સેમસંગ ઘ્વારા ટેબ્લેટમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ લોન્ચ કરવામાં આવ્યું

સેમસંગ તેમની ડિવાઈઝમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આપી રહ્યું છે.

By Anuj Prajapati
|

સેમસંગ તેમની ડિવાઈઝમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આપી રહ્યું છે. સેમસંગ ઘ્વારા તેમના હાઈ એન્ડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ સાઉથ કોરિયન ટેક કંપની હવે તેમના ટેબ્લેટમાં પણ એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આપી રહ્યું છે.

સેમસંગ ઘ્વારા ટેબ્લેટમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ લોન્ચ કરવામાં આવ્યું

સેમસંગ ઘ્વારા તેમના કેટલાક સિલેક્ટેડ ટેબ્લેટમાં જ આ અપડેટ આપવામાં આવી રહ્યું છે. હાલમાં આ અપડેટ સેમસંગ ગેલેક્ષી ટેબ એસ2 ટેબ્લેટમાં આપવામાં આવી રહ્યું છે. આ અપડેટ હાલમાં યુરોપમાં આપવામાં આવી રહ્યું છે. બીજા દેશોમાં આ અપડેટ આવવામાં થોડા અઠવાડિયા જેટલો સમય ચોક્કસ લાગશે.

જયારે આ ટેબ્લેટમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગ કરવામાં આવશે, ત્યારે તેની સાથે કેટલાક ફીચર જેવા કે ગેમ લોન્ચર, સારું પરફોર્મન્સ, નવું યુઝર ઇન્ટરફેસ, અને ઝડપી સેટીંગ બટન આપવામાં આવશે. લેટેસ્ટ નોગૅટ અપડેટ જુના અપડેટ કરતા વધુ સારું પરફોર્મર્સ પણ આપશે. આ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી વિન્ડો ફીચર સાથે આવશે. આ અપડેટ તમને સોફ્ટવેર અને એપને ઝડપી ઇન્સ્ટોલ કરવામાં મદદ કરશે.

સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો, 8490 રૂપિયામાં ઉપલબ્ધ, બીજા સ્માર્ટફોન માટે ખતરો

આ લેટેસ્ટ અપડેટ હજુ તમારા ટેબ્લેટ સુધી પહોંચવામાં થોડો સમય ચોક્કસ લેશે. પરંતુ ખુબ જ જલ્દી સેમસંગ ગેલેક્ષી ટેબ એસ2 યુઝર એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો આનંદ લઇ શકશે.

Best Mobiles in India

English summary
Samsung has now started rolling out the Android 7.0 update to its tablets.Currently, the update is being rolled out to the Galaxy Tab S2 device. Apart from Android 7.0, the update also brings Game Launcher, improved performance, a newer user interface, and improvements to notifications.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X