રિલાયન્સ જિયોએ આઈડિયા, વોડાફોન અને એરટેલ સામે કરી ફરિયાદ, કારણ?

રિલાયન્સ જિયોએ તેમની વેલકમ ઓફરમાં યુઝરને ફ્રી વોઇસ કોલ અને ફ્રી ઈન્ટરનેટની લ્હાણી કરાવી. પરંતુ વાત આમ છે કે રિલાયન્સ જિયોથી બીજા નેટવર્ક પર કોલ ભાગ્યે જ જોડાય છે.

Written by: anuj prajapati

રિલાયન્સ જિયોએ તેમની વેલકમ ઓફરમાં યુઝરને ફ્રી વોઇસ કોલ અને ફ્રી ઈન્ટરનેટની લ્હાણી કરાવી. પરંતુ વાત આમ છે કે રિલાયન્સ જિયોથી બીજા નેટવર્ક પર કોલ ભાગ્યે જ જોડાય છે. તેનો મતલબ છે કે જિયો યુઝરે બીજા નેટવર્ક પર કોલ કરવા માટે લગભગ 5 વાર ટ્રાય કર્યા પછી ફોન જોડાઈ શકે છે.

રિલાયન્સ જિયોએ આઈડિયા, વોડાફોન અને એરટેલ સામે કરી ફરિયાદ, કારણ?

પરંતુ રિલાયન્સ જિયો હવે ધીમી ઈન્ટરનેટ સ્પીડની મુસીબત પણ વેઠી રહ્યું છે. જેના કારણે ઘણા કસ્ટમર જિયો છોડવા માટે મજબુર થઇ ચુક્યા છે. એવી અફવાહ પણ ઉડી રહી છે કે રિલાયન્સ જિયોએ આઈડિયા, વોડાફોન અને એરટેલ સામે કોમ્પેટિશન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ પણ કરી છે.

મેઇઝુ M5 નોટ 6 ડિસેમ્બરે લોન્ચ થશે, ઝિયોમી રેડમી 3s ચેલેન્જ?

નીચે આખી માહિતી આપવામાં આવી છે કે ખરેખરમાં આખો મુદ્દો શુ છે...

રિલાયન્સ જિયોએ બીજા ટેલિકોમ ઓપરેટર પર ડોમિનેશનની ફરિયાદ કરી છે

કેટલાક મુદ્દા છે જેમાં જિયોને લાગે છે કે બીજા ટેલિકોમ ઓપરેટર જેવા કે આઈડિયા, વોડાફોન અને એરટેલ તેમને પૂરતો સહકાર ના આપીને ડોમિનેશન કરી રહ્યા છે.

ઇન્ટરકનેક્શન નેટવર્કમાં ખુબ જ તકલીફ

આ નવી ફરિયાદ નથી. છેલ્લા મહિનામાં જ જિયોએ આઈડિયા, વોડાફોન અને એરટેલ સામે તેમને પૂરતો ઇન્ટરકનેક્શન નેટવર્કમાં સહકાર ના આપવા બાબતે ફરિયાદ કરી હતી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

આઈડિયાને આ મંજુર નથી

આઈડિયા સેલ્યુલરના ચીફ ઓફિસર હિમાંશુ કપાણીયાએ જણાવ્યું કે આઈડિયા આવા કોઈ પણ પ્રકારની ફરિયાદનો હિસ્સો નથી. તેમને જણાવ્યું કે ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં આઈડિયા ત્રીજા નંબર પર છે અને તેઓ પાસે 18 થી 19 ટકા માર્કેટ હિસ્સો છે.

ઇન્ટરકનેક્ટ માટે લડાઈ

જ્યારથી રિલાયન્સ જિયોએ આઈડિયા, વોડાફોન અને એરટેલ સામે ઇન્ટરકનેક્ટ ની મુસીબતને લઈને ફરિયાદ કરી છે, ત્યારથી હાલના સમયમાં રિલાયન્સ જિયોના કોલડ્રોપ 75 ટકા થી હાલ 27 ટકા જેટલો થઇ ગયો છે.

જિયો, બેક ડોર ઓપરેટર

છેલ્લા મહિના રિલાયન્સ જિયો COAI ઘ્વારા આયોજિત મિટિંગમાં આવ્યા ના હતા અને કમિટીએ રિલાયન્સ જિયો નેટવર્કને બેક ડોર નેટવર્ક તરીકે ઓળખાવ્યું.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Reliance Jio, the country's LTE-only network has a grand beginning in the country with its 'Welcome Offer'. However, the major flaw with the network is that the voice calls barely connect, which means that, a user needs to try at least five times to get a call connected.
Please Wait while comments are loading...

Social Counting