ઓપેરા મીની ઘ્વારા આઇપીએલ માટે નવું ઓપેરા ક્રિકેટ ફીચર લોન્ચ કર્યું

આઇપીએલ 10 શરૂ થઇ ચૂક્યું છે. મોબાઈલ અને ટેબ્લેટ ફ્રેંડલી ફેમસ બ્રાઉઝર ઓપેરા મીની ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે.

By Anuj Prajapati
|

આઇપીએલ 10 શરૂ થઇ ચૂક્યું છે. મોબાઈલ અને ટેબ્લેટ ફ્રેંડલી ફેમસ બ્રાઉઝર ઓપેરા મીની ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેઓ તેમનું નવું ફીચર ઓપેરા ક્રિકેટ લોન્ચ કરી રહ્યા છે.

ઓપેરા મીની ઘ્વારા આઇપીએલ માટે નવું ઓપેરા ક્રિકેટ ફીચર લોન્ચ કર્યું

આ નવું ફીચર ક્રિકેટ લાઈવ સ્કોર, કોમેન્ટરી, વીડિયો, નોટિફિકેશન અને બીજી ઘણીં સુવિધા પુરી પાડશે. ઓપેરા ક્રિકેટ સર્વિસ ઓપેરા મીની બ્રાઉઝરમાં પહેલાથી જ આપવામાં આવેલી છે. ઓપેરા મીની લેટેસ્ટ વર્ઝન અપગ્રેડ કરવાની સાથે જ યુઝરને ગેટ સ્ટારટેડ બેનર જોવા મળશે. જેને ઘ્વારા તેઓ ફીચર એક્ટિવ કરી શકશે. તેના પછી તેઓ સરળતાથી સ્કોર અને વીડિયો જોઈ શકશે.

સુનિલ કામથ જેઓ ઓપેરા સોફ્ટવેરમાં સાઉથ એશિયા અને સાઉથ ઈસ્ટ એશિયા વીપી છે. તેમને જણાવ્યું કે આપણે ભારતીય ક્રિકેટ માટે ખુબ જ ઘેલા છે. આપણે કઈ પણ ક્રિકેટમાં મિસ કરવા માંગતા નથી.

ઓપેરા મીની ઘ્વારા આઇપીએલ માટે નવું ઓપેરા ક્રિકેટ ફીચર લોન્ચ કર્યું

તેમને આગળ જણાવ્યું કે ઓપેરા મીની હવે તમને ક્રિકેટની બધી જ માહિતી ખુબ જ ઝડપથી આપશે. ક્રિકેટ ફેન માટે આઇપીએલ સીઝન દરમિયાન ક્રિકેટ સાથે જોડાઈ રહેવાનો ખુબ જ સારો મોકો છે. ઓપેરા મીની યુઝર ખુબ જ ઝડપથી બધી જ માહિતી મેળવી શકશે.

શ્યોમી મી નોટબૂક એર, જિયો 4જી લેપટોપ, 4જી લેપટોપ નવો ટ્રેન્ડ બનશે?

ઓપેરા મીની એક લેટેસ્ટ વહાર્ટસ ઓન ફીચર લઈને આવ્યું છે, જે તમને ચાલતી મેચ દરમિયાનની બધી જ અપડેટ આપશે અને તેની સાથે છેલ્લો સ્કોર આપશે. અહીં તમને લાઈવ દરેક બોલનો સ્કોર પણ જાણવા મળશે.

યુઝર દરેક આવનારી ગેમ માટે સબ્સ્ક્રાઇબ કરી શકે છે અને જયારે ગેમ શરુ થાય ત્યારે તેનું નોટિફિકેશન પણ મેળવી શકે છે. હાલમાં આવેલું ઓપેરા મીની લેટેસ્ટ વર્ઝન તમને ક્રિકેટ વિશે બધી જ અપડેટ આપશે.

Best Mobiles in India

Read more about:
English summary
Recently, Opera Mini has introduced its new features which not only let users access more of the web but also facilitate them to get the content they want. The new download manager makes video and music downloads easier.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X