ખુબ જ જલ્દી વધારે મોટો મોડ ઓફિશ્યિલ જોવા મળશે, જુઓ..

મોટો ઝેડ અને મોટો ઝેડ ફોર્સ ફ્લેગશિપ સ્માર્ટફોન મેન્યુફેક્ચર ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા મોટો મોડ જેને સ્માર્ટફોનમાં એક નવો કોન્સેપટ લાવ્યો છે.

Written by: anuj prajapati

મોટો ઝેડ અને મોટો ઝેડ ફોર્સ ફ્લેગશિપ સ્માર્ટફોન મેન્યુફેક્ચર ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા મોટો મોડ જેને સ્માર્ટફોનમાં એક નવો કોન્સેપટ લાવ્યો છે.

ખુબ જ જલ્દી વધારે મોટો મોડ ઓફિશ્યિલ જોવા મળશે, જુઓ..

આ વધારે ફીચર એડ કરવા માટેનું મુખ્ય કારણ તેની બેટરી લાઈફ વધારવા માટે પણ છે. હાલમાં ચાર મોટો મોડ એડ કરવામાં આવ્યા છે, જેમાં જેબીએલ સાઉન્ડ બુસ્ટ સ્ટીરિયો સ્પીકર, પાવરપેક બેટરી, સ્ટાઇલ શેલ અને ઇન્સ્ટાશેર પ્રોજેક્ટર પણ છે.

વનપ્લસ 3 અને જુના વનપ્લસ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 અપડેટ

હવે એવું દેખાઈ રહ્યું છે કે લેનોવો પણ મોટો મોડ ફીચરને સમજી ચૂક્યું છે. તેમને પણ લાગી રહ્યું છે કે થર્ડ પાર્ટી ડેવલોપર સપોર્ટ ખુબ જ ફાયદાકારક રહેશે. જેનાથી નવા નવા ક્રિયેટિવ આઈડિયા લઈને આવે છે.

ખુબ જ જલ્દી વધારે મોટો મોડ ઓફિશ્યિલ જોવા મળશે, જુઓ..

કંપની ઘ્વારા મોટો મોડ ડેવલોપર કીટ માટે એક કૂલ કોન્ટેસ્ટ રાખવામાં આવ્યો છે. જેની ઈનામી રકમ $1,000,000 રાખવામાં આવી છે. લેનોવો ઘ્વારા એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે આવતા વર્ષે તેઓ 12 નવા મોડ લોન્ચ કરવા પર ધ્યાન આપશે.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 ની બેટરી ફાટવાનું સાચું કારણ હવે બહાર આવ્યું.

અત્યાર સુધી આપણે તેના 3 મોડ જોયા જેમાં ઇન્સીપીઓ સ્માર્ટ કાર ડોક જે અલગ અલગ માઉન્ટીંગ ઓપશન કાર ફોનમાં એડ કરે છે. હસસેલબ્લડ ટ્રુ ઝૂમ જે કેમેરામાં સારું ઓપ્ટિકલ ઝૂમ એડ કરે છે અને મોફી જ્યુસ પેક જે એક્સટર્નલ બેટરી એડ કરે છે.

ખુબ જ જલ્દી વધારે મોટો મોડ ઓફિશ્યિલ જોવા મળશે, જુઓ..

ભવિષ્યમાં લેનોવો નવા મોટો મોડ લોન્ચ કરવા માટે પણ તૈયાર છે. હજુ સુધી તેની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કેટલાક લિસ્ટ ઈન્ટરનેટ પર મુકવામાં આવ્યા છે.

 • ગેમ કંટ્રોલર 
 • એલઇડી લાઈટ મોડ
 • 5જી મોડેમ
 • મેઝરમેન્ટ ટૂલ
 • ઈ-રીડર યુઝિંગ ફ્ર્ન્ટ ફેસિંગ સ્પીકર 
 • એલાર્મ ક્લોક 
 • રિમોર્ટ કંટ્રોલર
 • બ્રેઅથાલયઝર
 • એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઈઝ 
 • કલર સેન્સર
 • બેબી કેર મોડ

અમારા મત મુજબ એલાર્મ ક્લોક મોડ, એક્સટર્નલ સ્ટોરેજ મોડ અને ગેમ કંટ્રોલર મોડ ચોક્કસ યુઝરને ઉપયોગી થશે.

SOURCE

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Motorola might soon launch more new moto mods for the smartphones. Take a look at the concepts from here.
Please Wait while comments are loading...

Social Counting