જિયો અસર, એરટેલ 70 દિવસ માટે રોજ 1 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે

ભારતી એરટેલ 399 રૂપિયામાં અનલિમિટેડ કોલ અને 70 દિવસ સુધી રોજ 1 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે.

રિલાયન્સ જિયો ધન ધના ધન ઓફરને ટક્કર આપવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર ભારતી એરટેલ 399 રૂપિયામાં અનલિમિટેડ કોલ અને 70 દિવસ સુધી રોજ 1 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે.

જિયો અસર, એરટેલ 70 દિવસ માટે રોજ 1 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે

કંપની તમને 70 દિવસ સુધી રોજ 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલ સુવિધા આપી રહ્યું છે. આ સુવિધા ખાલી 4જી હેન્ડસેટ અને 4જી સીમકાર્ડ ઘ્વારા જ ઉપયોગ કરી શકાશે.

ટેલિકોમ બ્લોગર સંજય બાફના ઘ્વારા પણ ટવિટ કરીને જણાવવામાં આવ્યું છે કે કંપની ખુબ જ જલ્દી 399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કરશે. જેમાં તેઓ 70 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને રોજ 1 જીબી ડેટા આપશે. એટલું જ નહીં પરંતુ એરટેલ બીજા બે પ્રીપેડ પ્લાન લોન્ચ કરશે, જે જિયો પ્લાન સાથે મળતા આવશે.

જિયો અસર, એરટેલ 70 દિવસ માટે રોજ 1 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે

માય એરટેલ એપમાં ઓફર ફોર યુ સેક્શનમાં તમને 399 રૂપિયામાં 70 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને રોજ 1 જીબી ડેટા પ્લાન જોવા મળશે. આ ઓફર 30 જૂન 2017 સુધી વેલીડ જોવા મળશે.

મુકેશ અંબાણી રિલાયન્સ જિયો ઘ્વારા લેટેસ્ટ ધન ધના ધન ઓફર લોન્ચ કરવામાં આવી છે. જેમાં તમને 309 રૂપિયામાં 84 દિવસ સુધી રોજ 1 જીબી ડેટા આપવામાં આવી રહ્યા છે.

જિયો ઘ્વારા સમર સરપ્રાઈઝ ઓફર કેન્સલ કરવામાં આવી, ફ્રી સર્વિસ ચાલુ

આ પ્લાન 309 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં તમને અનલિમિટેડ એસએમએસ, કોલિંગ અને ડેટા (રોજ 2 જીબી 4જી) સુવિધા આપવામાં આવી રહી છે. આ ડેટા તમને શરૂઆતના ત્રણ મહિના સુધી આપવામાં આવશે.English summary
The company is also offering unlimited data for 70 days and unlimited Airtel to Airtel calls at Rs. 244. Bharti Airtel is now offering unlimited calls to any operator along with 1GB data per day for 70 days at Rs. 399.The company has also is seeking TRAI intervention on the Jio's new Dhan Dhana Dhan offer
Please Wait while comments are loading...

Social Counting