હવે તમારા ફેસબૂક ન્યુઝફીડ પર ટાઇમલી સ્ટોરી જોવા મળશે

ફેસબૂકમાં કેટલાક નવા અને ફ્રેશ ચેન્જ કરવામાં આવી રહ્યા છે. જેના ઘ્વારા હવે તમારી ન્યુઝફીડ પર વધુ રિલેવન્ટ સ્ટોરી જોવા મળશે.

Written by: anuj prajapati

ફેસબૂકમાં કેટલાક નવા અને ફ્રેશ ચેન્જ કરવામાં આવી રહ્યા છે. જેના ઘ્વારા હવે તમારી ન્યુઝફીડ પર વધુ રિલેવન્ટ સ્ટોરી જોવા મળશે.

હવે તમારા ફેસબૂક ન્યુઝફીડ પર ટાઇમલી સ્ટોરી જોવા મળશે

આ નવો બદલાવ રિયલ ટાઈમ પ્રિડીક્શન અલ્ગોરિધમ ઘ્વારા રિલેવન્ટ સ્ટોરી ઝડપથી તમારી ન્યુઝફીડ પર બતાવશે. નેક્સટ વેબ ઘ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર ફેસબૂક નવો સિગ્નલ તેના એક કોર વેલ્યુ અર્થાન્ટિક કમ્યુનિકેશન, જે તમારી ન્યુઝફીડ પર એવી જ સ્ટોરી બતાવશે જેને તમે જોવા માંગતા હોવા અને તે દેખાવવાના ચાન્સ વધારે હોય. મિસલિડિંગ અને સ્પેમ કન્ટેસ્ટ તમારી ન્યુઝફીડ પર જોવા નહીં મળે.

ફેસબૂક ઘ્વારા સિગ્નલ ધ્યાનમાં લેવામાં આવશે. જેમાં વ્યક્તિ અથવા તો પેજ પોસ્ટિંગ, લાઈક, કમેન્ટ અને રેન્ક કન્ટેન્ટને જોવામાં આવશે.

હુવાઈ પી10 અને પી10 પ્લસ સ્માર્ટફોન લોન્ચ પહેલા જ કિંમત થયી લીક

આવું કરવા માટે સૌથી પહેલા ફેસબૂક એવા પેજને ધ્યાનમાં લેશે. જેના ઘ્વારા સ્પેમ પોસ્ટ કરવામાં આવતી હોય, અયોગ્ય કન્ટેન્ટ, લોકો પાસે લાઈક, શેર અને કમેન્ટ મંગાવી. આ બધા જ ડેટા ફેસબૂક ધ્યાનમાં રાખશે. રિપોર્ટ મુજબ ફેસબૂક આવા પેજને તમારી ન્યુઝફીડ થી દૂર રાખશે.

જો કોઈ પોસ્ટ હિડેન હોય જેમાં એવા કન્ટેન્ટ હોય જે કેટલાક વર્ગના લોકો માટે યોગ્ય નથી, તેવા કન્ટેન્ટ તેમનાથી દૂર રાખવામાં આવશે અને જે વર્ગના લોકો માટે યોગ્ય હોય તેવા લોકોની ન્યુઝફીડ પર જોવા મળશે.

ફેસબૂક ખુબ જ ઝડપી બનવાના પ્રયાસ કરી રહ્યું છે. જેનાથી તેઓ યોગ્ય કન્ટેન્ટ તમારી ન્યુઝફીડ પર ઝડપથી પહોંચાડી શકે.

રિપોર્ટ ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ધારો કે વોશિંગટન પોસ્ટનો એક આર્ટિકલ સોશ્યિલ મીડિયા પર ખુબ ફેમસ થઇ રહ્યો છે. તો ફેસબૂક અલ્ગોરિથમ ઘ્વારા આ આર્ટિકલને તમારી ન્યુઝફીડ માં આગળ રાખવામાં આવશે. જેનાથી તમે પણ તેના વિશે માહિતી મેળવી શકો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
In a bid to display more relevant stories on its News Feed, Facebook has rolled out fresh changes with new signals to "better identify and rank authentic content".
Please Wait while comments are loading...

Social Counting