મોટો G5 પ્લસ નું ડિફોલ્ટ વોલપેપર અને રિંગટોન લીક થઇ ગયા છે તેને તમારા ફોન પર ડાઉનલોડ કરી લ્યો

મોટો G5 પ્લસ ના ફરી એક વખત લીક આવી ગયા છે.

By Keval Vachharajani
|

મોટો G5 અને મોટો G5 પ્લસ ના ઘણા બધા લીક લગભગ દરરોજ આવતા જાય છે. પરંતુ મોટો G5 પ્લસ આજે એક જુદા પ્રકાર ના લીક ના લીધે ચર્ચા માં છે, આની પહેલા આવેલા લીક ની અંદર તેના લુક અને તેના ફીચર્સ વિષે ની વાત કરવા માં આવી હતી, પરંતુ આ તાજેતર ના લીક દ્વારા તમે મોટો G5 પ્લસ જેવો અનુભવ તમે તમારા અત્યાર ના ફોન પર પણ કરી શકો છો.

મોટો G5 પ્લસ નું ડિફોલ્ટ વોલપેપર અને રિંગટોન લીક થઇ ગયા છે

તેથી અમે કહીયે છીએ કે, મોટો G5 પ્લસ ના વોલપેપર અને રિંગટોન લીક થઇ ગયા છે તેથી તમે તેને તમારા ફોન પર ડાઉનલોડ કરી શકો છો અને આવનારા સ્માર્ટફોન ને ખરીદ્યા વગર તે ફોન જેવો જ અનુભવ મેળવી શકો છો. એવું માનવા માં આવી રહ્યું છે કે લીનોવા આ મહિના ના અંત ની અંદર યોજાવાવાળા મોબાઈલ વર્ડ કોંગ્રેસ 2017 ની અંદર મોટો G5 અને મોટો G5 પ્લસ લોન્ચ કરી શકે છે અને તે લોન્ચ ના ટૂંક સમય બાદ તે ફોન ને વહેચાણ માટે બજાર માં મૂકી શકે છે.

હોનોર 6X, માર્ચ શરૂઆતમાં નોગૅટ બેઝ EMUI 5.0 અપડેટ મેળવશે.

જો તમે જાણવા માંગતા હો કે આવનારી ટેક ઈવેન્ટ્સ માં લીનોવા શું લોન્ચ કરવા જઈ રહ્યું છે, તો તમે સ્ટોક વોલપેપર અને અમુક ડિફોલ્ટ રિંગ ટોન્સ ને ડાઉનલોડ કરી શકો છો કે જે ઈન્ટરનેટ પર લીક થઇ ચૂક્યું છે. અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે તેનું ડિફોલ્ટ વોલપેપર માં પીંછા ના ક્લોઝઅપ ને લેવા માં આવ્યું છે. અને રિંગ ટોન્સ ની અંદર "હેલો" અને "મોટો" ના ટાઇટલ્સ રાખવા માં આવ્યા છે.

અને અમે તમને ફરી એક વખત તેના ફીચર્સ કહી દઈએ કે જે આજ કાલ ખુબ જ અફવા બની અને ફરી રહ્યા છે, આ ફોન ની અંદર 5.5 ઇંચ ની FHD 1080p રેઝોલ્યૂશન વાડી ડિસ્પ્લે આપવા માં આવશે, અને 2GHz સ્નેપડ્રેગન 625 પ્રોસેસર ને 4GB રેમ ની સાથે આપવા માં આવશે. અને થોડા સમય પહેલા જ મોટો G5 પ્લસ ના લીક ફોટોઝ ને જોતા એવું લાગી રહ્યું છે કે તેની ડિઝાઇન મોટો Z ફોર્સ થી ઘણી મળતી આવે છે.

Best Mobiles in India

English summary
Moto G5 Plus wallpaper and couple of ringtones have leaked and you can download these on your phone. Read more...

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X