રિલાયન્સ જીઓ ઇફેક્ટ: એરટેલ DTH, બ્રોડબેન્ડ અને પોસ્ટપેડ યુઝર્સ હવે મેળવી શકે છે વધારા નો ફ્રી 5 GB ડેટા

By Hitesh Vasavada
|

રિલાયન્સ જીઓ ને ટક્કર આપવા ભારતી એરટેલે પોતાના પ્રિપેઇડ યુઝર્સ માટે અમુક નવા એન્ટ્રી લેવલ ના ટેરિફ પ્લાન બહાર પડ્યા છે. હવે આ ટેલિકોમ જાયન્ટ પાસે પોતાના ડિજિટલ Tv, બ્રોડબેન્ડ, અને પોસ્ટપેઈડ યુઝર્સ માટે કંઈક નવું છે.

એરટેલ DTH, બ્રોડબેન્ડ અને પોસ્ટપેડ યુઝર્સ હવે મેળવી શકે છે વધારા નો ફ્

એરટેલ એ ઇન્ડિયા નું સૌથી સારું નેટવર્ક ગણાવવા માં આવે છે, હવે તેણે ઘણા બધા નવા પ્લાન અને ઘણા બધા એવા રસ્તા જેના લીધે તેના પ્રિપેઇડ યુઝર્સ ને ફ્રી ડેટા મળી શકે તે મુજબ ની યોજનાઓ બહાર પાડી છે.

કંપની દ્વારા હાલ માં "માય હોમ રિવોર્ડ્સ" નામ નો પ્લાન પોતાના DTH, બ્રોડબેન્ડ, અને પોસ્ટપેઈડ યુઝર્સ માટે બહાર પાડવા માં આવ્યો છે. આ ઓફર દ્વારા, એરટેલ યુઝર્સ ના ખાતા માં દર મહિને વધારા ના 5GB ડેટા ઉમેરવા માં આવશે.

તો જાણો કે એરટેલ યુઝર્સ પોતાના ખાતા માં દર મહિને વધારા ના 5GB ડેટા કઈ રીતે લઈ શકશે.

#1 તમારા એરટેલ બોરડબેન્ડ એકાઉન્ટથી લોગ ઈન થાવ

#1 તમારા એરટેલ બોરડબેન્ડ એકાઉન્ટથી લોગ ઈન થાવ

તમારા એરટેલ DTH, બ્રોડબેન્ડ, અને પોસ્ટપેઈડ કનેકશન પર "માય હોમ રિવૉર્ડસ" મેળવવા માટે, તમારે માત્ર એટલું જ કરવા નું છે કે, માય એરટેલ એપ માં જઈ અને તમારા એરટેલ એકાઉંટ માં લોગ ઈન થાવ.

#2 તમારું એરટેલ નું પોસ્ટપેઈડ અને ડિજિટલ એકાઉન્ટ ને એડ કરો

#2 તમારું એરટેલ નું પોસ્ટપેઈડ અને ડિજિટલ એકાઉન્ટ ને એડ કરો

માય એરટેલ એપ માં લોગ ઈન થઇ ગયા બાદ, યુઝર સરળતા થી તેના એરટેલ પોસ્ટપેઈડ અથવા તો DTH એકાઉન્ટ માં પોતાના યુઝર નેમ અથવા તો id પાસવર્ડ દ્વારા લોગ ઈન કરી શકશે.

#3 તમારી અરજી ને SMS દ્વારા માન્ય અને કન્ફર્મ કરાવો

#3 તમારી અરજી ને SMS દ્વારા માન્ય અને કન્ફર્મ કરાવો

ધારો કે તમારી પાસે એકાઉન્ટ નથી તો, તમે સરળતા થી સર્વિસ સેંટર પર કોલ કરી શકો છો. તો એક વખત જયારે તમે તમારા યુઝર નેમ અને પાસવર્ડ દ્વારા લોગ ઈન કરી લીધું, હવે તમારે માત્ર એટલું જ કરવા નું છે કે "માય હોમ રિવોર્ડ્સ" પ્લાન માટે અરજી કરવા ની રહેશે, ત્યાર બાદ યુઝર સરળતા થી પોતાની અરજી ને SMS દ્વારા કન્ફોર્મ કરી શકશે.

#4 હવે મજા માણો 5GB ફ્રી ડેટા ની

#4 હવે મજા માણો 5GB ફ્રી ડેટા ની

તમારો પ્લાન કન્ફોર્મ થઇ જાય ત્યાર બાદ, યુઝર ના ખાતા માં દર મહિને 5GB ડેટા જમા થઈ જશે, જેના દ્વારા યુઝર્સ કોઈ પણ પ્રકાર ની ચિંતા વગર બ્રોંઊઝિંગ કરી શકશે અને તે પણ કોઈ પણ પ્રકાર ની ડેટા ની લિમિટ વગર.

#

# "માય હોમ રિવૉર્ડસ" પ્લાન ની મર્યાદાઓ

1- પ્રી પેડ યુઝર્સ આ પ્લાન નો ફાયદો નહિ લઈ શકે

2- પ્લાન અસરકારક રીતે કામ કરે તેના માટે આ ઓફર ને એકટીવેટ કરવી એ ફરજિયાત છે.

Best Mobiles in India

Read more about:
English summary
To counter Reliance Jio, Bharti Airtel has recently brought about several entry level tariff plans for its Airtel prepaid users. However, now the telecom giant has something new for its digital TV, broadband, and postpaid users.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X