AnTuTu બેન્ચમાર્કના આધારે જાણો ટોપ 10 સ્માર્ટફોન

AnTuTu બેન્ચમાર્ક ઘ્વારા થોડા દિવસ પહેલા જ તેના ઓવરઓલ બેન્ચમાર્કના આધારે ટોપ 10 સ્માર્ટફોનનું લિસ્ટ બહાર પાડ્યું.

By Anuj Prajapati
|

ફેમસ બેન્ચમાર્ક ટૂલ, AnTuTu બેન્ચમાર્ક ઘ્વારા થોડા દિવસ પહેલા જ તેના ઓવરઓલ બેન્ચમાર્કના આધારે ટોપ 10 સ્માર્ટફોનનું લિસ્ટ બહાર પાડ્યું.

AnTuTu બેન્ચમાર્કના આધારે જાણો ટોપ 10 સ્માર્ટફોન

આ લિસ્ટમાં કેટલાક ચોંકાવી નાખે તેવા નામ છે. બંને એપલ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ ચાર્ટમાં સૌથી ઉપર 172644 અને 170124 સ્કોર સાથે હતું. આ લિસ્ટમાં લેઇકો લે પ્રો3 અને હાલમાં જ રિલીઝ થયેલો ઝિઓમી મી5 એસ પ્લસ ને પણ જગ્યા મળી છે.

ટોપ 5 એસેસરીઝ જે તમે ભારતમાં 500 રૂપિયાની અંદર જ મેળવી શકો છો..

એક વાત અહીં ધ્યાન રાખો કે AnTuTu ઘ્વારા રિલીઝ કરવામાં આવેલું લિસ્ટ દુનિયાભરમાં ના સ્માર્ટફોન માટે છે. એટલા માટે બની શકે કે કેટલાક સ્માર્ટફોન ભારતમાં લોન્ચ પણ ના થયા હોય. તો એક નજર કરો AnTuTu બેન્ચમાર્કના આધારે ટોપ 10 સ્માર્ટફોન....

એપલ આઈફોન 7 પ્લસ: AnTuTu સ્કોર - 172644

એપલ આઈફોન 7 પ્લસ: AnTuTu સ્કોર - 172644

કિંમત: 70499 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

  • 5.5 ઇંચ (1920 x 1080 પિક્સલ) 401 પીપીઆઈ ડિસ્પ્લે, 1300:1 કોન્ટ્રાસ્ટ રેસિયો, 3ડી ટચ.
  • કવાડકોર એ10 ફ્યુશન, 64 બીટ પ્રોસેસર, એમ10 મોશન કો-પ્રોસેસર.
  • 3 જીબી રેમ
  • 32 જીબી, 128 જીબી ઇન્ટરનલ મેમોરી
  • આઇઓએસ 10
  • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
  • 12 મેગાપિક્સલ વાઈડ એંગલ રેર કેમેરા, 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • ટચ આઈડી ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્ટેરીઓ સ્પીકર
  • 2,900 mAh બેટરી
  • એપલ આઈફોન 7: AnTuTu સ્કોર - 170124

    એપલ આઈફોન 7: AnTuTu સ્કોર - 170124

    કિંમત: 57499 રૂપિયા

    ખરીદવા માટે અહીં ક્લિક કરો

    ફીચર:

    • 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે, 3ડી ટચ
    • કવાડકોર એ10 ફ્યુશન પ્રોસેસર
    • 2 જીબી રેમ
    • 32 જીબી, 128 જીબી, 256 જીબી ઇન્ટરનલ મેમોરી
    • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
    • 12 મેગાપિક્સલ વાઈડ એંગલ રેર કેમેરા, 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
    • ટચ આઈડી
    • લેઇકો લે પ્રો3

      લેઇકો લે પ્રો3

      ફીચર:

      • 5.5 ઇંચ (1920 x 1080 પિક્સલ) ફુલ એચડી 2.5 ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
      • 2.35GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
      • 4જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 6જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે.
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 16 મેગાપિક્સલ રેર કેમેરા, 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
      • ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર
      • ડ્યુઅલ સ્પીકર, ડોલ્બી એટમ
      • 4070mAh બેટરી
      • ઝિઓમી મી5 એસ પ્લસ

        ઝિઓમી મી5 એસ પ્લસ

        ફીચર

        • 5.5 ઇંચ (1920 x 1080 પિક્સલ) ફુલ એચડી ડિસ્પ્લે
        • 2.35GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
        • 4જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 6જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે.
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 13 મેગાપિક્સલ રેર કેમેરા, 4 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
        • ફિંગરપ્રિન્ટ સેન્સર
        • 3800mAh બેટરી
        • સ્માર્ટીશન એમ1એલ

          સ્માર્ટીશન એમ1એલ

          ફીચર

          • 5.7 ઇંચ (2560 x 1440 પિક્સલ) ફુલ એચડી ડિસ્પ્લે, કોરીંગ ગોરીલા ગ્લાસ
          • 2.35GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
          • 6જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
          • 23 મેગાપિક્સલ રેર કેમેરા, 4 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
          • સ્માર્ટીશન ઓપરેટિંગ સિસ્ટમ 3
          • 4080mAh બેટરી
          • સપોર્ટ ટચ આઈડી
          • શ્યોમી મી નોટ 2

            શ્યોમી મી નોટ 2

            ફીચર

            • 5.7 ઇંચ અમોલેડ ડિસ્પ્લે
            • 2.35GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
            • 4જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 6જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
            • 23 મેગાપિક્સલ રેર કેમેરા, 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
            • ડ્યુઅલ સિમ
            • બ્લ્યુટૂથ
            • ઇન્ફ્રારેડ સેન્સર
            • 4070mAh બેટરી
            • હુવાઈ મેટ 9

              હુવાઈ મેટ 9

              ફીચર

              • 2.4 GHz ઓક્ટાકોર કિરીન 960 પ્રોસેસર
              • 4જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
              • 5.9 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
              • 20MP + 12MP રેર કેમેરા, ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશલાઈટ સાથે
              • 4જી/વાઇફાઇ/બ્લ્યુટૂથ 4.2
              • ફિંગરપ્રિન્ટ
              • 4000mAh બેટરી
              • શ્યોમી મી 5 એસ

                શ્યોમી મી 5 એસ

                ફીચર

                • 2.15GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
                • 3જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 4જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
                • 5.15 ઇંચ ફૂલ લેમિનેશન ડિસ્પ્લે
                • 12 મેગાપિક્સલ રેર કેમેરા, 4 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                • ડ્યુઅલ સિમ
                • બ્લ્યુટૂથ
                • 3200mAh બેટરી
                • વનપ્લસ 3

                  વનપ્લસ 3

                  ખરીદવા માટે અહીં ક્લિક કરો

                  ફીચર

                  • 5.5 ઇંચ ઓપ્ટિક અમોલેડ ડિસ્પ્લે
                  • 2.2GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર
                  • 4જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 6જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
                  • 16 મેગાપિક્સલ રેર કેમેરા, 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                  • ડ્યુઅલ સિમ
                  • 4જી/વાઇફાઇ/બ્લ્યુટૂથ
                  • 3000mAh બેટરી
                  • વિવો એક્સપ્લે 5

                    વિવો એક્સપ્લે 5

                    ફીચર

                    • 5.43 ઇંચ (2560 x 1440 પિક્સલ) સુપર અમોલેડ ડ્યુઅલ કર્વ ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
                    • કવાર્ડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર
                    • 4જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 6જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
                    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                    • ડ્યુઅલ સિમ
                    • 16 મેગાપિક્સલ રેર કેમેરા, 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
                    • ફિંગરપ્રિન્ટ સેન્સર
                    • 3600mAh બેટરી

Best Mobiles in India

English summary
Popular benchmarking tool, AnTuTu benchmark, a couple of days ago released the list of top 10 smartphones based on the overall benchmark scores.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X