હોનોર 6X, માર્ચ શરૂઆતમાં નોગૅટ બેઝ EMUI 5.0 અપડેટ મેળવશે.

કંપની ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હોનોર 6એક્સ સ્માર્ટફોન માર્ચ શરૂઆતમાં નોગૅટ બેઝ EMUI 5.0 અપડેટ મેળવશે.

By Anuj Prajapati
|

હોનોર 6એક્સ સ્માર્ટફોનના પહેલા સેલ પછી જ કંપની ઘ્વારા એક ખાસ જાહેરાત કરવામાં આવી છે. કંપની ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હોનોર 6એક્સ સ્માર્ટફોન માર્ચ શરૂઆતમાં નોગૅટ બેઝ EMUI 5.0 અપડેટ મેળવશે.

હોનોર 6X, માર્ચ શરૂઆતમાં નોગૅટ બેઝ EMUI 5.0 અપડેટ મેળવશે.

કંપની ઘ્વારા એન્ડ્રોઇડ નોગૅટ ની અપડેટ વર્ષ 2017 પહેલા કવાટરમાં આવશે તેવો વાયદો કરવામાં આવ્યો છે. કંપનીએ ઈ-મેલ ઘ્વારા એન્ડ્રોઇડ પોલીસ ઘ્વારા આ અપડેટ વિશે કન્ફોર્મ કરી લીધું છે.

કંપની અને એન્ડ્રોઇડ પોલીસ સાથે કરવામાં આવેલા મેલ માં જણાવ્યું છે કે હોનોર 6એક્સ સ્માર્ટફોનમાં આવતા મહિનાથી નવું EMUI 5.0 અપડેટ આપવામાં આવશે અને તે કન્ઝ્યુમર ફીડબેક ના આધારે અપડેટ કરવામાં આવશે.

હોનોર 8 લાઈટ, એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ પહેલા જ તસવીરો લીક

જે લોકોને ખબર નથી તેમને જણાવી દઈએ કે હોનોર 6એક્સ સ્માર્ટફોન થોડા અઠવાડિયા પહેલા જ ભારતમાં લોન્ચ થયો. આ સ્માર્ટફોન બપોરે 2 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં ડિફોલ્ટ EMUI 4.1, જે માર્શમેલો પર આધારિત છે તેની સાથે જ શિપિંગ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ નવું અપડેટ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ લઈને આવી રહ્યું છે.

આ સ્માર્ટફોન અપડેટને લઈને વધુ માહિતી આપવામાં આવી નથી. આપણે જણાવી દઈએ કે માર્ચ માં આવનારું અપડેટ યુએસ માર્કેટ માટે જ છે. ભારતમાં આવતા તેને હજુ થોડો વધારે સમય લાગશે.

Best Mobiles in India

Read more about:
English summary
Just after its first flash sale in the country, the Honor 6X is confirmed to get the Nougat-based EMUI 5.0 update starting this March.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X