રિલાયન્સ જિયો 4જી સ્પીડ ભારતમાં સૌથી વધુ: ટ્રાઈ

ટેલિકોમ ઑર્થોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) ઘ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 4જી સ્પીડમાં રિલાયન્સ જિયો ભારતી એરટેલ કરતા પણ આગળ નીકળી ચૂક્યું છે.

By Anuj Prajapati
|

ટેલિકોમ ઑર્થોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) ઘ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 4જી સ્પીડમાં રિલાયન્સ જિયો ભારતી એરટેલ કરતા પણ આગળ નીકળી ચૂક્યું છે. રિલાયન્સ જિયો એવરેજ સ્પીડ ફેબ્રુઆરી 2017 દરમિયાન 17.427Mbps હતી, જયારે આઈડિયા 12.216Mbps, એરટેલ 11.245Mbps અને વોડાફોન 8.337Mbps જોવા મળી હતી.

રિલાયન્સ જિયો 4જી સ્પીડ ભારતમાં સૌથી વધુ: ટ્રાઈ

પીટીઆઈ રિપોર્ટ અનુસાર આ સ્પીડ અનુસાર કોઈ પણ યુઝર ખાલી 3 મિનિટમાં ફિલ્મ ડાઉનલોડ કરી શકે છે.

Ookla ઘ્વારા એરટેલને ભારતનું ફાસ્ટેસ્ટ નેટવર્ક જાહેર કર્યાના થોડા સમય પછી આ ડેટા છે. Ooka એક ફેમસ સ્પીડ ટેસ્ટ એપ છે. દેશમાં લોકો ઘ્વારા કરવામાં આવેલી ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટના આધારે તેમને પોતાના ડેટા જાહેર કર્યા હતા.

રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન, આઈડિયા: ટેરિફ લડાઈ

ટેલિકોમ ઑર્થોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) ઘ્વારા દેશના સબસ્કાઇબર ઘ્વારા તેમના મોબાઈલ ડેટા અનુસાર માય સ્પીડ એપ ઘ્વારા રિયલ ટાઈમ ડેટા મેળવવામાં આવ્યા છે.

ભારતનું ત્રીજા નંબરનું સર્વિસ પ્રોવાઇડર આઈડિયા સતત બીજા મહિને પણ ઈન્ટરનેટ સ્પીડમાં બીજા નંબર પર રહ્યું છે. જયારે એરટેલ ફેબ્રુઆરી મહિનામાં ત્રીજા નંબર પર ફસકી પડ્યું છે.

દેશનું બીજા નંબરનું સૌથી મોટું સર્વિસ પ્રોવાઇડર વોડાફોન ફેબ્રુઆરી મહિનામાં ચોથા નંબર પર આવી ચૂક્યું છે. જે જાન્યુઆરી મહિનામાં ત્રીજા નંબર પર હતું અને ડિસેમ્બર 2016 માં બીજા પર પર રાજ કરી રહ્યું હતું.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
India's third largest telecom service provider Idea Cellular is at the second spot for the second consecutive month, While Airtel, which registered (11.86 Mbps) in January, slipped to the third spot in February. However, compared to January, the firm has improved its performance.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X