શુ એપલ ખાનગી રીતે ડ્રાઈવર વિનાની ગાડી બનાવવા પર કામ કરી રહ્યું છે?

મીડિયા રિપોર્ટ અનુસાર ટેસ્લા અને ગૂગલ પછી હવે એપલ પણ ડ્રાઈવર વગરની ગાડી બનાવવા પર કામ કરી રહ્યું છે.

Written by: anuj prajapati

મીડિયા રિપોર્ટ અનુસાર ટેસ્લા અને ગૂગલ પછી હવે એપલ પણ ડ્રાઈવર વગરની ગાડી બનાવવા પર કામ કરી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર ક્યુપેરટીનો આવેલી ટેક જાયન્ટ ઘ્વારા નેશનલ હાઇવે ટ્રાફિક સેફટી એડમિનિસ્ટ્રેશન ને લેટર આપવામાં આવ્યો. જેમાં હતું કે કંપની મશીન લર્નિંગ અને ઑટોમેશન પાછળ ખુબ ખર્ચો કરી રહી છે. તેઓ ઑટોમેશન ના ટ્રાન્સપોર્ટેશનમાં પણ ખુબ જ રસ લઇ રહી છે.

શુ એપલ ખાનગી રીતે ડ્રાઈવર વિનાની ગાડી બનાવવા પર કામ કરી રહ્યું છે?

આ લેટર સપ્ટેમ્બરમાં ફેડરલ ગવર્મેન્ટ ઘ્વારા વેહિકલ ગાઈડલાઈન જણાવવામાં આવી તેના પછી આવ્યો. નેશનલ હાઇવે ટ્રાફિક સેફટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) ગાઈડલાઈન માં જણાવવામાં આવ્યું છે કે ઑટોમૅટિક વાહન હ્યુમન અનુભવને સારો બનાવવાની ક્ષમતા ધરાવે છે. દર વર્ષે મિલિયન જેટલી ગાડીઓનો એક્સીડંટ અને હજારો લોકોની મૌત થાય છે તો તેવામાં એક સારો આઈડિયા બની શકે છે.

ગૂલિગન ઘ્વારા હેક કરવામાં આવ્યા મિલિયન જેટલા ગૂગલ એકાઉન્ટ

કંપનીએ એક અલગ ઓર્ગેનાઇઝેશન જેને "પ્રોજેક્ટ ટાઇટન" જેઓ ખાલીને ખાલી ઑટોમોટોટીવ પ્રોજેક્ટ પર જ કામ કરે છે.ક્યુપેરટી ટેક જાયન્ટ આ લેટરમાં નેશનલ હાઇવે ટ્રાફિક સેફટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) પાસે માંગણી કરી છે કે ડ્રાઈવર વગરની ગાડી બનાવવા માટે વધારે નિયમો ના બનાવવામાં આવે. ઑટોમૅટિક વાહનની સેફટી વધારવા માટે નવા આવિષ્કારોને પ્રોત્સાહન આપવું અને નવી મેન્યુફેક્ચર કંપનીને બરાબર રીતે ટ્રીટ કરવી.

રિલાયન્સ જિયો નવા વર્ષની ઓફર, 51 રૂપિયા ભરો અને..

રસપ્રદ વાત આ છે કે લેટર પર સ્ટીવન કેનર જે પ્રોડક્ટ ઈન્ટરીગરીટી ના હેડ છે, તેમની સાઈન છે. જેઓ પહેલા ફોર્ડ કંપનીમાં ઑટોમૅટિવ સેફટીના ગ્લોબલ ડાયરેક્ટર હતા.

આવું પહેલીવાર નથી કે કોઈ કંપની ડ્રાઈવર વગરની ગાડી બનાવવા માટે સમાચારમાં છે. એવી અફવાહ પણ હતી કે કંપની ડ્રાઈવર વગરની ગાડી બનાવવા માટે સોફ્ટવેર પર કામ કરી રહી છે. ગમે તે હોય પરંતુ હાલમાં આવેલો રિપોર્ટ કંઈક અલગ જ કહે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
After Tesla and Google, Apple is reportedly working on a self driving car, a media report claims.
Please Wait while comments are loading...

Social Counting