મિમિસીસ ક્લચર લેબ ઘ્વારા વીઆર એપ લોન્ચ કરવામાં આવી

મિમિસીસ ક્લચર લેબ, શિપ ઓફ થેસુસ ફેમ આનંદ ગાંધી ઘ્વારા ફાઉન્ડ કરવામાં આવી છે. તેમના ઘ્વારા હાલમાં જ એલ્સવીઆર ચેનલ લોન્ચ કરવામાં આવી છે.

By Anuj Prajapati
|

મિમિસીસ ક્લચર લેબ, શિપ ઓફ થેસુસ ફેમ આનંદ ગાંધી ઘ્વારા ફાઉન્ડ કરવામાં આવી છે. તેમના ઘ્વારા હાલમાં જ એલ્સવીઆર ચેનલ લોન્ચ કરવામાં આવી છે. જે યુઝરને સ્ટોરી માટે વર્ચુઅલ રિયાલિટી જેવો અનુભવ કરાવે છે.

મિમિસીસ ક્લચર લેબ ઘ્વારા વીઆર એપ લોન્ચ કરવામાં આવી

પહેલા જ ઇસ્યુમાં ત્રણ વીઆર ડોક્યુમેન્ટ લોન્ચ કરવામાં આવ્યા. મિમિસીસ ક્લચર લેબ ઘ્વારા કરવામાં આવેલું એલ્સ વીઆર પહેલું વેન્તુર છે.

આનંદ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મિક્સ રિયાલિટી હ્યૂમન પ્રોજેક્ટ રેકોર્ડ કીપિંગ, પરસ્પેકટીવ શેરિંગમાં એક માઈલસ્ટોન છે.

ખુશ્બુ રાણા જેઓ પોલિટિકલ એન ઇંસિગ્નિફિકાન્ટ મેનમાં કો-ડાયરેક્ટર છે. ઓનલાઇન પબ્લિશ થયેલી દરેક સ્ટોરી ફિલ્મમેકર, રાઈટર અને ડિઝાયનર સાથે જોવા મળતું એક સારું કોલોબ્રેશન છે.

મિમિસીસ ક્લચર લેબ ઘ્વારા વીઆર એપ લોન્ચ કરવામાં આવી

પહેલી ફીચર થયેલી સ્ટોરી જેને આનંદ પટવર્ધન, ખુશ્બુ રાણા, ફૈઝ ખાન, અરુણા ચંદ્રશેખર, સ્વરૂપ, નાઓમી શાહ અને નિશાંત જૈન જેવા ફિલ્મમેકર અને રાઈટર ઘ્વારા ક્લેમ કરવામાં આવી છે.

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 અફવાહ મુજબ એસ પેન સાથે આવી શકે છે.

વીઆર ટેક્નોલોજી તમારી સામે એક અલગ જ દુનિયા હાજર કરી દે છે. રાંકા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પહેલો મુવ જેમાં તેઓ દરેક શોટ વખતે, દરેક કટ, દરેક ચોઈસ ફિલ્મ બનાવતી વખતે નવી ભાષા ઇન્વેન્ટ કરતા હતા.

સ્ટોરી વિશે વાત કરવામાં આવે તો સ્વરૂપ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મારા દરેક ઇસ્યુમાં સ્ટોરી યુઝર માટે એક અલગ જોડાણનો અનુભવ કરાવશે.

બીજી એક સ્ટોરી છે જે તમને ફિમેલ એક્ટિવિસ્ટ ગ્રુપ સાથે જોડાણ કરાવશે. જેમાં મહિનાઓના ટેમ્પલમાં દાખલ થવાના લીગલ રાઈટ વિશે જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ બીજી એક સ્ટોરી ગુજરાતની છે. જેમાં ગૌ-રક્ષા વિશે જણાવવામાં આવ્યું છે. દરેક સ્ટોરી એક અલગ મીડીયમ અને વિચારધારા દર્શાવે છે. પરંતુ દરેક સબ્જેક્ટ હિંમત સાથે બહાર આવ્યો છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Memesys Culture Labs, founded by "Ship Of Thesus" fame filmmaker Anand Gandhi, has launched ElseVR channel, which uses virtual reality (VR) to let the audience have an entry 'into' the story.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X