જિયો હેપી ન્યુ યર ઓફર પ્રાઈમ મેમ્બર માટે એક વર્ષ સુધી લંબાવાઈ

મુકેશ અંબાણી ઘ્વારા તેમના 100 મિલિયન કસ્ટમર માટે જાહેરાત કરવામાં આવી છે કે પ્રાઈમ મેમ્બર માટે હેપી ન્યુ યર ઓફર ચાલુ જ રહેશે.

By Anuj Prajapati
|

મુકેશ અંબાણીએ ટેલિકોમ સેક્ટરને વધુ એક નવો ઝટકો આપ્યો છે. મુકેશ અંબાણી ઘ્વારા તેમના 100 મિલિયન કસ્ટમર માટે જાહેરાત કરવામાં આવી છે કે પ્રાઈમ મેમ્બર માટે હેપી ન્યુ યર ઓફર ચાલુ જ રહેશે.

જિયો હેપી ન્યુ યર ઓફર પ્રાઈમ મેમ્બર માટે એક વર્ષ સુધી લંબાવાઈ

મુકેશ અંબાણી ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ ઓફર ખાલી હાલમાં એક્ટિવ જિયો યુઝર માટે જ છે. જેમને રિલાયન્સ જિયોમાં ભરોષો રાખ્યો. જેના કારણે જિયો યુઝર પ્રાઈમ મેમ્બર શિપનો લાભ ઉઠાવી શકશે.

તેમને આગળ ઉમેર્યું કે વર્ષના 99 રૂપિયામાં તેઓ પ્રાઈમ મેમ્બરશિપનો લાભ ઉઠાવી શકશે. આ ઓફર ખાલી જુના જિયો યુઝર માટે જ છે.

જિયો હેપી ન્યુ યર ઓફર પ્રાઈમ મેમ્બર માટે એક વર્ષ સુધી લંબાવાઈ

એટલું જ નહીં પરંતુ જે યુઝર 31 માર્ચ પહેલા રિલાયન્સ નેટવર્ક સાથે જોડાઈ જશે અને તેઓ પ્રાઈમ મેમ્બર બની જશે. જેના કારણે તેઓ આવનારા આખા વર્ષ માટે હેપી ન્યુ યર ઓફરનો લાભ મેળવી શકશે.

તેમને આગળ જણાવ્યું કે રિલાયન્સ જિયો 170 દિવસમાં 100 મિલિયન લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. કંપની 170 દિવસમાં દર સેકન્ડે 7 નવા કસ્ટમર મેળવી રહ્યું છે. આ ટેક્નોલોજી ક્ષેત્રે ખુબ જ મોટી સફળતા ગણાવી શકાય છે.

બીએસએનએલ ઘ્વારા અનલિમિટેડ ઈન્ટરનેટ સુવિધા લોન્ચ કરવામાં આવી

રિલાયન્સ જિયો કસ્ટમર ઘ્વારા જાન્યુઆરી 2017 માં લગભગ 100 કરોડ જીબી જેટલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે દિવસમાં 3.3 કરોડ જીબી જેટલો મોબાઈલ વપરાશ થયો. જેના કારણે ભારત મોબાઈલ ડેટા ઉપયોગમાં પહેલા નંબરનો દેશ બની ચુક્યો છે.

મુકેશ અંબાણી ઘ્વારા વાયદો આપવામાં આવ્યો છે કે તેઓ ભવિષ્યમાં ભારતીયોને ખુબ જ સારી કવોલિટી અને કવોન્ટિટી માં ડેટાની લ્હાણી કરાવશે.

Best Mobiles in India

English summary
Jio will extend Happy New Year Offer for its Prime members.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X