માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10, એપ્લિકેશન ઇન્સ્ટોલ કંટ્રોલ ફીચર

માઇક્રોસોફ્ટ ખુબ જ જલ્દી વિન્ડોઝ 10 ક્રીયેટર અપડેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે અને તેની સામે તમે ઘણા નવા ફીચર પણ જોઈ શકશો.

By Anuj Prajapati
|

માઇક્રોસોફ્ટ ખુબ જ જલ્દી વિન્ડોઝ 10 ક્રીયેટર અપડેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે અને તેની સામે તમે ઘણા નવા ફીચર પણ જોઈ શકશો. કંપની બ્લોગમાં જણાવ્યા અનુસાર વિન્ડોઝમાં લેટેસ્ટ ફીચર એડ કરવામાં આવ્યું છે. જે વિન્ડોઝ 10 માં બિન જરૂરી એપ્લિકેશનને ઇન્સ્ટોલ થતા અટકાવશે.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10, એપ્લિકેશન ઇન્સ્ટોલ કંટ્રોલ ફીચર

આ ખુબ જ રસપ્રદ બાબત છે કારણકે હવે તેની મદદથી તમારી પાસે કંટ્રોલ હશે કે તમારે તમારા પીસીમાં કેવા પ્રકારની એપ ઇન્સ્ટોલ કરવી છે. જેના માટેનું સેટિંગ તમે સેટિંગ-> એપ -> એપ અને ફીચર ઓપશનમાં જઈને કરી શકો છો.

વધુમાં તમે ખાલી જેને તમે પરમિશન આપો છો તેવી જ એપને એપ સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી શકો છો. જો તમે નોન સ્ટોર એપમાંથી કઈ પણ ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તમને તેની વોર્નિંગ પણ આપવામાં આવે છે.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10, એપ્લિકેશન ઇન્સ્ટોલ કંટ્રોલ ફીચર

આ ફીચર બાય ડિફોલ્ટ ડિસએબલ રાખવામાં આવ્યું હોય છે. એકવાર તમે આ ફીચર ઇનેબલ કરી દો છો, તો તમે વોર્નિંગ જોઈ શકો છો, જો તમે નોન એપ સ્ટોરમાંથી કોઈ પણ વસ્તુ ઇન્સ્ટોલ કરો છો. આ વોર્નિંગ આગળ તમે બીજા એપ સ્ટોર પર લઇ જાય છે જ્યાંથી તમે તે એપ ઇન્સ્ટોલ કરી રહ્યા છો.

એમડબ્લ્યુસી 2017: સોની ઘ્વારા એક્સપિરીયા ઈયરફોન લોન્ચ કરવામાં આવ્યા

માઇક્રોસોફ્ટ ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલું આ ફીચર ખુબ જ અગત્યનું છે. જેની મદદથી તમે તમારા પીસીમાં માલવેરને ઇન્સ્ટોલ થતો બચાવી શકો છો.

Best Mobiles in India

English summary
Microsoft Windows 10 gets a new Application Installation Control feature.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X