નેટવર્ક ડાઉન હશે તો તમે આ વેધર એપ તમને હવામાન એલર્ટ આપશે

નેટવર્ક ડાઉન હોય ત્યારે તમને હવામાન વિશે એલર્ટ મળી શકતી નથી. પરંતુ હવે તમને નેટવર્ક ડાઉન હશે તો પણ હવામાન વિશે એલર્ટ મળી શકશે.

By Anuj Prajapati
|

જયારે નેટવર્ક ડાઉન હોય ત્યારે તમને હવામાન વિશે એલર્ટ મળી શકતી નથી. પરંતુ હવે તમને નેટવર્ક ડાઉન હશે તો પણ હવામાન વિશે એલર્ટ મળી શકશે. આઇબીએમ અને વેધર કંપની તેના માટે એક સાથે આવી છે. આ ભારતનું પહેલું મોબાઈલ અલ્ટરિંગ પ્લેટફોર્મ છે, જેને સોમવારે લોન્ચ કરવામાં આવ્યું છે. જેના ઘ્વારા લોકો ઈન્ટરનેટ કનેક્શન વિના પણ હવામાન અપડેટ મેળવી શકશે.

નેટવર્ક ડાઉન હશે તો તમે આ વેધર એપ તમને હવામાન એલર્ટ આપશે

હવામાન એલર્ટ બ્રોડકાસ્ટ કરવા માટે નવી ટેક્નોલોજી મેશ નેટવર્કમાં પિયર કનેક્શન ઉપયોગ કરે છે. મેશ નેટવર્ક ટેક્નોલોજી મોબાઈલ ડિવાઈઝ સાથે ડાઈરેક્ટ લિંક કરેલી હોય છે. બ્લ્યુટૂથ અને વાઇફાઇ કોમ્બિનેશન સાથે દરેક કનેક્ટેડ ડિવાઈઝ 300 થી 500 ફિટ રેડિયસમાં ક્રિટિકલ વેધર એલર્ટ મોકલે છે.

"નવીન મેશ નેટવર્ક ચેતવણીઓ અને વેધર ચેનલ મોબાઇલ એપ્લિકેશન વૈશ્વિક પહોંચ મિશ્રણ મદદ કરી શકે છે. વસ્તી માટે કટોકટી જાગૃતિ નવા સ્તરે પહોંચાડવા," બીજાન દાવરી, આઇબીએમ ફેલો અને IBM સંશોધન પર વાઇસ પ્રેસિડન્ટ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

વોડાફોન ઇન્ડિયા ઘ્વારા એમેઝોન પ્રાઈમ સાથે ડીલ સાઈન કરવામાં આવી

"અમે ઝડપથી વિશ્વમાં લાખો લોકોને સેંકડો એક જટિલ અને સંભવિત જીવનરક્ષક ક્ષમતા પ્રદાન કરવા માટે સમર્થ હોઈ ગર્વ કરશો, એમ તેમણે ઉમેર્યું હતું.

મેશ કેપેબલ એપ ઉભરતું માર્કેટ અને સ્લો કનેક્શનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે ખુબ જ સરળતાથી 2જી કનેક્શનમાં પણ ઓપરેટ થઇ શકે છે. તેના ઘ્વારા યુઝર 24 કલાક માટે ઓફલાઈન ડેટા પણ સ્ટોર કરી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Can't get weather alerts when your network is down? Well, now you can. Thanks to the joint venture by IBM and The Weather Company .

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X