જિયો લેટેસ્ટ ઓફર સરકારી આવક પર અસર પાડશે: રાજન મેથ્યુ

રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં આવતાની સાથે જ ધમાકો કર્યો હતો. હાલમાં રિલાયન્સ જિયો નવી ધન ધના ધન ઓફર લઈને આવ્યું છે.

રિલાયન્સ જિયો ટેલિકોમ સેક્ટરમાં આવતાની સાથે જ ધમાકો કર્યો હતો. હાલમાં રિલાયન્સ જિયો નવી ધન ધના ધન ઓફર લઈને આવ્યું છે. જેમાં તેઓ 309 રૂપિયામાં 84 દિવસ સુધી રોજ 1 જીબી 4જી ડેટા આપી રહ્યા છે.

જિયો લેટેસ્ટ ઓફર સરકારી આવક પર અસર પાડશે: રાજન મેથ્યુ

આ ઓફર ખરીદી શકાય તેવા 309 રૂપિયાના અનલિમિટેડ પ્લાન ઘ્વારા શરૂ થાય છે. જેમાં તમને અનલિમિટેડ એસએમએસ, કોલ અને ડેટા ત્રણ મહિના સુધી પહેલા રિચાર્જ પર મળે છે.

કંપની ઘ્વારા વધુ ડેટા ઉપયોગ કરનાર લોકો માટે 509 રૂપિયામાં અનલિમિટેડ પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં અનલિમિટેડ એસએમએસ, કોલ અને રોજ 2 જીબી 4જી ડેટા ત્રણ મહિના સુધી પહેલા રિચાર્જ પર મળે છે.

રિલાયન્સ જિયો 100 જીબી ફ્રી 4જી ડેટા ઓફર કરી રહ્યું છે.

ગીઝબોટ ટીમ ઘ્વારા રાજન મેથ્યુ જેઓ સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન માં ડાયરેક્ટર જનરલ છે, તેમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. તેમને આ નવા પ્લાન વિશે તેમનો મંતવ્યો જણાવ્યો અને નવા ઓફરની મુસીબત પણ સેક્ટરમાં જણાવી.

એક મુલાકાતમાં, તેમણે જણાવ્યું હતું કે, "કંપની દ્વારા નવી ઓફર આવક સ્ટ્રીમ ખાય ચાલુ રહેશે અને તે સરકાર આવક પર કેસ્કેડીંગ અસર પડી રહ્યું છે, ઉદ્યોગ માટે બેન્કો માટે ચૂકવણી, સાધન ઉત્પાદકો અને સર્વિસ પ્રોવાઇડર્સ જેવા સેક્ટર માં પણ ઘણી મોટો અસર કરશે.English summary
Rajan S Mathews, DG of COAI shared his views on Jio's new offer and problems in the sector, Jio's new offer by the company will continue to eat the revenue stream, This is going to have a cascading impact on Government revenue.
Please Wait while comments are loading...

Social Counting