ

એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટ, જે બાર્સેલોનામાં યોજાઈ. આ ઇવેન્ટમાં કેટલીક કંપનીઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.

એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટ, જે બાર્સેલોનામાં યોજાઈ. આ ઇવેન્ટમાં કેટલીક કંપનીઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. આ વર્ષે તેમને અલગ અલગ કેટેગરીમાં કુલ 40 એવોર્ડ આપ્યા છે.

સોની એક્સપિરીયા એક્સઝેડ પ્રિમિયનને મળ્યો બેસ્ટ ન્યુ સ્માર્ટફોન એવોર્ડ

સેમસંગને બેસ્ટ સ્માર્ટફોન 2016 એવોર્ડ મળ્યો છે. આ વાતમાં કોઈ જ શંકા નથી, કારણકે તે ગયા વર્ષે બેસ્ટ સેલિંગ હેન્ડસેટ પણ રહ્યો છે. પરંતુ માહિતી મળી રહી છે કે બેસ્ટ ન્યુ સ્માર્ટફોન એવોર્ડ સોનીને મળ્યો છે. આ એવોર્ડ સોનીને તેના એક્સપિરીયા એક્સઝેડ પ્રિમિયન સ્માર્ટફોનને કારણે મળ્યો છે.

આ જાપાનીઝ કંપનીની એક મોટી સફળતા માની શકાય. કારણકે તેમને તેમની ડિઝાઇનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી અને કેટલાક માર્કેટમાં ફીચર ડિસએબલ કરવા માટે ફોર્સ કરવામાં આવ્યો હતો. સોની ઘ્વારા એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં બીજા ત્રણ સ્માર્ટફોન એક્સપિરીયા XZs, એક્સપિરીયા XA1 અને એક્સપિરીયા XA1 અલ્ટ્રા લોન્ચ કરવામાં આવ્યા.

ગૂગલ એલો એપમાં આવ્યા કેટલાક નવા રસપ્રદ અપડેટ, જાણો આગળ

સોનીનો વિનર એક્સપિરીયા એક્સઝેડ પ્રિમિયન સ્માર્ટફોન બીજા નંબરનો 4K સ્માર્ટફોન ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટ સાથે આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 19 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન પાવરફુલ પ્રોસેસર સાથે આવ્યો છે. આ સ્માર્ટફોન માર્કેટમાં ખુબ જ જલ્દી આવી શકે છે.English summary
Sony has won the "Best new smartphone" award for its Xperia XZ Premium. This year, they awarded statuettes to over 40 winners from various categories.
Please Wait while comments are loading...

Social Counting