સ્નેપચેટ ની મદદથી તમારું કરિયર કઈ રીતે આગળ વધારી શકો!

સ્નેપચેટ એક બેસ્ટ એપ છે, જેના ઘ્વારા તમે ફોટો ઘ્વારા તમારી ડેઇલી લાઈફ કહી શકો છો.

By Anuj Prajapati
|

સ્નેપચેટ એક બેસ્ટ એપ છે, જેના ઘ્વારા તમે ફોટો ઘ્વારા તમારી ડેઇલી લાઈફ કહી શકો છો. કેટલાક ફીચર બીજી એપમાંથી કોપી પણ કરવામાં આવ્યા છે. સ્નેપચેટ યંગ લોકો માટે આજે પણ બેસ્ટ એપ છે. રિપોર્ટ અનુસાર સ્નેપચેટનો ઉપયોગ કરનાર 50% લોકો 25 જેટલી ઉંમરની આસપાસ છે.

સ્નેપચેટ ની મદદથી તમારું કરિયર કઈ રીતે આગળ વધારી શકો!

જો સ્નેપચેટ ની વાત કરવામાં આવે તો જો તમને કોઈ બીજા પ્લેટફોર્મ લાઈવફિલ્ટર ઘ્વારા ઇમેજ સાથે ડુડલિંગ કરવું કે ફની ફેસ બનાવવા માટે ઉપયોગ કરો છો. તો તમે જોબ સર્ચ કરવાનું પાવરફુલ પ્લેટફોર્મ મિસ કરી રહ્યા છો.

ફીચર ફોનથી સ્માર્ટફોન, ગ્લોબલ માર્કેટમાં નોકિયા માઈલસ્ટોન

જેનો મતલબ છે કે સ્નેપચેટ તમને તમારું કરિયર બનાવવા માટે પણ મદદ કરી શકે છે. સ્નેપચેટ એક મોટું સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ છે. જે તમને તમારી મનપસંદની નોકરી અપાવવા માટે મદદ કરી શકે છે.

કઈ રીતે ફ્રીચાર્જ ની મદદ તમે 25,000 સુધીની રકમ બેન્કમાં ટ્રાન્સફર કરી શકશો

અમને ખબર છે કે તમે જાણવા માટે આતુર છો કે સ્નેપચેટ કઈ રીતે તમને કરિયરમાં મદદ કરી શકે? તો અહીં અમે જણાવી રહ્યા છે કે કઈ રીતે સ્નેપચેટની મદદથી તમે તમારી મનપસંદ નોકરી શોધી શકો છો.

સ્ટાર્ટ નેટવર્કિંગ

સ્ટાર્ટ નેટવર્કિંગ

એવી કોઈ કંપની જે તમારા દિમાગમાં હોય કે તેમાં તમે જોડાવવા માંગતા હોવ તો સૌથી પહેલા તેને ફોલૉ કરો. ધ્યાનથી જુઓ કે એપમાં તેઓ કયા પ્રકારના કન્ટેન્ટ શેર કરી રહ્યા છે. કંપની વિશે માહિતી ભેગી કરો તેની સાથે સાથે કંપની ઘ્વારા પોસ્ટ કરવામાં આવતું કન્ટેન્ટ અને બ્રેકીંગ સમાચાર પણ ધ્યાનથી જુઓ.

આમ કરવાથી તમને ઇન્ટરવ્યૂ દરમિયાન કેવા પ્રકારના સવાલ આવશે તેનો અંદાઝો આવી શકે છે. તેની સાથે સાથે તમે સારી રીતે ઈન્ટરેક્ટ કરી શકો છો અને વાતચીત દરમિયાન તમે કેટલાક સારા પોઇન્ટ પણ શેર કરી શકો છો.

બાયોડેટા ને બદલે કહાની

બાયોડેટા ને બદલે કહાની

આ બધી જ કંપની માટે યોગ્ય નથી પરંતુ જે કંપની ક્રિયેટિવ માર્કેટમાં હોય તેમાં જોડાવવા માટે તમે સ્નેપચેટની મદદથી તમારી જાતને એડ્વર્ટાઇઝ કરી શકો છો. બીજા લોકોની જેમ બાયોડેટા બનાવવાને બદલે તમે સ્ટોરી બનાવી તમારું નોલેજ બતાવી શકો છો. જે તમને બાકી બધાથી અલગ અને બેસ્ટ બનાવશે.

તમે જયારે ઓનલાઇન માર્કેટિંગ અથવા તો સોશ્યિલ મીડિયા ફિલ્ડમાં હોવ ત્યારે આ રીતે બાયોડેટા ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.

બિઝનેસ લીડરને ફોલૉ કરો અને તેમની કરિયર એડ્વાઇઝ ને ધ્યાનમાં રાખો.

બિઝનેસ લીડરને ફોલૉ કરો અને તેમની કરિયર એડ્વાઇઝ ને ધ્યાનમાં રાખો.

કેટલાક બિઝનેસ લીડર કરિયર એડ્વાઇઝ, ટિપ્સ અને ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડને પોસ્ટ કરતા રહે છે. જેમકે કઈ રીતે પ્રોડક્ટિવિટી વધારવી, કઈ રીતે ઇન્ટરવ્યૂ હૅન્ડલ કરવા અને બીજી ઘણી માહિતી ધ્યાનમાં રાખો.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Follow this simple steps to advance your career using Snapchat.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X