જિયો પ્રાઈમ અને નોન પ્રાઈમ, તમે સબ્સ્ક્રાઇબ કર્યું કે નહીં?

એક સારા સમાચાર છે કે જિયો પ્રાઈમ મેમ્બરશિપ હાલમાં રહેલા અને નવા આવનાર બંને યુઝર માટે ઓપન છે.

એક સારા સમાચાર છે કે જિયો પ્રાઈમ મેમ્બરશિપ હાલમાં રહેલા અને નવા આવનાર બંને યુઝર માટે ઓપન છે. તમે વર્ષના 99 રૂપિયા ભરીને તેને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

જિયો પ્રાઈમ અને નોન પ્રાઈમ, તમે સબ્સ્ક્રાઇબ કર્યું કે નહીં?

તેના પછી તમારે કોઈ પણ પ્રાઈમ ડેટા પ્લાન 303 રૂપિયા, 499 રૂપિયા અથવા 999 રૂપિયાવાળો પ્લાન એક્ટિવ કરવો રહેશે. જિયો પ્રાઈમ સબ્સ્ક્રાઇબ સાથે ઘણા ફાયદા જોડાયેલા છે.

જો તમને હજુ પણ જિયો સબ્સ્ક્રાઇબ પ્લાનના ફાયદા ખબર ના હોય તો એક નજર ચોક્કસ કરો.

જિયો પ્રાઈમ સબ્સ્ક્રાઇબ ઓફર ડબલ ડેટા ફાયદો

રિલાયન્સ જિયો પ્રાઈમ મેમ્બર નોન પ્રાઈમ મેમ્બર કરતા ડબલ ડેટા ફાયદો ઉઠાવી શકે છે. તેનો મતલબ છે કે જિયો તેમના પ્રાઈમ મેમ્બરને વધારાના ડેટા ઓફર કરી રહ્યા છે. યુઝર ફ્રી 120 જીબી ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે.

શુ થાય જો તમે જિયો પ્રાઈમમાં શિફ્ટ ના થાવ?

જો તમે જિયો પ્રાઈમ મેમ્બર સબ્સ્ક્રાઇબ નહીં કરો તો પણ તમે નોન પ્રાઈમ સર્વિસ ઉપયોગ કરી શકશો. તેના પ્લાન 19 રૂપિયાથી લઈને 9999 રૂપિયા સુધી છે. નોન પ્રાઈમ મેમ્બર પણ અનલિમિટેડ કોલ અને મેસેજનો લાભ લઇ શકે છે. પરંતુ 4જી ડેટા લિમિટેડ આપવામાં આવશે. જો મહિનો પૂરો થાય તે પહેલા તમારું ઈન્ટરનેટ પૂરું થઇ જાય તેવામાં તમે વધારાના રિચાર કરી શકો છો.

રિલાયન્સ જિયો ઘ્વારા સમર સરપ્રાઈઝ ઓફર લોન્ચ કરવામાં આવી

ઉદાહરણ

ઉદાહરણ તરીકે 303 રૂપિયાનું પ્લાન લેવામાં આવે તો જુઓ તેમાં પ્રાઈમ અને નોન પ્રાઈમ યુઝરને કેવા ફાયદા મળી રહેશે. નોન પ્રાઈમ મેમ્બરને ફ્રી અનલિમિટેડ કોલ અને મેસેજ સુવિધા આપવામાં આવશે. પરંતુ તેને 2.5 જીબી ડેટા 28 દિવસ માટે આપવામાં આવશે. જયારે પ્રાઈમ મેમ્બરને ફ્રી અનલિમિટેડ કોલ અને મેસેજ સાથે સાથે રોજ 1 જીબી 4જી ડેટા આપવામાં આવશે.

કેમ પ્રાઈમ તરફ જવું જોઈએ

ઉપર જણાવ્યા ઉદાહરણ મુજબ આ વાત સાફ છે કે 99 રૂપિયા આપ્યા પછી તમે વધુ ડેટા ઉપયોગ કરી શકો છો. જિયો મની ઉપયોગ કરીને તમે 100 રૂપિયા કેશબેક પણ મેળવી શકો છો.
Read more about:
English summary
Reliance Jio Prime subscription ends today. Here are some points to know if you should subscribe to it or not. Read more...
Please Wait while comments are loading...

Social Counting