ગૂગલ મેપ પેકમેન ગેમમાં ફેરવાયું, એપ્રિલ ફૂલ સ્પેશિયલ

વર્ષ 2015 દરમિયાન ગૂગલ ઘ્વારા એક શાનદાર પ્રેન્ક કરવામાં આવ્યું હતું. જેમાં ગૂગલ મેપ પેકમેન ગેમમાં ફેરવાઈ ગયું હતું.

By Anuj Prajapati
|

વર્ષ 2015 દરમિયાન ગૂગલ ઘ્વારા એક શાનદાર પ્રેન્ક કરવામાં આવ્યું હતું. જેમાં ગૂગલ મેપ પેકમેન ગેમમાં ફેરવાઈ ગયું હતું. થોડા વર્ષ પછી ગૂગલ ઘ્વારા તેવું જ પ્રેન્ક કરવામાં આવ્યું. પરંતુ આ વખતે તેમાં પેકમેન પણ હાજર હતા.

ગૂગલ મેપ પેકમેન ગેમમાં ફેરવાયું, એપ્રિલ ફૂલ સ્પેશિયલ

તેવું કરવા માટે તમારે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ ઓપન કરવું પડશે. જેમાં તમારી જમણી તરફ મિસ પેકમેન આઇકોન હશે તેને પસંદ કરો. જયારે તમે તે આઇકોનને ટેપ કરો છો, ત્યારે તમે રેન્ડમ મેપ તરફ જતા રહો છો. જેમાં તમે સ્વાઇપ કરી શકો છો, મંચ ડોટ, બેરી કલેક્શન અને ડોજ ઘોસ્ટ જેવા કામ કરી શકો છો. આ પ્રેન્ક ઘ્વારા તમે ચોક્કસ ગૂગલને તેના સેન્સ ઓફ હ્યુમર માટે ફુલ માર્ક્સ આપશો.

ગૂગલ ઘ્વારા પ્લાન કર્યા મુજબ આ ફીચર ગૂગલ મેપમાં 1 એપ્રિલથી લાઈવ થઇ જશે.

5 લોકેશન શેરિંગ એપ જે તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકો છો.

આ લેટેસ્ટ ફીચર તમારું કરંટ લોકેશન પેકમેનમાં ટ્રાન્સફર નહીં કરે. તેમાં દુનિયામાં અલગ અલગ જગ્યાના રેન્ડમ લોકેશન મુકવામાં આવશે. એવું પણ લાગી રહ્યું છે કે એપલ યુઝર પાસે લોકેશન પસંદ કરવાનો ઓપશન છે.

ડેસ્કટોપમાં તમે તમારી જગ્યા જાતે પસંદ કરી શકો છો કે ક્યાં તમારે આ ગેમ રમવી છે. આ ગેમ હાલમાં ખુબ જ ફેમસ થઇ રહી છે. રિયલ વર્લ્ડ સ્ટ્રીટમાં તેને રમવી ખુબ જ મુશ્કિલ છે. તમારે ધ્યાન રાખવું પડશે કે તમને તેના માટે 5 લાઈફ આપવામાં આવી રહી છે.

સર્ચ એન્જીન ઘ્વારા લેવામાં આવેલું આ પગલું ખુબ જ રસપ્રદ અને સુંદર છે. તેઓ કોઈ પણ ખાસ પ્રસંગમાં કંઈક નવું ચોક્કસ લઈને આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
On the occasion of April Fools Day, Google has come up with a new feature that transforms Google Maps into a Pac-Man game.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X