નેટફિલિક્સ મુંબઈમાં તેમની ઓફિસ સેટઅપ કરશે

ભારતમાં પોતાની ઓળખ બનાવવા માટે ઓનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઇડર નેટફિલિક્સ તેમની ઓફિસ સેટઅપ કરવા જઈ રહ્યું છે.

By Anuj Prajapati
|

ભારતમાં પોતાની ઓળખ બનાવવા માટે ઓનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઇડર નેટફિલિક્સ તેમની ઓફિસ સેટઅપ કરવા જઈ રહ્યું છે.

નેટફિલિક્સ મુંબઈમાં તેમની ઓફિસ સેટઅપ કરશે

કંપની એક નવા પેમેન્ટ પ્લેટફોર્મ લાવવા માટે પણ પ્લાન કરી રહ્યું છે. તેની સાથે સાથે તેઓ ભારતીય દર્શક વર્ગ માટે નવું કન્ટેન્ટ બનાવવા માટે પણ રોકાણ કરી રહ્યું છે.

નેટફિલિક્સ મુંબઈમાં તેમની ઓફિસ સેટઅપ કરશે. આ તેમની એશિયામાં ટોક્યો, સિંગાપોર અને તાઇવાન પછી ચોથી ઓફિસ હશે.

રિલાયન્સ જિયો 4જી સ્પીડ ભારતમાં સૌથી વધુ: ટ્રાઈ

રીડ હેસ્ટીંગ જેઓ કંપનીમાં ચીફ એક્ષેકયુટીવ છે. તેમને જણાવ્યું કે ભારત તેમના માટે ખુબ જ મોટું માર્કેટ છે. આ માર્કેટ તેમને લાંબાગાળા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે, કારણકે તેમાં સ્ટ્રોંગ ઈન્ટરનેટ માર્કેટ અને ઈન્ટરનેટ ટીવીનો સમાવેશ થાય છે.

તેમને આગળ જણાવ્યું કે ભારત ઘ્વારા સ્ટ્રીમિંગ સર્વિસમાં એશિયા માર્કેટમાં સૌથી વધુ ગ્રોથ કરવામાં આવ્યો છે. તેમને જણાવ્યું કે ભારતમાં ઈન્ટરનેટ ટીવીનો ઉપયોગ વધી રહ્યો છે. ઇન્ટરનૅશનલ પ્લેયર યુટ્યુબ અને નેટફિલિક્સ માટે ભારતમાં ઘણા સારા સ્કોપ છે. રીડ હેસ્ટીંગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ટોપ 5 એપમાં આવવા માંગે છે.

હાલમાં નેટફિલિક્સ પાસે 94 મિલિયન યુઝર છે જેમાંથી 44 મિલિયન યુઝર યુએસ બહારના છે. નેટફિલિક્સ ઘ્વારા ભારતી એરટેલ લિમિટેડ અને વોડાફોન ઇન્ડિયા સાથે સાથે ડાયરેક્ટ ટુ હોમ ટેલિવિઝન ઓપેરટર વીડિયોકોન સાથે પાર્ટનરશીપ વિશે જાહેરાત કરવામાં આવી છે.

નેટફિલિક્સ રિલાયન્સ જિયો સાથે પણ ટાઈઅપ કરવાનું વિચારી રહી છે. જેના કારણે તેઓ ભારતના 300 મિલિયન કરતા પણ વધારે ઈન્ટરનેટ યુઝર સુધી પહોંચી શકે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Netflix has around 94 million users, out of whi ch 44 million are based outside the US market.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X