વર્ષ 2017 માં વહાર્ટસપ થશે બંધ, જાણો કઈ રીતે બચવું

વહાર્ટસપ ડિસેમ્બર 2016 પછી મિલિયન કરતા પણ વધારે સ્માર્ટફોનમાં કામ કરતુ બંધ થઇ જશે.

By Anuj Prajapati
|

વહાર્ટસપ ડિસેમ્બર 2016 પછી મિલિયન કરતા પણ વધારે સ્માર્ટફોનમાં કામ કરતુ બંધ થઇ જશે. જરા વિચારો કે વહાર્ટસપ બધા જ સ્માર્ટફોનમાં કામ કરતુ બંધ થઇ જાય તો?

વર્ષ 2017 માં વહાર્ટસપ થશે બંધ, જાણો કઈ રીતે બચવું

મીડિયા રિપોર્ટ અનુસાર વહાર્ટસપ ઘ્વારા બ્લોગ પોસ્ટમાં જાહેર કરવામાં આવ્યું છે કે ઘણા ફોનમાંથી વહાર્ટસપની સર્વિસ બંધ થઇ જશે. શરૂઆતમાં આ મેસેજ એપ જુના સ્માર્ટફોનમાં કંપેબીલીટી ગુમાવી દેશે.

રિલાયન્સ જિયો નવા વર્ષની ઓફર, 51 રૂપિયા ભરો અને..

વહાર્ટસપ ઘ્વારા તેમની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે જુના સ્માર્ટફોનમાં સર્વિસ બંધ કરવા માટેનું કારણ છે કે જુના સ્માર્ટફોન વહાર્ટસપના નવા ફીચર માટે સશક્ત નથી.

સેમસંગ ગેલેક્ષી A7: પાંચ રસપ્રદ ફીચર આવનારા ફોનમાં તમે જોઈ શકો છો...

વહાર્ટસપનું કહેવું છે કે જુના સ્માર્ટફોન એટલા સશક્ત નથી કે આવનારા દિવસોમાં વહાર્ટસપના લેટેસ્ટ અપડેટ ને સહન કરી શકે. તો જાણો કે કયા સ્માર્ટફોન વહાર્ટસપના અપડેટ ને સહન નહીં કરી શકે.

આ આઈફોન યુઝર માટે વહાર્ટસપ નહીં ચાલે

આ આઈફોન યુઝર માટે વહાર્ટસપ નહીં ચાલે

વહાર્ટસપના આ નિર્ણયથી સૌથી વધુ ઝાટકો આઈફોન યુઝરને લાગી શકે છે. વહાર્ટસપના જણાવ્યા અનુસાર તેઓ વર્ષ 2017ની શરૂઆતથી આઈફોન 3GS ડીવાઈસ અને બીજી ડીવાઈસ જેઓ આઇઓએસ 6 પર ચાલે છે તેમાં વહાર્ટસપ બંધ થઇ જશે.

તેની સાથે સાથે વહાર્ટસપ તેની સેવાઓ ફ્રસ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ જનરેશનના આઇપેડમાં પણ બંધ કરી દેશે. જો તમે આ બધાથી બચવા માંગતા હોય તો તમારે આઇઓએસ વર્ઝન 9.3 અપડેટ કરી લેવું જોઈએ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

તમારું એન્ડ્રોઇડ વર્ઝન અપડેટ કરો

તમારું એન્ડ્રોઇડ વર્ઝન અપડેટ કરો

એન્ડ્રોઇડ યુઝર માટે તેમનું એન્ડ્રોઇડ વર્ઝન અપડેટ કરવું તેમને મદદ કરી શકે છે. એન્ડ્રોઇડ 2.1 અને એન્ડ્રોઇડ 2.2 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા સ્માર્ટફોનમાં વહાર્ટસપ નહીં ચાલે.

તમારા સ્માર્ટફોનમાં લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું જ તમને વહાર્ટસપ બંધ થવાથી બચાવી શકે છે.

વિન્ડો યુઝર માટે?

વિન્ડો યુઝર માટે?

વિન્ડો 7 યુઝર માટે વહાર્ટસપ સર્વિસ સપોર્ટ નહીં કરે. એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઈઝની જેમ વિન્ડો માટે પણ લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું તેમને બચાવી શકે છે .

બ્લેકબેરી અને નોકિયા ડિવાઈઝ

બ્લેકબેરી અને નોકિયા ડિવાઈઝ

વહાર્ટસપ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ, બ્લેકબેરી 1, નોકિયા S40 અને નોકિયા સિમ્બેણ S60 યુઝર વહાર્ટસપ સર્વિસનો ઉપયોગ 30 જૂન 2017 સુધી કરી શકે છે. પરંતુ કંપનીએ હજુ સુધી તેમનો ભવિષ્યનો પ્લાન જણાવ્યો નથી.

વહાર્ટસપની ઓફિશ્યિલ કમેન્ટ

વહાર્ટસપની ઓફિશ્યિલ કમેન્ટ

વહાર્ટસપ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ વર્ષ 2017 ની શરૂઆતમાં નવા ફીચર લોન્ચ કરવા જઈ રહ્યા છે. એટલા માટે વહાર્ટસપની સેવાનો આનંદ લેવા માટે તમારા સ્માર્ટફોનનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરી દેવું.

ન્યૂ લેપટોપ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
WhatsApp will not support on several iOS, Android, Windows devices from next year onwards. Find out the details.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X